________________
૧૮ ]
પ્રશ્ન ૬૫ —કેવળીને અનુકૂળ પરિષહ કેટલા હોય છે ?
:
જવાબ --એક પણ નહિ.
પ્રશ્ન ૬૬ઃ—આહારક શરીર-લબ્ધિ, ચૌદ પૂ`નુ` સપૂર્ણ જ્ઞાન વાંચવાથી જ પ્રાપ્ત થઈ શકે છે કે આછું વાંચવાથી પણ પ્રાપ્ત થઈ શકે છે? જવાબ ઃ—સાધુઓને આહારક લબ્ધિ, ચૌક્રમા પૂર્વનું વાંચન પૂરું' થયા પહેલાં (તેર પૂં સંપૂર્ણ વાંચી લીધા ખાદ્ય અને ચૌદમું પૂ વાંચતાં વાંચતાં, તે પૂર્ણ કર્યાં પહેલાં) પણ પ્રાપ્ત થઈ શકે છે.
પ્રશ્ન ૬૭ :—પાસથા, ઉસન્ના, કુશીલ વગેરે સાધુઓને કયા ગુણસ્થાનમાં આયુષ્યનો અધ થાય છે અને તેએ આરાધક થાય છે કે વિરાધક ?
સમય –સમાધાન
જવાબ ઃ—પાસસ્થા વગેરે કેટલાય તે અવસ્થાને છેડીને શુદ્ધ અને ઉગ્ર વિહારી થઈ ને શ્રેણીનું આરોહણ કરીને, આયુષ્ય માંધ્યા વિના મેક્ષમાં ચાલ્યા જાય છે. કોઈ શુદ્ધ ઉગ્ર વિહારી થઇને દેવગતિનુ આયુષ્ય બાંધે છે અને આરાધક થાય છે. અને કોઇ અશુદ્ધ અવસ્થામાં જ રહેતાં રહેતાં કોઈ પણ ગતિનું આયુષ્ય ખાંધીલે અને વિરાધક બની જાય છે. તે આયુષ્યને બંધ કરે તે ત્રીજા ગુણસ્થાનને છેડીને પહેલાથી સાતમા ગુણસ્થાન સુધી કઈ પણ ગુણસ્થાનમાં કરી શકે છે.
પ્રશ્ન ૬૮ :—આત્માંગુલ, ઉત્સેધાંગુલ, પ્રમાણાંગુલ, આમાં પરસ્પર જુદાપણું શું છે ? તેનો વ્યવહાર કયા માપમાં થાય છે?
જવાબ :—ભરત વગેરે ક્ષેત્રના પ્રમાણયુક્ત મનુષ્યનાં અ'ગુલને આત્માગુલ કહે છે. આ અંશુલ સદાને માટે સરખા નથી હેતાં, આનાથી તે સમયના માણસે વડે કૂવા, તળાવ, વન, પ્રાસાદ, રથ, પાત્ર વગેરે મપાય છે. ભગવાન મહાવીરના આત્માંશુલથી અધ અંશુલ હાય તેને · ઉત્સેધાંશુલ ' કહે છે. આનાથી ચારે ગતિનાં જીવાની અવગાહના મપાય છે. ઉત્સેધાંગુલથી હજાર ગુણી માટે · પ્રમાણાંગુલ ' હોય છે. આનાથી રત્નપ્રભા વગેરે પૃથ્વીકાંડ પાતાલ–કલશ, ભવન, નરકાવાસ, દેવલાક, વિમાન, વિજય, ભરત વગેરે દીપા, સમુદ્ર વગેરેની લખાઈ પહેાળાઈ વગેરે મપાય છે.
પ્રશ્ન ૬૯ઃ—એક માણસ ખેતીનું કામકાજ કરે છે અને એક સટ્ટાનો ધંધા કરે છે. આ બન્નેમાં અપાર ભી કોણ છે અને મહાર’ભી કોણ છે ?
જવાબ :—મર્યાદા, શક્તિ અને ભાવનાના આછા વધુપણાથી જુદાપણું હોઈ શકે છે.
પ્રશ્ન ૭૦ :—પુણ્ય અનુબંધી-પુણ્ય સાવધ છે કે નિવદ્ય ? અભવ્ય જીવ પણ પુણ્ય અનુબન્ધી-પુણ્યને પ્રાપ્ત કરી શકે છે કે નહિ ? આ સભ્યહત્વનું કારણ પણ હોય છે કે નહિ. પુણ્યાનુબંધી પાપ અને પાયાનુબંધી પુણ્ય કાને કહે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org