SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ પહેલા પ્રશ્ન ૪૮૭ઃ—'જિન' કાને કહે છે? જવાબ ઃ—જે જીતવાવાળા છે, તે જિન છે. આમ તે સંસારમાં વિજયી થવા વાળાને પણ જિન કહે અને સંસારને વિષયવાસનામાં ઝુકાવી દેવાવાળા કામદેવને પણ જિન કહે છે, પરંતુ સાચા જિન તે રાગદ્વેષને જીતવાવાળા જ્ઞાની જ છે. [ ૧૩૭ પ્રશ્ન ૪૮૮ : અનુત્તર વિમાનવાસી વેને ‘ઉપશાંતમેાહી ક્યા છે, તો શુ' તેએ અગિયારમા ગુણસ્થાની છે ? જવાબ ઃ—નહિ, તેઓ ચાથા ગુણસ્થાનમાં જ છે. ભગવતી સૂત્ર શ. ૫ ઉ. ૪ માં અનુત્તર વિમાનવાસી દેવેાને ઉપશાંત-માહવાળા બતાવ્યા. તેનુ' તાત્પર્ય તેમનાં વેઢ ઉપશાંત છે. વિકાર તેમને દખાઈ ચૂકયો છે. આના અર્થ અગિયારનું ગુણસ્થાન નથી, અનુત્તર વિમાનવાસી બધા દેશમાં એકમાત્ર ચેથુ ગુણસ્થાન જ છે. પ્રશ્ન ૪૮૯ઃ—આગમા (સૂત્રેા) ને પુસ્તકરૂપ આપ્યું, તે પહેલાં કયા સૂત્રને લખ્યું ? જવાબ ઃ—ભગવાન મહાવીર સ્વામીનાં નિર્વાણનાં ૯૮૦ વરસ પછી સૂત્રેા લખાયા, પર'તુ પહેલાં કયા શાસ્ત્રને અને પછી કેને, આ જાણવામાં નથી આવ્યું. પ્રશ્ન ૪૯૦ઃ—ગણધર દેવે પહેલાં કયા સૂત્ર વિષે પૂછ્યું અને પછી કયા ? જવાબ ઃ—ગણધર દેવ, પહેલા ચૌદ પૂર્વીની રચના કરે છે, પછી આચારાંગ વગેરેની પૃચ્છા એટલે વાંચવાના ક્રમ તે આચારાંગ, સૂયગડાંગ વગેરે ક્રમથી બતાવ્યુ' છે. પ્રશ્ન ૪૯૧ :——સ`પ્રદાયાને સમાપ્ત કરવામાં શાસ્ત્ર સંમત છે શુ? જવાબ ઃ—શાસ્ત્રામાં તે જુદા જુદા ત્રણ ( સંપ્રદાય ) અને જુદાજુદા આચાય ખતાવ્યા છે. નવીન તીર્થંકરનાં શાસનમાં શરીક ( સામેલ ) થઈને પૂર્વની સંપ્રદાય સમાપ્ત કરવામાં શાસ્ત્ર સંમત છે અને કોઈ સમ્પ્રદાયમાં થેડા સાધુ રહી ગયા હૈાય, ઈત્યાદિ કારણેાથી પેાતાનાં ચારિત્રમાં સહાયક થવાને માટે સારા આચારવાળા સંપ્રદાયમાં દાખલ થવાનુ પણ યોગ્ય છે, પરંતુ આવા કોઈ કારણ વિના, સમ્પ્રદાયને નષ્ટ કરવાનું ખરાખર નથી લાગતું. પ્રશ્ન ૪૯૨ :—એક ગચ્છ (સ`પ્રદાય) માંથી બીજા ગચ્છમાં જવામાં દોષનુ' કારણ છે શુ? જવાબ ઃ—અકારણુ તથા અપ્રધાન સમાચારી વાળા ગચ્છમાં જવુ, દેષ સેવન છે. પ્રશ્ન ૪૯૩ઃ—નશીલી વસ્તુને લેવાથી (સેવન કરવાથી) બધા મનુષ્યાને નશા ચઢે છે શુ? જવાબ ઃ—જે પ્રકારે વીંછીના ડંખથી કોઈ મનુષ્ય મરી જાય છે, કોઈને વધારે સ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org A
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy