________________
ભાગ પહેલા
[ ૧૦૧
પ્રશ્ન ૩૯૫ :—એક સમયમાં દેવ એ પ્રકારનાં વેદ, વેદે છે શુ? જો દેવ પોતાનું પુરુષ અને સ્ત્રીરુપ બનાવી પરિચારણા (મૈથુન) કરે, તે અને વેદ વેઠે છે કે નહિ ?
જવાબ :—ભગવતી સૂત્ર શ. ૨ ઉ. ૫ માં જે ઉલ્લેખ છે, તે તે માત્ર એક સમયની અપેક્ષાથી છે. ત્યાં આ જ અપેક્ષાથી સ્વયં ત્રિકુવિત ( વૈય ) રુપાની સાથે પરિચારણાનો નિષેધ ખતાવેલ છે, પરં'તુ સ્થાનાંગ વગેરે સૂત્રામાં પોતાનાં જ વિકૃતિ ( વૈય ) રુપાની સાથે પણ દેવ પરિચારણા કરે છે, એવુ લખ્યુ છે. જ્યારે દેવ સ્ત્રીનુ રૂપ બનાવીને પરિચારણા ( મૈથુન) કરે છે તે પણુ એક સમયમાં એ વેદોના અનુભવ નથી કરતા, કેમકે અને રુપામાં વેદનો અનુભવ કરવાવાળા જીવ તા એક જ છે અને એક જીવની એકી સાથે એ ઉપયાગમાં પ્રવૃત્તિ નથી હતી. વિપાક ઉદય પણ ત્રણમાંથી કોઈ એકના જ એક સમયમાં થાય છે. એટલા માટે એક જીવનાં ખુદનાં એ રુપાની પરસ્પર પરિચારણા ( મૈથુન) હોવા છતાં પણ એક સમયમાં અનુભવ તે એકજ વેદના થશે.
પ્રશ્ન ૩૯૬ ઃ—શ્રી ભગવતી સૂત્ર શ. ૩ . ૮ માં દેવાનાં આધિપતિને વિષય આવેલા છે. જેમાં પહેલા બીજા ચેાથ! દેવલાકનાં ૧૦, ૧૦ અધિપતિ બતાવેલા છે, તેમજ ૫ થી ૮ દેવલે' સુધી ૫, ૫ અધિપતિ બતાવ્યા. આમાં એક ઈન્દ્ર અને ચાર લેાકપાલ છે. આ ઠીક છે. પરંતુ ૯, ૧૦ તથા ૧૧, ૧૨ નાં પણ દસ દસ અધિપતિ કેવી રીતે હોઈ શકે છે ?
જવાબ :- ૯ માંથી ૧૨ મા સુધી ચાર દેવલાકનાં કુલ દરા અધિપતિ જ છે, કેમકે આ ચાર દેવલેાકનાં ઇન્દ્ર બે જ છે અને એક એક ઈન્દ્રનાં ચાર ચાર લેાકપાળ છે. આ રીતે દસ અધિપતિ થયા. સારાંશ એ કે બાર દેવસેકનાં દસ ઈન્દ્ર છે. જેમાં અનુક્રમથી બે બે દેવલાકનાં એ બે ઈન્દ્ર અને તેમનાં આઠ આઠ લેાકપાળ, આ પ્રકારે દસ દસ થઈ ને બાર દેવલાકની પાંચ જગ્યા થઈ.
પ્રશ્ન ૩૯૭ —સ્થાનાંગ સૂત્ર સ્થા. ૭ માં ‘તથારુપનાં શ્રમણ (સાધુ) માહણને વિલ`ગ જ્ઞાન” થવાનુ' લખ્યું છે. આ કયા પ્રકારે છે ?
જવાબ :—ત્યાં જિન આજ્ઞાનુવતી આચાર–ગાચરનાં પાલક શ્રમણ-માહણુનું ગ્રહણ નહિ પર ંતુ અન્યમત અનુયાયી શ્રમણ માણનુ ગ્રહણ છે. તેઓ જે મતનાં અનુયાયી છે, તેની માન્યતાની અનુસાર પ્રવૃત્તિ કરે છે, તેવા આચાર પાળે છે અને તે અનુસાર જ વેશ વગેરે રાખે છે. એટલા માટે તે તે મતનાં તથારુપનાં શ્રમણ માહણુ છે.
પ્રશ્ન ૩૯૮ :—સૂયગડાંગ સૂત્ર અ. ૫ માં નારકી કે નેરિયાનુ વર્ણન કરતાં તેમના શરીરમાંથી લાહી ઝરવાને તથા તે લાહીમાં તેમના શરીરને પકાવવાના ઉલ્લેખ છે, તે શું તેરિયાના શરીરમાં લાહી હોય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org