________________
ભાગ ત્રીજો
1
પ્રમાણે ભગવાન લેાકનાથ, તીનાથ વગેરે થવાથી, તેમને મલ્લિનાથ કહેવામાં કશી હરકત નથી, તથા તેમને નમાત્થણું વગેરે આપતી (કહેતી) વખતે પણ લેાગનાહાણુ” વગેરે શબ્દોના જ પ્રયોગ કરીએ છીએ. સમવાયાંગના ૨૪મા સમવાયમાં, ૨૪ દેવાધિદેવ કહ્યા છે, પરંતુ ૨૩ દેવાધિદેવ અને દેવાધિદેવી એમ કહ્યું નથી. એજ રીતે ૨૫ મા સમવાયમાં ‘મિલ અરહા’ કહ્યા, પણ સ્ત્રીલિંગ શબ્દ કહ્યા નથી. એવીજ રીતે સમવાયના અંતિમ વિભાગમાં ૨૪ તીર્થંકરા કહ્યા, પરંતુ ૨૩ તી કર અને એક તીથંકરી એમ કહ્યું નથી. ઇત્યાદિ બાબતાથી એ સાબિત થાય છે કે, તીનાથ વગેરેની અપેક્ષાએ તેમને મલ્લિનાથ કહે છે, જે સર્વથા સત્ય અને ઉચિત છે.
પ્રશ્ન-૧૬૫૪ઃ જ્યારે કાણિકે શ્રેણિક મહારાજાને બંધનમાં નાખ્યા, ત્યારે તે વખતે રાજ્ય-કમચારીઓએ કાંઈપણ કેમ ન કહ્યું....?
ઉત્તર : અભયકુમાર તેા આ બનાવ બન્યા તે પહેલાં જ મુનિ બની ગયા હતા. કાલકુમાર આદિ દશેય ભાઈ આને પ્રલેાભન આપીને વશ કરી લીધા હતા અને ખાસ ખાસ માણસા તા કાણિકના પક્ષમાં થઈ જ ગયા હતા, તથા સામાન્ય લેાકેાનું જોર કાણિક સામે ચાલે તેમ ન હતું. તેથી સામાન્ય રાજ્ય કર્માંચારીએ કાંઈ બેલી શકયા નહિ.
પ્રશ્ન-૧૬૫૫ : ચેલણારાણીએ, ધરસિક હોવા છતાં પણ દોહદ પૂરા કરવા માટે માંસ શા માટે ખાધુ` ?
ઉત્તર : દોહદ ગર્ભની પ્રેરણાથી થાય છે. તે સમયે માતાનું ચિત્ત સ્વાધીન નથી રહેતું. ગર્ભાના પ્રભાવથી જ ચેલણાએ માંસ ગ્રહણ કર્યું.. સ્વાધીનતામાં મિથ્યાદષ્ટિ સ્ત્રી પશુ પ્રેમી પતિના લેજાનુ' માંસ ખાવાની ઇચ્છા કરતી નથી. દોહદ પૂર્ણ થયા પછી, ચેલણા રાણીને વિચાર થયા કે, ગર્ભમાં રહેલા બાળકે પિતાના કલેજાનુ' માંસ ગ્રહણ કર્યુ. તેથી આવા ગર્ભને હું ગાળી નાખું, ફેંકી દઉં વગેરે. આથી સ્પષ્ટ થાય છે કે માંસભક્ષણ સંબંધીના તેના વિચારા ગર્ભના હતા, ચેલણાના ન હતા. તે ગર્ભના ગંદા વિચારોને કારણે જ, ચેલણાની ઈચ્છા ગર્ભને ગાળી નાખવાની થઈ. ચેલણાને પાતાને તે તે ગર્ભના વિચારા પર ખૂબ ઘણા થઈ. જે નિરિયાવલિકા સૂત્રના મુલ પોડમાં સ્પષ્ટ છે.
પ્રશ્ન-૧૬૫૬ : ભગવાન મહાવીર સ્વામીએ નાલદાપાડામાં લાગવાગઢ ૧૪ ચાતુર્માસ કર્યો તે ઉપરા ઉપર કર્યો કે ચેાડા વર્ષોંના આંતરે કર્યા?
ઉત્તર : તિર્થંકર ભગવાન પણ એ ચાતુર્માસ ખીજા સ્થળે કર્યા પછી જ ત્રીજુ ચાતુર્માસ તે જ સ્થળે કરે છે. તેથી શ્રમણ ભગવાન શ્રી મહાવીર રવામીએ ૧૪ ચાતુર્માસ જે નાલદાપાડામાં કર્યાં હતા એ એક સાથે કર્યા નથી. તેનુ' વર્ણન કલ્પસૂત્રના અથ તથા ટીકામાં છે.
પ્રશ્ન-૧૬૫૭ : વર્તમાન ચેાવીશીના બીજા તીથ ́કર અજીતનાથ ભગવાનના સાધુ-સાધ્વીઓનું વર્ણન મીકાનેર નિવાસી ગોવિંદરામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org