SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા [ ૧૬૫ અને આગળ પણ ઋદ્ધિથી જાય, આવાસ સખ્યાતા જોજનના છે, દેવતા સખ્યાતા જોજન મૂળરુપથી જાય છે શુ? જવાબ :—હા, ૪-૫ આવાસ સુધી દેવ મૂળરૂપથી જઈ શકે છે. પ્રશ્ન ૬૦૬ :—મહાવિદેહની એક વિજયના ૬ જ ખંડમાં આય મનુષ્ય રહે છે શું ? જવાબ ઃ અઋદ્ધિ પ્રાપ્ત આયનાં ક્ષેત્ર-આય વગેરે ૯ ભેદ છે, જેમાંથી ક્ષેત્રઆય. તે દરેક વિજયના માત્ર એક જ (ચક્રવતી ની નગરીવાળા ) ખંડમાં મળે છે અને જ્ઞાન વગેરે સમુચ્ચય આય૬ જ ખ ંડોમાં મળી શકે છે. પ્રશ્ન ૬૦૭:—વૈતાઢય પર્યંત ઉપર છઠ્ઠો આરા શ્રેણીમાં પણ છઠ્ઠા આરા જેવા ભાવ વરતે છે શુ? જવાબ :—ભરત અને અરવતના વૈતાઢચના વિદ્યાધરાની શ્રેણીમાં છઠ્ઠો આ વરતે છે, પરંતુ દેવાની શ્રેણીઓમાં નહિ. વરતે છે, તે દેવાની પ્રશ્ન ૬૮ :—છઠ્ઠી નરકમાં જઘન્ય બે અને ઉત્કૃષ્ટ આર્ડ તથા ત્રૈવેયકમાં જવા માટે જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ સાત તથા નીકળવા માટે જઘન્ય એ અને ઉત્કૃષ્ટ છ ભવ કરે છે. જેનાંથી ૮૮ સાગર કે ૯૩ સાગર થાય છે અને અવધિજ્ઞાન ને વિભગ જ્ઞાનની સ્થિતિ ૬૬. સાગરનીપનાવામાં કહી છે, આ કેવી રીતે ? જવાબ ઃ—નૈરિયેક અને દેવ મરીને મનુષ્ય, તિય ચમાં વિભગજ્ઞાન લઈ ને નથી આવતા. વિભગજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગર અને ઘેાડીક ઓછી કાઢ પૂની છે, વધારે નહિ. ત્રીજી નરકથી આગળનાં નૈરિયક તે અવધિજ્ઞાન લઈ ને આવતા જ નથી, તેા પછી છઠ્ઠી નરકનુ પ્રમાણુ શું કામનુ ? દેવ-ભવોથી ૯૩ સાગર થઈ શકે છે, પરંતુ વચમાં જરૂર મિથ્યાત્વ આવી જાય છે. આ કારણથી ૯૩ સાગર સુધી મતિ, શ્રુતિ કે અવધિજ્ઞાન નથી રહેતા. વધારેમાં વધારે ૬૬ સાગર સુધી ઉપર કહેલાં ત્રણ જ્ઞાન રાકાઈ શકે છે. પ્રશ્ન ૬૦૯ :-સૂત્રસિદ્ધાંતની વિનય-ભક્તિ કેવી રીતે સમજવી ? જવાબ :-જ્ઞાનીએ કહેલ જ્ઞાનનું બહુમાન કરવું, જેમ કે–જ્ઞાન, કલેશ અને અજ્ઞાનનાં નાશક, હેય છેડવા ચેાગ્ય) ઉપાદેય ( આદરવા યાગ્ય )નાં બેધક, આવાગમન નિવારક, ધર્મીમાં સ્થિરતા અને પ્રમાણિકતા દેવાવાળા વગેરે વગેરે રૂપથી ચિંતન અને કથન કરવુ, જ્ઞાનનુ બહુમાન છે. શ્રદ્ધાપૂર્વક જિનવાણીનું શ્રવણ, અધ્યયન, પઠન, પાન, ચિ ંતન વગેરે કરવું તથા તેને ક્રિયારૂપ દેવાને ‘ વિનય ’ કહેવાય છે. પ્રશ્ન ૬૧૦ :—દ્રવ્ય-પુન્ય અને ભાવ-પુન્ય કોને કહે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy