SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^^^^ ^^^^^^ ^ ^^^^^^^ ૧૫૮ ] સમર્થ–સમાધાન જવાબ:–વધારે માન્યતા તે શૈવેયકમાં બીજા ગુણરથાન ન માનવાની છે, આ અપેક્ષાથી ત્યાં સારવાદન સમક્તિ ન મનાય છે. પ્રશ્ન પદ –ક્ષાયિક-સમ્યક્ત્વમાં સંજ્ઞીતિર્યંચનાં માત્ર બે ભેદ જ લીધા, આખું શું કારણ છે? જવાબ:–સ્થળચર યુગલિક-તિર્યંચનાં બે ભેદ સિવાય બીજા તિર્યંચ આયુષ્યને બંધ જે મનુષ્યને થયું હોય, તે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત નથી કરી શકતા, એટલા માટે ક્ષાયિક સમક્તિમાં માત્ર સ્થળચર તિર્યંચ યુગલિકનાં બે ભેદ જ લીધા છે, બેચર યુગલિક તિર્યંચ તે મિથ્યાષ્ટિ જ હોય છે. પ્રશ્ન પ૬૭ –ભગવતીસૂત્ર શ. ૨ ઉ. ૧ માં એકેન્દ્રિયના પ્રશ્નમાં વાયકાયને સમાવેશ થઈ જ ગયો, પછી વાયુકાયને પ્રશ્ન જુદે કેમ પૂછાય? જવાબ :–વાયુકાયનાં શ્વાસ લેવાના વિષયમાં કઈ જુદો પ્રશ્ન નથી પૂછવામાં આવ્યો, પૃથ્વી વગેરે જીવ તો વાયુરૂપ શ્વાસ લે છે, પરંતુ વાયુ ખૂદ વાયુરૂપ છે, તે વાયુકાયનાં જીવ, વાયુને જ શ્વાસ લે છે કે બીજે ? બસ આજ વિચાર આ પ્રશ્નની પાછળ છે. પ્રશ્ન પ૬૮ –ભગવતીસૂત્રમાં ગંદકજીના અધિકારમાં તેમના દેહનાં અવસાનના વિષયમાં “કાળ કરી ગયા” શબ્દ આવ્યો છે. અહીંયા “કાલમાસે-કાલંકિચ્ચા” એવું કેમ ન આવ્યું? જવાબ –બનેના અર્થ જુદા જુદા છે. “કાળ કરી ગયાને અર્થ મૃત્યુને પ્રાપ્ત થયાં અને બીજાને અર્થ “કાળને અવસર આવવા પર કાળ કરીને ” થાય છે. આ અર્થ પિતાની પૂર્ણતામાં આગળના શબ્દોની અપેક્ષા રાખે છે. ત્યાં જે અર્થની અપેક્ષા હોય, ત્યાં તેવા શબ્દનો પ્રયોગ થાય છે. પ્રશ્ન પદ –પંચાસ્તિષયમાં અનંત પ્રદેશાત્મક કણ કોણ છે? જવાબ –આકાશસ્તિ, અવસ્તિ અને પુગલાસ્તિકાય અનન્ત પ્રદેશાત્મક છે. પ્રશ્ન પ૭૦-કષાયપદમાં પાંચસ્થાવરના વિષયમાં આગ, અનાગ, ઉપશાન્ત, અનુપાત વગેરે કઈ રીતે સમજવા ? જવાબ:–ભવાન્તરમાં અનુભવિત અને વિરતિના અભાવમાં સ્થાવર અને વિશ્લેન્દ્રિયમાં મૃષાવાદ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાર, માયામૃષાવાદ વગેરે બધાં પાપ છે અને આવી જ રીતે આ ચારે કષા પણ છે. પ્રશ્ન પ૭૧ –વૈમાનિકના ચારે લોકપાલની રાજધાની કયાં છે? જવાબ –ભગવતી સૂત્ર શ. ૩ ઉ. ૭માં કેન્દ્રના કપાળની રાજધાની, પિતપોતાનાં વિમાનની સીધાણમાં નીચે (તિર્યકમાં) બતાવી છે. આ જ પ્રકારે ચોથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy