SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૮૩ કરીને તેને તેણે કરેલી પ્રતિજ્ઞામાં દ્રઢ રહેવુ... જ ઉત્તમ છે. બીજાએની પણ આ જ ફરજ છે કે ઉપરની વસ્તુઓનાં સ્વરૂપ સારી રીતે સમજાવીને, તેના ભાવાને દૃઢ કરે, તેના ભાવ દૃઢ થવાથી જ તેને સંથારો ગણાશે, બીજી રીતે નહિ. અગર તેના ભાવ દૃઢ કે સ્થિર ન થાય, તે જેવી તેની મરજી થશે, તેમ તે કરશે. પરંતુ તેને જબરજસ્તીથી ન રોકવા જોઈએ. જો તેને જબરજસ્તીથી રોકીને, ખાવાનુ' ન દેવાય, તે પણ ભાવાથી તા તેના સથારી નથી રહેતા. તે પછી તેને જબરજસ્તીથી શુ કામ રાકવે ? આહારની તીવ્ર અભિલાષારૂપ આ ધ્યાન, તેની દુર્ગાંતિનું તથા ધર્મ વિરુદ્ધ બનવાનુ કારણ થશે. મળપૂર્ણાંક ન રોકવાથી કદાચ કાળાંતરમાં તે પેાતાનાં ભાવાને સુધારીને પેાતાની પ્રતિજ્ઞાભંગનો ખેદ કરીને પ્રાયશ્ચિત લઈ ને ફરીથી શુદ્ધ ત્યાગી બનીને જીવન સુધારી શકે છે. ગમે તે હાય, આવી હાલતમાં બળપૂર્વક રોકવામાં પ્રભુની આજ્ઞા અનુકૂળ નથી. આટલા માટે જબરજસ્તીથી ન રોકવા જોઇ એ. પ્રશ્ન ૬૦૫ :——–સાધુએ સથારી કરી લીધા પછી હાલત સુધરી ગઇ હાય, અને તે સથારા તાડીને આહાર પાણી કરે, તે! તેની સાધુતા કાયમ રહે છે શુ? જવાબ ઃ—જે સાધુએ કેવળ સંથારાના ભંગ કરીને ખાવા પીવાનુ` ચાલુ કરી દીધું છે, આના સિવાય કોઈ બીજા ગુણના ભંગ નથી કર્યાં, એટલે કે જેની શ્રદ્ધા (—એટલે કે—‘સંથારો સાર છે, પ્રભુએ આ બહુ સુંદર રસ્તા ખતાન્યા છે. મે' મારી નબળાઈથી ભાંગ કર્યાં છે, તે સારૂ નથી કર્યું. વગેરે વગેરે વિચારોથી તેની શ્રદ્ધા) શુદ્ધ હાય અને તે અનુસાર જ પ્રરુપણા (કથન ) હાય અને ફરસના એટલે કે સ થાભંગના સિવાય આાકીની સયમ-ક્રિયાનું પાલન કરવાનું. પણ ભાવપૂર્વક ખરાબર હોય, આવી અવસ્થામાં સંથારાના ભંગ થવા છતાં પણ સાધુપણું રહે છે. ખાવા-પીવાની પ્રતિજ્ઞાભંગના જે દોષ લાગ્યા છે, તે તે જ, પરંતુ સાધુપણું તે તેમાં માનવું જોઈએ, પેાતાની પૂર્વ પ્રતિજ્ઞા ભંગની ફરીથી શુદ્ધિ કરીને તે આરાધક પણ થઈ શકે છે, વિપરીત શ્રદ્ધા પ્રરુપણા અને સ્પર્ધાના થવા પર સાધુપણું નથી રહેતું. પ્રશ્ન ૬૭૬ ઃ—શિથિલ આચારી સાધુને વંદના કરવાથી કમ' હળવા થાય છે કે ભારે થાય છે? જો તે સાધુને ચારિત્રહિન સમજીને વંદના ન કરે, તે શે વાંધો છે? જવાબ :—નિશીથ વગેરે સૂત્રામાં સાધુના ગુણાથી બહાર મેલા આચારવાળા એવા જે “ પાસ્થ” વગેરે છે, તેમને અવંદનીય મતાન્યા છે, અને તેમને વઢના કરવાથી પ્રાયશ્ચિત પણ બતાવ્યું છે. પ્રશ્ન ૬૦૭ :—કેવળ જ્ઞાનીનું સહરણ (હરણ) થઈ શકે કે નહિ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy