SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [ સમર્થ–સમાધાન જાબ :–રથાનાંગ સૂત્રમાં, પૂર્વ અને ઉત્તર દિશાને શુભ કહી છે. તેનાંથી સમજાય છે કે આ બે દિશાઓમાં શુભ પુદ્ગલેની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થાય છે. ટીકાકાર કહે છે કે આ દિશાઓમાં જિન વગેરે હેવાનાં કારણે” તથા આ પણ માન્યું છે કેમેરુપર્વત બધા ક્ષેત્રોથી ઉત્તરમાં જ રહે છે અને મેરૂ પર્વતની બાજુએ જિન વગેરે જરૂર મળશે તથા પૂર્વમાં સૂર્યોદય થાય છે. આ પણ શહા પુદ્ગલેની વૃદ્ધિ કરવાવાળા છે સુર્ભ સૂરિયે સુર્ભ સૂચિરસ અ”—વગેરે વગેરે બંને દિશાની મધ્યમાં હોવાથી ઇશાન ખુણાને પણ શુભ માન્યો છે. - પ્રશ્ન ૩૦૯ –સમુદ્ર એક હજાર જોજનને ઊડે છે અને પૃથ્વીને પિંડ પણ એક હજાર જેજનને છે, પછી પાણી કેની ઉપર રોકાયું? જવાબ –સમુદ્રોની નીચે “રત્ન પ્રભા ને પહેલે પિોપડો આવ્યો છે. તેનો ઉપર ભાગ એક હજાર જન જાડો છે, તેના ઉપર પાણી ફેકાયેલું છે. પ્રશ્ન ૩૧૦ઃ ઉત્તમ પુરુષોનું આયુષ્ય નિરૂપકમી હોય છે, પરંતુ વાસુદેને ઉપક્રમ લાગે છે, તે તેમનાં આયુષ્યને સોપકમ(ઉપક્રમ સાથે) કહે કે નિરૂપકમ? ' જવાબ :–વાસુદેવેને ઉપક્રમ લાગે તે ઉપરનું નિમિત્ત માત્ર છે, તેમનું આયુષ્ય તે તેટલું જ હતું. જે બાણ ન લાગ્યું હતું, તે પણ તેઓ તે જ વખતે મરત. એટલા માટે નિરૂપક્રમ આયુષ્યવાળાને ઉપક્રમ લાગી પણ જાય, તે તે બહારનું કારણ માત્ર સમજવું જોઇએ. જે રીતે ચરિમ શરીરી જીવ નિરૂપકમ આયુષ્યવાળા હોવા છતાં પણ શ્રી. ગજસુકુમાલ મુનિ, શ્રી ખન્દક મુનિ તથા શ્રી અબ્દકજીનાં ૪૯ શિષ્ય વગેરેને ઉપક્રમનું નિમિત્ત મળ્યું. સાચી રીતે આ ઉપકેમ માત્ર દેખાવનું જ છે. પ્રશ્ન ૩૧૧ –અનુત્તર વિમાનથી નીકળીને આવેલા જીવ, સેનાપતિ. ગાથા પતિ અને પુરોહિત રત્ન થાય છે કે નહિં? જવાબ:–નથી થતાં. પ્રશ્ન ૩૧૨–મેઘ (પા)નો જમાવ ઊંચા હોય છે, તે પછી જે. તિષિઓને માટે પ્રતિઘાતરૂપ થાય છે કે નહિ? જવાબઃ—તિષિઓને ત્યાં મેઘના જમાવ વિષે જાણ્યું નથી. કેવળ લવણ સમુદ્રના તિષિઓનાં વિમાન જ દગફટિક” નાં બતાવ્યા છે, એટલા માટે પાણીનાં જમાવનું પ્રતિઘાત રૂપ, જાણ્યું નથી. 0 પ્રશ્ન ૩૧૩ –ધર્માચાર્યની વંદનામાં “ધન્ય છે તે ગ્રામ, નગર' કહે છે, તે ગામ વિગેરેને ધન્યવાદ કેમ દેવાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy