________________
વજનાભ ચક્રવતી અને સર્વાર્થસિદ્ધમાં દેવ ૯-૧૦ ભવ
વજનાભ ચક્રવતી અને સર્વાર્થસિદ્ધ દેવ ૯-૧૦ ભવ
ત્યાં ભેગો ભેગવીને ચવીને જંબૂઢીપ નામના આ જ કપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં વસેન રાજાના ધારિણી રાણની કુક્ષિમાં પાંચે ઉત્પન્ન થયા. પહેલે વૈદ્યપુત્ર વજનાભ, બીજે રાજકુમાર બાહ, ત્રીજે મંત્રિપુત્ર સુબાહુ, ચે શેઠપુત્ર પીઠ, પાંચમે સાર્થવાહપુત્ર મહાપીઠ-એ પ્રમાણે કમપૂર્વક જમ્યા, કળા સાથે વૃદ્ધિ પામ્યા. સમાન કુલ-રૂપવાળી કન્યાઓ સાથે વિવાહ કર્યો. કેશવ નામવાળે અવીને વજાનાભને સારથિ થયે. ભેગે જોગવતાં કાળ પસાર થાય છે.
કેઈક સમયે તીર્થકર-નામકર્મના ઉદયવાળા વજસેન પિતા પુત્રને રાજ્ય આપીને સ્વયંબુધ્ધને આ કલ્પ છે. એથી સારસ્વત, આદિત્ય આદિ દશ (નવ) પ્રકારના લોકાંતિક દેવથી પ્રેરાયેલા તે દે, અસુરે અને મનુષ્યના સમુદાય વચ્ચે પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞારૂપ મહેલમાં આરૂઢ થઈને વિચારવા લાગ્યા. પછી વસેન ભગવંતે મૌન સાથે વિચરીને, અપૂર્વકરણ પ્રાપ્ત કરીને, ક્ષપકશ્રેણિ પર આરહણ કરીને, સજ્જડ ઘનઘાતિ કર્મોને મૂળ સાથે ઊખેડી નાખીને ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના દૂર રહેલા ભાવેને પ્રકાશિત કરનાર એવું કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું.
પિતા વાસેન તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના દિવસે જ ત્રીશલાખ પૂર્વ કુમારભાવ ભેગવ્યા પછી, સળ (હજાર) માંડલિક રાજાઓને સ્વાધીન કરનાર વજનાભની આયુધ શાળામાં વાના તુંબવાળું હજાર આરા સહિત, હજાર યક્ષ દેવોથી અધિષ્ઠિત ચક્રરત્ન પ્રગટ થયું. એક એક હજાર યક્ષ દેવાથી પરિવરેલાં એવાં ચૌદ રત્ન પણ ક્રમસર ઉત્પન્ન થયાં. દરેકને હજાર યક્ષદેવે પરિવારભૂત હેય, તેવાં રત્નથી સમૃધ, નવ મહાનિધિઓ પણ ઉત્પન્ન થયાં. વજીનાભ ચકવતીએ પુષ્કલાવતી વિજયના સર્વ ખંડ સાધ્યા. સર્વ રાજાઓએ એકઠા મળી તેને ચક્રવતી–રાજ્યાભિષેક કર્યો. ચેસઠ હજાર કન્યાઓ સાથે લગ્ન કર્યા. બત્રીશ હજાર મુગટબદ્ધ રાજાઓને તે રાજાધિરાજ થયે. બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ નામના ચાર ભાઈઓ સાથે તે અતિપ્રિય પ્રાપ્ત થતાં પાંચ પ્રકારનાં ભેગસુખો ભેગવતા હતા. આ પ્રમાણે રતિસુખ-સાગરમાં અવગાહન કરતાં, સમગ્ર મહિમંડલને સ્વાધીન કરતાં, સ્નેહીજનેના મને પૂર્ણ કરતાં, સાધુ ભગવંતના ચરણકમલ સેવતા, જિનમંદિરમાં પૂજા–સત્કારાદિવાળી ભક્તિ કરતાં, દાન, શીલ, તપ, ભાવરૂપ ચાર પ્રકારનું ધર્માનુષ્ઠાન કરતાં ચકવર્તી પણાના વીશલાખ પૂર્વે પસાર થયાં.
કેઈક સમયે પિતાના પુણ્ય–પ્રભાવથી ભવ્ય જીવ રૂપ કમલ–સરવરેને વિકસ્વર કરતાં મેહ-નિદ્રાને દૂર કરતા, ત્રણે લોકના પિતામહ, જગતના ગુરુ, ઈન્દ્રોને પણ પૂજા કરવા ગ્ય સર્વજ્ઞ, સર્વદશી વાસેન તીર્થકર ભગવંત પુંડરીકિણી નગરીના ઉત્તરદિશાના ભાગમાં સમવસર્યા. દેવેએ ત્રણ ગઢયુક્ત, એક જન વિસ્તારવાળું સમવસરણ તૈયાર કર્યું, તીર્થકર પરમાત્માના આગમનના સમાચાર જાણીને હર્ષથી વિકસ્વર નેત્રવાળે વજનાભ ચક્રવતી ચારે સાદની સાથે સારથિ સહિત તીર્થકર ભગવંત પાસે ગયે. રોમાંચ-કંચુક થયેલા ચક્રવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org