SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ (6 ] સમર્થ સમાધાન જોજન છે. ત્યારે દેવતા ૧૧૦૦ જોજન દૂર રહીને મોતીઓને શબ્દ કેવી રીતે સાંભળી શકે છે? જવાબ:–તીર્થકરેના જન્મ મહોત્સવ વગેરેને માટે જ્યારે ઈન્દ્ર તિછલેકમાં આવવા માગે છે, ત્યારે અનિકઅધિપતિ મારફત ઘંટોના અવાજથી ખબર પહોંચાડાય છે અને તે અવાજ સંપૂર્ણ વિમાનમાં ફેલાઈ જાય છે, ત્યારે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં મતીએને અવાજ દેવ સુધી પહોંચી જાય. તેમાં બાધા (અડચણ) પણ શું છે ? શ્રેતેન્દ્રિયને ૧૨ જોજનને વિષય તે કઈ બીજા સાધન વિનાથી સમજે જેઈએ. બીજા સાધનની મારફત તે બહુ દૂર સુધી અવાજ જાય છે. તે અત્યારે તે પ્રત્યક્ષ થઈ જ રહ્યું છે, પછી દેવોની તે વાત જ શી ? પ્રશ્ન૨૮૮–દેવ દાનવ ગંધના, જખ-રફખસ્સ-કિન્નર, બંભર્યારિનમસંતિ'–ગાથામાં વ્યતર જાતિનાં દેવને જ બતાવવાવાળા ચાર શબ્દ કેમ લીધા? જવાબઃ—એમ તે ઉપલક્ષણથી ભૂત પિશાચ વગેરે પણ ચાર નામમાં ગ્રહણ થઈ શકે છે. અંતરેનાં વિશેષ નામ બતાવવાનું કારણ એ પણ હોઈ શકે છે, કે યંતર દેવ, અન્ય દેવની અપેક્ષા મનુષ્યની વિશેષ નજીક છે. મનુષ્યને ત્રાસ દેવામાં કે સુખનું નિમિત્ત ' બનવામાં વ્યંતર દેને વધારે ગ રહે છે. વ્યંતર કુતૂહલ સ્વભાવના પણ બહુ જ હોય છે. બ્રહમચારી મનુષ્યને વંદન વગેરે કરવામાં આ દેવેની અનુકૂળતા પણ વિશેષ છે. એટલા માટે તેને ઉલ્લેખ વિશેષ નામથી થયે હશે, કાં પછી ગાથાની પૂર્તિ કે બીજી અપેક્ષાથી એમ થયું હેય, નિશ્ચિત વાત જ્ઞાની ગમ્ય છે. પ્રશ્ન ર૮૯ –પ્રથમ દેવલોક ઘને દધિનાં આધારે બતાવ્યું, તે ઘનેદધિનું પિંક કેટલું છે? જવાબ —ઘને દધિનાં પિંડનું પરિમાણ જોવામાં કે સાંભળવામાં નથી આવ્યું. હીરપ્રશ્ન માં પણ અનભિજ્ઞતા (અજાણપણું) જ બતાવી છે. પ્રશ્ન ર –પહેલા સ્વર્ગમાં દેવીઓની પરિષદ બતાવાઈ તે તે પરિચહિતા દેવીઓની પરિષદ કે અપરિગ્રહિતાની? જવાબ સંભવ છે કે અપરિગ્રહી દેવીઓની હોય, પરંતુ આ વાતનો આધાર bઈ જગ્યાએ જેવા, સાંભળવામાં નથી આવ્યો. પ્રશ્ન ૨૯૧ –તીર્થકર, ગણધર અને સાધુને નિર્વાણ ઉત્સવ, ગૃહસ્થી મનુષ્ય કરે છે કે નહિ? જવાબ –તીર્થકર, ગણધર અને સાધુના નિર્વાણ થવા પર બાકીનાં શારીરિક કાર્યમાં, મનુષ્યને સામેલ થવામાં કોઈ વિન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004856
Book TitleSamarth Samadhan Part 1
Original Sutra AuthorN/A
AuthorSamarthmal Maharaj
PublisherSthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
Publication Year1979
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy