SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૯ ભાગ પહેલે જવાબઃ–પુણ્યાનુબધી-પુણ્યનાં કારણો ઉપર વિચાર કરતાં તે નિરવદ્ય હોવાની ખાતરી થાય છે. ચારિત્ર સંબંધીની ક્રિયાની આરાધના પ્રમાણે આ પુણ્યની પ્રાપ્તિ, અભવ્ય જીવ પણ કરી શકે છે અને આ પુણ્ય, ભવ્ય-જીવને માટે સમ્યક્ત્વ ગુણનું કારણ પણ હોઈ શકે છે. આગળના જન્મોમાં કરેલ પાપની પ્રધાનતા (મુખ્યપણું) હોવા છતાં પણ જેમનાથી પુણ્ય-બંધને હેતુ થઈ શકે તેમ હોય, તેને “પુણ્યાનુબંધી પાપ” સમજવું જોઈએ. ચણ્ડકેશિક વગેરેની જેમ. આગળનાં જન્મનાં પ્રાપ્ત પુણેની પ્રધાનતા હોવા છતાં પણ જેમનાથી પાપબન્ડને હેતુ થઈ શકતું હોય તે તેને “પાપાનુબંધી પુણ્ય” સમજવું જોઈએ, જેમ કે બ્રહ્મદત્ત ચકવત. આગળનાં જન્મના પાપ ભેગવી રહેલ છે અને આવનારા જન્મ માટે પણ જે પાપ કરી રહેલ હોય તે તેને “પાપાનુબન્ધી-પાપ” માનવું જોઈએ, જેમ કે બિલાડી વગેરે. પ્રશ્ન ૭૧ –અ૫ બહત્વમાં તેઉકાયનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાના છામાં ઓછા કેણું છે અને વધારે કેણું છે? જવાબ:–તેઉકાયના ઉત્કૃષ્ટ અવગાહનાના થી જઘન્ય અવગાહનાના જીવે અનેક ગણી સંખ્યામાં વધારે છે. ભગવતી શ. ૧૯ માં ૪૪ બેલેની અલ્પબદ્ધત્વ અને ૯૮ બેલની અ૫બહુવથી આ વાત જાણી શકાય છે. પ્રશ્ન ૭૨ –પરમાણુનું સંસ્થાન શું છે? જવાબ :–“અનિત્યસ્થ” એટલે કે વિધ વિધ પ્રકારનું. પ્રશ્ન ૭૩ –વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિના શાસ્ત્રમાં શા ખુલાશા છે? જવાબ :–ભગવતી શ. ૨૮ ના મૂળપાઠથી તથા પ્રાપના અને જીવાભિગમ વગેરેની ટીકાથી સાબિત થાય છે. અવ્યવહાર-રાશિના છે તો કેવળ સૂમ અનાદિ નિગદમાં જ મળે છે અને વ્યવહાર-રાશિના જીવ બધા દણ્ડમાં છે. પ્રશ્ન ૭૪:-સમવાયાંગ ૨૭ માં મેહનિય કર્મની ૨૭ પ્રકૃતિ, વેદકસમ્યકત્વની સત્તામાં કહેલ છે, તેમાં કઈ એક પ્રકૃતિ છેડવી જોઈએ? જવાબ:–વેદક–સમ્યકત્વ બંધ એટલે કે પશમ સમ્યકત્વનાં હેતુરૂપે જે સમ્યકુત્ત્વ-મહનિય છે, તેનાં વિજક જીવને સમ્યકૃત્ત્વ-મહની સિવાય બાકીની ૨૭ પ્રકૃતિની સત્તા સમજવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy