________________
બલદેવ અને વાસુદેવ કૃષ્ણ વિપત્તિમાં
૨૬૭
હવે અશ્રુ વહેતા નેત્રવાળા, અત્યંત શાકમગ્ન, ‘શુ કરવુ'' એની વિમાસણમાં પડેલા મળરામ અને કૃષ્ણે ત્યાંથી આગળ જવા ઉપડ્યા. કૃષ્ણે મળરામને કહ્યું કે, પિતા, માતા, સ્વજન, કુટુ બીવર્ગ, પુત્રો, પત્ની વગરના આપણે હવે કયાં કાને ત્યાં જવું?' આ પ્રમાણે કહ્યા પછી ખલરામે કહ્યું કે, “વાત સાચી છે. આપણું શત્રુમડલ પણ મોટું છે. આવી નિઃસહાય અવસ્થાને પામેલા હીનબળવાળા સમજીને શત્રુ-સમુદાયે પણ અત્યારે આપણને ફટકો મારવાની અભિલાષા કરશે. છતાં પણ એક ઉપાય છે. તમે નિર્વાસિત કરેલા, દક્ષિણસમુદ્રના કિનારા ઉપર ‘દક્ષિણુ મથુરા’ નામની નગરી વસાવીને રહેલા, યુધિષ્ઠિર વગેરે પાંડવોએ તેને રાજધાની બનાવીને વૃદ્ધિ પમાડી છે, તેની નજીકમાં દેશ વસાવ્યો છે. આપણે ત્યાં જઈએ, તે આપણા પરમબંધુએ છે, આપત્તિકાળમાં બવગ ને છેડીને ખીજાનુ' આશ્વાસન લેવુ' ચાગ્ય ન ગણાય.” એમ મ'ત્રણા કરીને અગ્નિદિશાના માર્ગ પકડીને પગે ચાલતા ચાલતા ગાઢ ઘણા વૃક્ષાવાળા ગહન ‘કાદુમ્બ' વનમાં પ્રવેશ કર્યાં. તે વન કેવું છે ?
કામ્ભક વન
દાવાનલ ઉત્પન્ન થવાથી ખળી ગયેલા સુક્કા વૃક્ષ-સમૂહ હાવાથી કવચિત્ છાયડાવાળું, પ્રચંડ પવનના ઝપાટાથી મૂળમાંથી ઉખડીને પડેલા વૃક્ષેાથી ખેડાળ જણાતુ, નિષ્કારણુ રાષાયમાન થયેલ વનમર્હિષાના મુક્ત સુંકાર શબ્દોથી ભયંકર ઘાંઘાટવાળુ, પરાક્રમી સિંહની ગર્જનાના પડઘાથી ગુજારવ કરતી પર્વતની ગુફાવાળું, વિકરાળ મહાવાઘના ઘુરકીયા શ્રવણ કરવાથી ચમકી ઉઠેલા ગભરાયેલા મૃગસમૂહવાળુ, ભયંકર અગ્નિના ધૂમાડાના આવરણવાળી સર્વ દિશા હાવાથી મા ન દેખાય તેવું, પત્ર, પુષ્પ, ફલ, છાયડાની સંપત્તિ વગરના પ્રદેશવાળા જાણે પેાતાની ક-પરિણતિને જ કહેતુ હાય તેવા, ‘કદમ્ભક’નામના અરણ્યમાં પહેાંચ્યા. તેઓના સમાનદુઃખ વાળુ હોય તેમ, શ્વાપદોના મહાઆરાવના ખાનાથી રુદન કરતુ હાય, પક્ષીઓના શબ્દોના ખાનાથી તેમને આવકારતું હાચ, પવનથી ઉછળેલા વટાળીયા વડે જાણે ઉભું થઈ સન્માન કરતુ હાય તેમ, વેલડીના પવનથી ફેલાયેલ વૃક્ષટાચા જેમાં કંપતી હતી, ઘણા શ્વાપદોની ચીસોના ખાનાથી નિંદા કરતુ હાય તેવા પ્રકારનું આ વન હતું. વધારામાં દુષ્ટરાજાની કરેલી સેવા માફક ફળરહિત, મુંગાના વચન માક વાણી વગરનું, વનપક્ષે પ્રાણી વગરનું વિરહના હૃદય માફક સંતાપ આપતુ વનપક્ષે તાપ આપતું, ખીકણુના હૃદય મા ભય વધારનારુ અને કપાવતુ આ વન ભયંકર હતુ. તે વનમાં વસ્ત્ર પાથર્યાં વગરના ભૂમિતલમાં સુઈ જતાં, કઠણ પત્થરની પીઠ પર બેસતાં, કોઈ વખત આહાર મળે, કાઈ વખત ન મળે તેવી વૃત્તિવાળા, પેાતાના દેહનું રક્ષણ કરતા, મૃત્યુ પામેલા સમગ્ર મવગ ને યાદ કરતા, ધીમેધીમે મુશ્કેલીથી ચાલતા ચાલતા, મા માં ચાલતા ચાલતા થાકવાથી ક્ષીણશક્તિવાળા અને ખંધુએ ચાલવાના પ્રયત્ન કરી રહ્યા હતા.
પછી કૃષ્ણુજીએ કહ્યું કે હું હલાયુધ ખલદેવ! મને અત્યંત તૃષા લાગેલી છે, હવે, આગળ એક ડગલુ પણ ચાલવા હું શક્તિમાન નથી.’ ત્યારે ખલદેવે કહ્યુ કે હું બપ્પ! (બાપુ (કૃષ્ણ !) આ ઘણા પત્રવાળા, વૃદ્ધિ પામેલ છાયડાવાળા વૃક્ષની છાયામાં ‘જ્યાં સુધીમાં હું તરત જળગ્રહણ કરીને પાછા ન આવું ત્યાં સુધી તમારે એસી રહેવું, મને કદાચ થોડા વિલમ્ થાય, તેા પણ લગાર ખેદ ન કરવા. અત્યારે બંધુઓનું સ્મરણ ન કરશે, મનમાં વિષાદ ન લાવશેા, ધીરજનું અવલંબન કરવુ. આપત્તિની અવજ્ઞા કરવી, હૃદયને વાડિન કરવું. કારણ કે, જગતની તમામ સ ́પત્તિએ અનિત્ય છે, પ્રાણીઓ પાતાના પુરુષાર્થ અજમાવે, તે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org