SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [૧૮૫ આ પાઠ આવ્યું છે-“કેણીયેરાયં પુરઓ કિગ્રા કિઈયા ચેવ પજજુવાસઈ” ટીકા-“ઠિયા–ઉર્ધ્વસ્થિતા આ પાઠમાં આવેલ “ઠિયા” શબ્દનો શો અર્થ કરે? જે અહીંયા ઠિ ” શબ્દનો અર્થ “ ઊભા રહેવું કરીએ, તે આગળના પાઠ સાથે આ પાઠને મેળ નથી મળતો, જેમ કે ધર્મ ઉપદેશ સાંભળીને જ્યારે રાજા અને રાણી પાછા જવા લાગ્યા ત્યાં સૂત્રમાં રાજાને માટે આ પાઠ આ છે-“ઉએ ઉઠેઈ” એટલે કે પહેલાં રાજા બેઠા હતા, હવે જવાને માટે ઊભા થયા. રાણીને માટે પણ આવા જ પ્રકારને પાઠ આવ્યો છે- ઉઠાએ ઉઠે” પહેલા “ઠિસ્થા” શબ્દથી રાણીને ઊભા રહેવાનું માનીએ, તે પછી આ “ઉઠાએ ઉઠેઈ' પાઠને મેળ કેવી રીતે થશે? કેમકે રાણી જ્યારે પહેલાંથી જ ઊભી છે, તે પછી તેનાં ઊભા થવાને સવાલ જ કયાં ઊઠે છે?. . જે સ્ત્રી વર્ગ ઊભા રહીને જ વીતરાગોની સેવા કરે છે, અને ઊભા રહીને જ ધર્મ ઉપદેશ સાંભળે છે, તે પછી આજકાલ મુનિરાજોનાં ધર્મઉપદેશમાં સ્ત્રી વર્ગ બેસીને ધર્મ ઉપદેશ કેમ સાંભળે છે? ઊભા રહેવાને રિવાજ ક્યારથી બંધ થઈને બેસવાનો રિવાજ શરૂ થયો ? જવાબ :–સ્ત્રીવર્ગ સમવશરણમાં બેસવું નહિ, એ નિયમ આચારાંગસૂત્ર વગેરે કઈ પણ સૂત્રમાં જોવામાં નથી આવ્યું. પ્રભુ તરફથી બેસવાની રૂકાવટ ન હોવા છતાં પણ કોઈ પિતાની ઈચ્છા, ઉમંગ વગેરેથી ન બેસે, તે તે વાત જુદી છે. આ ઔપપાતિક, વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ, અંતકૃતદશા, દશા શ્રુતસ્કંધ વગેરે સૂત્રમાં સ્ત્રીવર્ગ જે ઊભા ઊભા સેવા કરી, એ અર્થ દીધું છે, તેનાંથી પણ આ સાબિત નથી થતું કે ત્યાં શાસ્ત્રકારોએ સ્ત્રીઓને બેસવાથી ક્યા હેય. જેવી રીતે આજ પણ કેટલાય લોક રૂકાવટ ન હોવા છતાં પણ પિતાની ઈચ્છા કે ઉમંગ વગેરેથી ઊભા ઊભા પબ્લિક વ્યાખ્યાન વગેરે સાંભળે છે, તે જ રીતે ત્યાં પણ સમજવું જોઈએ. ઠિ’–‘ઊર્ધ્વસ્થિતા’ નો અર્થ “ઊંચા રેકાઈને' એટલે કે રાજા આગળ છે અને રાણી પાછળ છે. જે આગળ બેસવાવાળાઓની જમીન ઊંચી હોય, તે “ઊર્ધ્વ સ્થિતા ને અર્થ બેસવાને માટે પણ લાગુ થઈ શકે છે. આવી વ્યવસ્થા બેસવાવાળાઓને માટે આજે પણ કેટલીયે ખેલની જગ્યાઓ વગેરે પર થાય છે. અગર “હિઈયાને અર્થ ‘ત્યાં જ રોકાઈને?—(રાજા આગળ છે અને રાણી પાછળે છે તે જ જગ્યાએ રોકાઈને-એટલે કે આગળ ન જતાં, ત્યાંથી) સેવા કરે છે, આ બન્નેમાંથી કઈ પણ અર્થ માનવાથી, પછી સ્ત્રી વર્ગના બેસવામાં કઈ વાંધો નથી આવતે, સ, ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy