________________
ભાગ પહેલા
[ ૧૫૩
જવાબ :-ભવનપતિ, વ્યન્તર અને પહેલી નરકની અપર્યાપ્ત અવસ્થામાં સંજ્ઞ અસન્નીના ભેદ રહે છે, પછી નહિ. પર્યાપ્ત થવા પર તે બધા સંજ્ઞી થઈ જાય છે. જે અસ'ની જીવ, નરક અને દેવમાં ઉત્પન્ન થાય છે, તેએ જ્યાંસુધી અપર્યાપ્ત રહે છે, ત્યાં સુધી તેઓમાં બે અજ્ઞાન જ રહે છે. તેમાં ન તા ‘વિભગ’ નામનું અજ્ઞાન હેાય છે કે ત્રણ જ્ઞાન પણ હાય છે, પરંતુ જે સન્નીથી આવીને ઉત્પન્ન થાય છે, તેમાં કાં તે ત્રણ જ્ઞાન હશે કે ત્રણ અજ્ઞાન, આ ખાસ અંતર છે—ખન્નેમાં.
પ્રશ્ન ૫૪૩ઃ—દેવ અને નારકના આહાર કરવાના વિષયમાં લખ્યુ છે કે તેઓ અસ`ખ્યાતમા ભાગ લે છે અને અન`તમા ભાગનુ આસ્વાદન કરે છે, તે તેમને કવલ (કોળીચે) આહાર તે છે જ નહિ. પછી આસ્વાદન કેવી રીતે કરતા હશે ? આસ્વાદન તેા રસઈન્દ્રિયથી થાય છે ?
જવાબ :—કવલ(કાળીયા) આહાર ન હોવા છતાં પણ આહારના રસનેા (જીભ) વગેરે મારફત આસ્વાદન કરે છે.
પ્રશ્ન ૫૪૪ઃ—નરકમાં વર્ણ વગેરે ૨૦ બેલના આહારના ઉલ્લેખ આહારપદમાં થયા છે. નરકમાં તે અશુભ પુદ્ગલ જ છે, તે શુભ વધ્યું, શુભ ગંધ અને શુભ રસના આહાર ત્યાં કેવી રીતે થતા હશે ?
જવાબ ઃ—નરકમાં શુભ અને અશુભ અને જાતનાં પુદ્ગલ છે. શુભ થાઢા અને અશુભ વધારે. નૈરિયેકની પ્રકૃતિની અનુસાર તેમને અશુભ પુદ્ગલ જ વધારે પ્રાપ્ત થાય છે. આ વાત નરકનાં આહાર અધિકારના ‘એસણું ' શબ્દથી સ્પષ્ટ છે, તથા જે શુભ વણુ વગેરેનાં પુદ્ગલ આહારમાં પ્રાપ્ત થાય છે, તેમાં પણ પહેલાંના શુભ વર્ણ વગેરે ગુણાના નાશ કરીને, નવીન અશુભ વર્ણ વગેરે કરી લે છે, આથી પણ સાખિત છે કે શુભ વણુ વગેરેનાં પુગલ ત્યાં હાય છે અને નૈયિક તેમને લે પણ છે તથા જ્યારે ભવનપતિ વગેરે દેવ, નરકમાં જાય છે, ત્યારે તેએ પણુ ત્યાંના પુદ્ગલાનો આહાર કરે છે અને તેમના આહારમાં ત્યાં રહેલા શુભ પુદ્ગલ જ આવે છે. આથી પણ સાષિત છે કે નરકમાં શુભ પુદ્ગલ પણ છે.
નૈરિયક ઘેાડા શુભ પુદ્ગલાના આહાર પણ લે છે અને ત્યારે જ આહાર લેવાના ૨૮૮ બેલ પૂરા થાય છે, ખીજી રીતે નહિ.
પ્રશ્ન ૫૪૫:—મનઃ પવજ્ઞાનનું દશ્તન કેમ નથી થતું?
જવાબ ઃ—મનઃ વજ્ઞાન વિશેષ ગ્રાહી છે. તે મનેાગત ભાવેને જ જાણવાવાળુ છે. એટલા માટે તેને અચમ્રુદનનાં સિવાય ખીજા દર્શનની સહાયતાની જરૂરીયાત નથી રહેતી.
૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org