________________
૨૬
ચેાપન્ન મહાપુરુષોનાં ચરિત અગ્નિની વિકરાલ જ્વાલાએથી અવયવ સળગતાં બળી ગયું. પ્રમત્ત ઉન્મત્ત થયેલી સાત હાથવાળી સકળ રમણીએ, પ્રિય પતિના દેહમાં નિમગ્ન થયેલા અગ્નિને પ્રસાર થતાં મળી ગઈ. એ પ્રમાણે દ્વૈપાયન દેવ એકદમ પોતાના પૂર્વભવના વૈરનું સ્મરણ કરીને તીવ્ર ક્રોધ કરતા નિ યતાથી વ્યાકુલ થયેલા સમગ્ર પ્રાણી માત્રને માળે છે. એ પ્રમાણે ઘૂમતા, ડોલતા ફેલાયેલાં વૃક્ષે વિષે કાપવાની ક્રીડા કરતા હાય, લાંખા ગવાક્ષવાળા મહેલાની શ્રેણિ તરફ દોડતા હાય તેમ, ઊંચા તારણા પાસે રેકાતા હોય તેમ, ગુંજારવ કરતા પવનના ખાનાથી ગાયન કરતા હોય તેમ, ચમકતા તણખાના થતા શખ્સના ખાનાથી ખડખડાટ હાસ્ય કરતા હાય તેમ, કોઈક સ્થળે મહાશિલાના પુજ સરખા, બીજા કોઈ સ્થળે ગેરુના ચૂના સમૂહ સરખા, એક બાજુ ખીલેલા તાજા કેસુડાંનાં પુષ્પાના ઢગલા સરખા લાલવણું વાળે સવ ભક્ષક અગ્નિ સર્વ દિશામાં યાદવકુળ, નગરલેાકા, પશુઆ, પક્ષીઓ, વૃક્ષો એમ સને બાળી ભસ્મ કરવા લાગ્યા.
અગ્નિવાલાના સમૂહથી ભરખાતી દ્વારકા નગરીને દેખીને મુક્ત-માર્કદ કરતા પેાતાના પરિવારવાળા પિતાના ભવને આવ્યા પછી દેવકી, રાહિણી સાથે વસુદેવજીને રથમાં બેસાડીને ઘેાડા જોડેલા રથને હાંકવા લાગ્યા, પરંતુ ભવિતવ્યતાના યાગે વારવાર હંકારવા છતાં ઘેાડાએ લગાર પણ રથ ખેંચવા સમથ ન થયા. રથનાં ચક્ર ગતિમાન થતાં નથી, ત્યારે જાતે જ રથને બહાર કાઢવા લાગ્યા. તે સમયે યg-કુટુંબ અને નગર-લેાકેા ચારે બાજુથી આક્રંદન કરી એમ બેલે છે કે હૈ મહારાજ ! હું કૃષ્ણ! હા બલદેવ ! હે પુત્ર ! હે વત્સ ! હું ભાઈ ! અમને ખચાવા, અમારું' રક્ષણ કરા.' આમ સમગ્ર ભવનેામાં મુક્ત આક્રંદન-વિલાપાના શબ્દ સાંભળતા હતા અને પથ્થર હૃદયના માનવીનાં હૃદય પણ દૂષિત થતાં હતાં, તે આક્રંદન સાંભળતા સાંભળતા રથ ખેંચતા ખેંચતા ઉતાવળા ઉતાવળા મહાવેગથી નગર-દરવાજા પાસે આવ્યા; ત્યાં ઇન્દ્રકીલક આગળીઆથી દરવાજા બંધ કરેલા છે—એમ જાણી બલરામે આગળીઆને દૂર કરીને પાટુ મારી દરવાજા ખાલી નાખ્યા, એટલામાં ફૂંક મારતાંની સાથે જ દરવાજાનાં એ કમાડો અડધ થઈ ગયાં. ત્યાર પછી દ્વૈપાયન દેવે કહ્યું કે- હે કૃષ્ણ! મેં તમાને આગળ કહેલુ જ હતું કે, તમારા એ સિવાય એકમાત્ર શ્વાનના પણ છૂટકારો થવાના નથી. એટલે કેશવે પાદપ્રહાર કરીને દરવાજો પાડી નાખ્યા, તે પણ દરવાજામાંથી રથ બહાર નીકળતા નથી. આ સમયે રથમાં બેઠેલા વસુદેવ પિતાજીએ કહ્યું કે, હું પુત્રો ! કૃતાન્ત બળવાન છે, કમની ગતિ ઉલ્લઘન કરવી અતિમુશ્કેલ છે, માટે તમે હવે જીવતા નીકળી જાવ. કદાચિત્ તમે અને જીવતા હશે। તેા ફરી પણ હરિવ ંશની સમુન્નતિ કે તેની પ્રતિષ્ઠા કરી શકશે.” પિતાનું આ વચન શ્રવણુ કરીને અને દ્વૈપાયનનું પણ વચન યાદ કરીને અશ્રુ ગળતા બિન્દુએથી ભીંજાયેલા કપાલતલવાળા અને શેાક કરતા બહાર નીકળી ગયા. એક જીણુ ઉદ્યાનમાં બેસીને વિષાદ પામેલા વાસુદેવપણાનુ' મહત્ત્વ છેાડીને નિરુત્સાહી થઈ આંતરા વગરની સળગેલી, અગ્નિજવાલા–સમૂહના ફેલાવાવાળી, નગરલેાકેાએ કરેલા ભાષણ આક્રંદનથી વિકરાલ, ચિંતા સરખી ભડકે મળતી દ્વારવતી નગરીને અને જોવા લાગ્યા. તે સમયે ઘણા પ્રમુખ યાદવે, તેમની પ્રિયાએ, પરિવાર, કન્યાઅંતઃપુર આદિ પરિવાર ભવ્ય આરાધક આત્માએ ‘નમો ઈજ્ઞાન” એમ પદ મેલાવીને, છેલ્લુ' પચ્ચક્ખાણ ગ્રહણ કરીને કર્મ-પરિણતિ આવા પ્રકારની છે.' એમ કહીને તેઓ
પંચત્વ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org