SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલો [ ૧૫૧ પ્રશ્ન પ૩ર –કર્મણ વેગની સાથે તેજસને શું સંબંધ છે? જવાબ :–તેજસૂગ તે હેતા જ નથી. તેજસૂ અને કાશ્મણ શરીર તે દરેક સંસારી જીવને નિરંતર રહે જ છે. મુક્તિ પ્રાપ્ત કરતી વખતે જ તે શરીર છુટે છે. એટલા માટે કાર્મણ વેગનાં સમયે પણ તેજસૂ શરીર તો રહે જ છે. પ્રશ્ન પ૩િઃ–પ્રજ્ઞાપના પાદરમાં લખ્યું છે કે-ભવનપતિનાં ભવનમાં સિદ્ધ હેય” તે આ કઈ અપેક્ષાથી છે? જવાબ :–પ્રજ્ઞાપના પદ ૨૦ નાં તે અર્થ માં લખ્યું છે, પરંતુ ભગવતી સૂત્ર શ. ૯ ઉ. ૩૧ નાં તે મૂળપાઠમાં પણ સંહરણની અપેક્ષા ભવનમાં સિદ્ધ હોવાનું લખ્યું છે. મનુષ્યક્ષેત્રની સીધવાળા ભવનપતિ દેવનાં રહેઠાણમાં કેઈ દેવ, મનુષ્યનું હરણ કરીને લઈ ગયા હોય તે ત્યાંથી પણ સિદ્ધ થઈ શકે છે. પ્રશ્ન પ૩૪ –જબૂદ્વીપ અને ધાત્રીખંડથી મોક્ષ પામવાવાળા સિદ્ધોને ક્ષેત્રથી અંતર પ્રત્યેક વરસનું બતાવ્યું, તે આ કઈ અપેક્ષાથી છે? જવાબ :–નવા સિદ્ધ થવાવાળાનું જે અંતર ઉત્કૃષ્ટ છ મહીનાનું છે, તે સંપૂર્ણ મનુષ્યક્ષેત્રની અપેક્ષાથી છે. સમુચ્ચય જમ્બુદ્વીપ, ધાતકીખંડ, જમ્બુદ્વીપનાં મહાવિદેહ અને ધાતકીખંડના બંને મહાવિ દેહથી સિદ્ધ થવાવાળાનું ઉત્કૃષ્ટ અંતર પૃથફ વરસનું છે. પુષ્કર દ્વીપના સમુચ્ચય અને તેનાં બંને મહાવિદેહનું ઉત્કૃષ્ટ અંતર એક વરસથી થોડું વધારે છે. આ રીતે જુદા જુદા ક્ષેત્રની અપેક્ષાએ અંતર હેવાથી કેઈ અડચણ નથી આવતી. પ્રશ્ન પ૩પ –તીર્થકર સિદ્ધ થવાનું અંતર અનંતકાળનું કઈ રીતે હોઈ શકે છે? જવાબ:–તીર્થકર થવાનું અંતર પૃથ સહસ પૂર્વનું છે, અનંતકાળનું નહિ. પ્રશ્ન ૫૩૬ –પ્રજ્ઞાપના પદ ૨૧ માં તેજસૂ શરીરનું સંસ્થાન પૃથ કહ્યું છે, તે આ કયા પ્રકારે છે? જવાબ –જીવ પ્રદેશમાં વ્યાપેલ તેજસૂ શરીરનું સંસ્થાન (આકાર) તે નિના દારિક અને વિક્રેય શરીરનાં આકારની પ્રમાણે જ હોય છે. એટલે કે જીવનું જેવું દારિક કે વૈકેય શરીરનું સંસ્થાન હોય છે, તેનું તેવું જ સંસ્થાન તેજસૂ અને કાર્મણ શરીરનું પણ હોય છે. પ્રશ્ન પ૩૭ –બે ઇન્દ્રિયની તેજસ કામણની અવગાહના, મેટાઈ અને પહોળાઈના શરીર પ્રમાણ અને લંબાઈમાં તિર્જીકથી લેકાંત સુધી બતાવી. તે શું ઊંચા નીચા લેકમાં બે ઇન્દ્રિય વગેરે નથી? જવાબ – ઈન્દ્રિય જીનાં સ્થાન લગભગ તિર્થ લોકમાં છે. ઊર્ધ અને અલેકનાં કેઈ એક ભાગમાં થેડા છે, જે છે તે પણ તિર્યક લેક સ્થિત પર્વત વગેરેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy