SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્થ–સમાધાન પ્રશ્ન-૧૬૪૯ઃ શ્રી બ્રાહ્મી અને સુંદરીની અવગાહના તથા તેમનું આયુષ્ય કેટલું હતું તેનું શાસ્ત્રીય પ્રમાણુ બતાવશે? ઉત્તર : બ્રાહ્મી અને સુંદરીની અવગાહના, ૫૦૦ ધનુષ્યની સ્થાનાંગ સૂત્ર, સ્થાન ૫ ઉરમાં બતાવેલ છે. તથા ૮૪ લાખ પૂર્વનું સર્વ આયુષ્ય ભેગવીને તેઓ મેક્ષમાં ગયા. આ ઉલ્લેખ સમવાયાંગ સૂત્રના ૮૪ માં સમવાયમાં છે. જબુદ્વીપ પન્નતિ, કલ્પસૂત્ર વગેરેથી જણાય છે, કે તેઓ ભગવાન ઋષભદેવના પ્રથમ સાધ્વીજીએ હતાં. વધારે વર્ણન આવશ્યક ચૂર્ણિ, આવશ્યક મલયગીરી, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર વગેરેમાં કરેલ છે. પ્રશ્ન-૧૯૫૦ : જે સમયે ભરતક્ષેત્રમાં તીર્થકર, ચકવતી, બલદેવ, વાસુદેવ વગેરે ત્રેસઠ શલાકા (વાઘનીય) મહાપુરુષોના જન્મ થાય છે તે જ સમયે એરવત ક્ષેત્રમાં પણ જન્મ થાય છે શું? ઉત્તરઃ સ્થાનાંગ ૨ ઉરમાં બતાવ્યું છે કે, ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે તેમ ઈરવત ક્ષેત્રમાં પણ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન-૧૯૫૧-ચક્રવતીને કેઈના ઉપદેશથી વૈરાગ્ય થાય છે કે, સ્વયં પણુ વૈરાગ્ય થાય છે ? ઉત્તરઃ ચકવતીને વૈરાગ્ય કેઈના ઉપદેશથી પણ થાય છે અને પિતાની મેળે પણ વૈરાગ્ય થાય છે. પ્રશ્ન ૧૯૫૨-જેમ ભરતક્ષેત્રમાં ૧૦ અબેરા (આશ્ચર્ય થયા તેમ ઈરવત ક્ષેત્રમાં પણ થયા? ઉત્તર ધરવતક્ષેત્રમાં ૧૯મા તીર્થકર તો સ્ત્રી થયા, બાકીના બીજા અખેરા ત્યાં અલગ ન સમજવા. જે આછેરુ અહિં થયું છે એનું જ વર્ણન ભગવાને કર્યું છે. પ્રશ્ન-૧૬૫૩–જે, ભગવાન મલિનાથને ચીદ હતું તે પછી તેમને મહિલનાથ કેમ કહ્યું? શ્રી મલ્લિકુમારી કેમ ન કહ્યું? શું મલ્લિનાથ કહેવાથી અસત્ય ન કહેવાય ? ઉત્તરઃ મહિલનાથ ભગવાનને દુનિઆની તરફથી તે “વા ઘર થTT I કહેવાતું હતું અને શાસ્ત્રકાર તરફથી મલિ અરડા” મલ્લિ જિણે, મહિલસ્સે ભગવઓ વગેરે વગેરે પુરૂષલિંગ વાચક શબ્દોને પ્રયોગ કર્યો છે. મ@િપ્રભુ તીર્થનાથ હતા, તેથી મલ્લિનાથ કહેવામાં કાંઈ હરકત નથી. તથા અસત્ય પણ નથી. દુનિયામાં સ્ત્રી, બાદશાહ શહેનશાહ થઈ જવા છતાં તેમને પુરૂષલિંગથી બાદશાહ, શહેનશાહ વગેરે કહે છે, એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004858
Book TitleSamarth Samadhan Part 3
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1980
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy