SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલે પ્રશ્ન ૩૦–વેદક સમ્યક્ત્વ બધા જ સ્પર્શે છે કે નહિ? જવાબ –એ નિયમ નથી કે બધા જ વેદક સમ્યકત્વને સ્પર્શે જ, મોક્ષ પામવા વાળાઓમાં એવા જીવ પણ હોય છે જે ક્ષાયક સમ્યકત્વ મેળવીને અને ક્ષાયક થઈને મેક્ષમાં જઈ શકે છે. પ્રશ્ન ૩૧ –ભગવાન મહાવીરને છ ભવ પદિલ મુનિને કહેવાય છે, પરંતુ આ પોદિલિ મુનિના ભવથી ગણતરી કરતાં તો પાંચ જ ભવ થાય છે. જેમકે ૧ પિટ્ટિલ મુનિ, ૨ આઠમો દેવલેક ૩ નન્દન રાજા ૪ દસમું સ્વર્ગ અને ૫ ભગવાન મહાવીર; તે પછી જ ભવની ગણતરી કઈ રીતે વ્યાજબી છે ? જવાબ –ભગવાન મહાવીરના ૪ ભવ તે ઉપર લખ્યા પ્રમાણે જ છે, પાંચમો શ્રી દેવાનન્દાજીના ગર્ભમાં ૮૩ રાત્રીને નિવાસ કર્યો છે અને છઠ્ઠો ભગવાન મહાવીરને. આ રીતે ૬ ભવની ગણતરી વ્યાજબી છે. પ્રશ્ન કરજે પ્રકારે જંબુદ્વીપમાં સલિલાવતી વિજય ઉડી છે, તે જ રીતે અન્ય ચાર મહા વિદેહમાં આટલી ઉડી વિજય છે કે નહિ? જવાબ –જંબુદ્વીપની સલિલાવતી વિજય એક હજાર જેજન ઊંડી છે. બીજા ક્ષેત્રની વિજ્યમાં ક્ષેત્ર એકસરખું હોવાથી આટલી ઊંડાઈ હેવી, તે સંભવિત નથી–એવું સમવાયાંગ સમ. ૧૯ થી જાણ થાય છે. પ્રશ્ન ૩૩ – અનિવૃત્તિ નામે ત્રીજા કરણથી જીવ સમ્યકવી થાય છે. સમ્યક્ત્રી થતાં પહેલાં તે શુકલ પક્ષી થાય છે, તો પ્રશ્ન એ છે કે શુકલપક્ષી થયાં બાદ કેટલા સમયમાં તે સમ્યકત્વ પામે છે? જવાબ –જે જીવને સંસારને બ્રમણકાળ અર્ધપુગલ-પરાવર્તનથી કંઈક પણ ઓછો રહી ગયે હોય તે, તે તે જ સમયથી શુકલપક્ષી મનાય છે. શુકલપક્ષી થયા બાદ કઈ જીવ તુરત જ સમ્યકત્વ મેળવે છે અને કેઈ જીવ તે પછીના મધ્યકાળમાં સમ્યકત્વ પામે છે અને કઈ કઈ છેલ્લા ભવમાં પણ પામે છે. પ્રશ્ન ૩૪ –ાથી અને પાંચમી નરકમાં શીત અને ઉsણ નિના નારકી છે, તો શીત યોનિ વાળા નારકીને ઉષ્ણ વેદના અને ઉષ્ણ નિવાળાને શીત વેદના થતી હશે. નરકનો ક્ષેત્ર સ્વભાવ તો એક જ પ્રકારનો હશે, ત્યાં પરમાધામી દેવ પણ નથી હતાં, તે જુદી જુદી જાતની વેદના કેવી રીતે હોય છે? જવાબ –ચથી અને પાંચમી નરકમાં બને કેનિના નારકી છે અને નરકાવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy