SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] સમર્થ-સમાધાન પ્રશ્ન ૩૧૯ –ચાર પ્રકારની નીતિ કઈ છે? જવાબ :–૧ કુલનીતિ (કુળની મર્યાદા) ૨ લેકનીતિ (સંસારના વ્યવહારની મર્યાદા) ૩ રાજનીતિ (રાય સંબંધી નિયમ તથા સામ, દંડ વગેરેની મર્યાદા) ૪ ધર્મનીતિ (જિનેશ્વરે કહેલ અગાર અને અનગાર ધર્મ પ્રવૃત્તિની મર્યાદા). પ્રશ્ન કરવ – કેત્તર (ધર્મ) નીતિનું વિશેષ સ્વરૂપ શું છે? જવાબ:–સમ, સંવેગ, નિર્વેદ વગેરે અને વિરતિ, અપરાધીને પણ ક્ષમા, નિર્લોભાતા વગેરે તથા તત્વનું ચિંતન, સ્વરૂપ રમણતા વગેરે લકત્તર ધર્મનીતિ છે. પ્રશ્ન કર૧ –ૌરચિકને રેમરાજી (રેમાવલી)વાળ હોય છે શું? જવાબ – નારકોને સ્વાભાવિક રેમરાજ (માવલી-વાળ) નથી હોતી. પ્રશ્ન ૩૨૨ –અયોધ્યા નગરીનું માપ, શાશ્વત જોજનથી છે કે અશાશ્વતથી ? જવાબ:–જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં શાશ્વત જેજનથી કીધું છે. ભરત મહારાજને જે આત્માગુલ છે, તે જ પ્રમાણગુલ છે. તેમનાં અંગુલના માપથી જ નગરીનું પ્રમાણ શાશ્વત જોજન સમજવું જોઈએ. પ્રશ્ન ૩ર૩ઃ–પાણીના જમાવનું શું કારણ છે, તે વાદળમાં કયાંથી આવે છે? જવાબ –હિમ, ઠંડી, ગરમી, ધુમ્મસ, હવા અને વિજળી વગેરે કેટલાયે કારણે છે. જે પુગલ બીજા રૂપમાં હોય છે, તે જ પુલ પરિણામ અંતર થઈને પાણી રૂપ થઈ જાય છે, તેના સિવાય ત્રસ તથા સ્થાવરના શરીરમાં પણ અપકાય ઉત્પન્ન થાય છે, તે પછી વાદળે માટે તે કહેવાનું જ શું ? પ્રશ્ન ૩૨૪:–અભવ્ય જીવ, ધર્મનીતિની આરાધના કરી શકે છે કે શું? જવાબ :–નિશ્ચયને છોડીને બાકી ધર્મનીતિની આરાધના અભવ્ય પણ કરી શકે છે. તે પણ ચારિત્ર-કિયાના આરાધક થઈને નવ–શ્રેયક સુધી જઈ શકે છે. જે કિયાના પણ વિરાધક હોય છે, તે એટલા ઊંચા નથી જઈ શક્તા. પ્રશ્ન ૩રપ –રાશિ ભવ્ય જીને છેડીને, બાકીના ભવ્ય જીને પણ મેહનીય કર્મને ઉત્કૃષ્ટ બંધ થઈ શકે છે શું? - જવાબ –હા, રાશિ ભવ્યને છોડીને બાકીના ભવ્ય જીને પણ મેડનીય કર્મને ઉત્કૃષ્ટ બંધ થઈ શકે છે, પરંતુ સમ્યગદષ્ટિ થતાં નથી થતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy