________________
સમય –સમાધાન
૧૬૦ ]
પ્રશ્ન ૫૭૭ઃ—ચર ચન્દ્ર, સૂર્યના પ્રકાશને સ્પર્શ કરે છે, પર`તુ અચળ ચંદ્રે પણ શું સૂર્યના પ્રકાશને એ જ રીતે સ્પર્શ કરે છે ?
જવાબ :——અચર ચન્દ્રના પ્રકાશ, અચર સૂર્યંના પ્રકાશને સ્પર્શ કરે છે, એ જ રીતે સૂર્યના પ્રકાશ, ચન્દ્રના પ્રકાશને પણ સ્પર્શ કરે છે, પરંતુ અગર ચન્દ્ર, અચર ચન્દ્રના પ્રકાશને અને અચર સૂ, અચર સૂર્યનાં પ્રકાશને સ્પર્શ કરવાને સંભવ નથી.
પ્રશ્ન ૫૭૮ :—શ્રી જીવાભિગમસૂત્રમાં ચબૂતરા બહાર હોવાનુ` બતાવ્યું, પરંતુ આપે તે ચબૂતરા અંદર બતાવ્યો, આ કયા પ્રકારે સમજવુ' ?
જવાબ ઃ—તે મને જ ચબૂતરા જમ્મૂદ્રીપની સીમામાં જ છે, પરંતુ અહાર ( લવણુ સમુદ્રની સીમામાં) નથી, તાત્પર્ય એ કે તે ચબૂતરા લવણુસમુદ્રની સીમામાં નથી.
પ્રશ્ન પ૭૯ :—યુગલિકાના ક્ષેત્રમાં કચરે! ન થવાનું બતાવ્યું, પરંતુ ત્યાં વનસ્પતિ તે। હતી, પછી પાન વગેરે ખરીને કચરા કેવી રીતે નહીં થતા હાય !
જવાબ :——ખરી ગયેલાં પાંદડાં વગેરે વાયુથી, પાણીથી, તુરત જ માટી રૂપ થઈ જવાને વગેરે કારણેાથી હટી જાય છે.
પ્રશ્ન ૫૮૦ઃ—લાકનું પ્રમાણ ભગવતી સૂત્રમાં બતાવતાં લખ્યુ છે કે --એક હજાર વરસનાં આયુષ્યવાળું બાળક જનમ્યું, તેને દીકરા થયા, તે પણ હજાર વરસની ઉમર. આમ સાત પેઢી થઇ ત્યાં છ દેવ, લેાકનુ માપ લેવાને છયે દિશામાં ગયા, તે પણ પાર ન પામ્યા, પરંતુ બારમાં દેવલાકનાં દેવ તે અહીયા થોડી જ વારમાં આવી શકે છે. આ હિસાબથી લાકના પાર જલ્દી આવી જવા જોઈ એ ?
જવાબ :- દેવાની જે શીઘ્રગતિ છે, તેનાથી જો લેાકની મહત્તા બતાવાય, તે તે લેાકેાના ધ્યાનમાં ન આવે, કેમકે લેાકના માપમાં દરેક દેવને ૩ રજજુ જાણ્યા હેાય છે. તેના અંત થાડી જ વારમાં તે યે દેવ લઈ શકે છે. એટલા માટે લેકનાં માપની વાસ્તવિક મહત્તાની તરફ લોકોની બુદ્ધિ આકર્ષિત નથી થતી. એટલા માટે દેવાની નાની ચાલથી જ લોકનુ માપ બતાવાયુ છે.
પ્રશ્ન પ૮૧ઃ—અવ્યવહાર રાશિમાંથી નીકળીને જીવ કેટલા ભવ કરીને માક્ષ જાય છે ?
જવાબ ઃ—લગભગ અનન્તભવ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે, પણ કોઈ જલ્દી એ કે ત્રણ ભવ કરીને જ મેાક્ષ પ્રાપ્ત કરી લે છે. આ વાત પ્રજ્ઞાપનાની ટીકામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org