________________
યુદ્ધ-વર્ણન
૨૪૭
સમૂહથી આકાશ છવાઈ ગયું. કાગડાઓના કાકારવ બંધ થયા. ઘુવડોનાં ટોળાં ફેલાવા લાગ્યાં. ચક્રવાકનાં મિથુન વિખૂટાં પડવાં લાગ્યાં. સમગ્ર પક્ષીઓના સમૂહ માળામાં ભરાઈ ગયા. પરંતુ અવસર પામેલા વાઘ, રીંછે બહાર નીકળ્યા. ચિત્તા, વાઘ વગેરે શ્વાદોના રઘુર શબ્દો તેમ જ મત્ત સિંહના સિહુનાદો સંભળાઈ રહેલા હતા. આવા પ્રકારના અંધકાર-સમૂહથી ભીષણ, ઘણા અશુભ ઉત્પાત સૂચવનાર, શીયાળાની ચીસા સંભળાવાથી ભય કર, શ્વાપદોના સંભળાતા કે'લાહુલવાની રાત્રિ વર્તતી હતી.
ત્યાર પછી બંને પક્ષા તરફથી એક બીજાને સમાચાર કહેવરાવવા માટે સ ંદેહવાહકને મેાકલ્યા અને કહેવરાવ્યું કે, આવતી કાલે પ્રાતઃકાળે યુધ્ધ કરવાનુ છે.’ યુધ્ધના સકેત જાણીને અને સૈન્યમાં સુભટે શું કરવા લાગ્યા ? કેટલાક સુભટા ઇષ્ટદેવતાને પૂજતા હતા, સેવકે તુ સન્માન કરતા હતા. કૃપાણ આદિ હથીયારાને સજતા હતા, ધનુષ-માણુનાં લક્ષ્ય સાધતા હતા. અખ્ત પહેરતા હતા. કેટલાક હાથીઓને તૈયાર કરતા હતા. આ સમયે સમુદ્રવિજય રાજાએ જિનબિંબને પ્રણામ કરીને, વંદન કરવા યેાગ્ય શુર્વાદિકને વંદન કરીને, પૂજવા યેાગ્યનું પૂજન કરીને, દાક્ષિણ્ય કરવા યેાગ્યનુ દાક્ષિણ્ય કરીને, સન્માન કરવા યાગ્યનું સન્માન કરીને, ભાજરાજાનુ' બહુમાન કરીને સમગ્ર સહેાદરાને બેસાડીને બલરામ સાથે બેઠેલા દામોદર-કૃષ્ણને કહ્યું કે, તમે મુખ્ય કારણુ-પુરુષ હાવાથી નાના છતાં મોટા છેો. કારણકે, વીતરાગ ભગવંતાએ તમને અર્ધ ભરતના સ્વામીપણે જણાવેલા છે. માટે ‘· તમારે આ વધ કરવા ચાપ છે ’ એમ જાણીને યુદ્ધમા માં જવું જોઈએ-એમ કહીને સ્નેહ અને બહુમાનપૂર્વક જવાની આજ્ઞા આપી. ત્યાર પછી ઉતાવળ અને ઉત્કંઠાથી રામાંચ-કંચુક ધારણ કરેલ શરીરવાળા પેાતાના આવાસમાં ગયા. રાજા ઉંઘી ગયા. ત્યાર પછી યુદ્ધની ઉત્કંઠાવાળાઓની રાત્રિ કેાઈ પ્રકારે પૂર્ણ થઈ. યુદ્ધપડાના પડઘાથી ઉત્પન્ન થયેલ સુભટાના સજ્જડામાંચસમૂહથી હલતુલારવવાળો કાલાહુલ અને સૈન્યમાં એકીસાથે ઉછળ્યેા. ધ્વજા ચડાવી, અખ્તર પહેરાવી, સજ્જ કરેલા મત્ત હાથી— વાળું અત્યંત દૃઢ કરેલા અને વેગથી ચાલનારા રથવાળું, અખ્તર પહેરાવી સજ્જ કરેલા અભિમાની અàાવાળું, યુધ્ધ લડવામાં હાશીયાર અને ઉત્સાહવાળા શસ્ત્રધારીઓના મડલવાળા પ્રત્યંચાના ટંકારથી મુખર અને ઉધ્ધત ધનુર્ધારીઓવાળા મુખ્ય રાજાએનાં સૈન્યે રણભૂમિમાં આવ્યાં. ત્યાર પછી ધારણ કરાએલ ઊંચા ઈંડયુક્ત છત્રવાળું, ફરકી રહેલ શ્વેતવસ્ત્રની ધ્વજાવાળુ, વાગી રહેલાં વિવિધ પ્રકારનાં મુખ અને હાથથી વગાડાતાં વાજિંત્રોવાળું, ખદીજના વડે ખેલાતા જયજયકાર સ્તુતિ-વચનાથી મુખર, પરસ્પરના બાપ-દાદાનાં ગેાત્ર–કીતન કરીને ઉત્સાહિત કરેલા ચેાધ્ધાવાળું, દાંતથી ભાસેલા હાઠવાળા અને ભૃકુટી ચડાવવાથી ભયંકર દેખાતું યુદ્ધ શરુ થયું. ત્યાર પછી લાંમાં ઉલ્કાઅગ્નિદંડ સરખા ખાણુસમૂહ પડવા લાગ્યા. ચંચળ વિજળીના સમૂહની જેમ કૃપાણ–તરવારના સમૂહ। ચમકવા લાગ્યા. તીક્ષ્ણ ખરીથી ધૂળ ઉખેડતા અને ઉડાડતા અશ્વો વિસ્તરવા લાગ્યા. કઠથી કરેલી ગર્જનાના લાંખા કરેલા અવાજથી ભયંકર ગજઘટાએ આક્રમણ કરવા લાગી. મેઘ-ગર્જના સરખા શબ્દો કરનાર રથા ફેલાવા લાગ્યા. ભયંકર સિંહનાદ સરખા મોટા શબ્દો છે।ડતા પાયદળ- સૈનિકો સામસામા યુધ્ધ કરવા લાગ્યા. હવે તે સમયે યુધ્ધના ઉત્સાહવાળા હાથી હાથી સાથે, અન્ધો અશ્વોની સાથે, રથિકો સાથે રથિકા અને પાયદળ સૈનિકા સાથે પાયદળો સામસામા યુધ્ધ કરવા લાગ્યા, મહાગજેન્દ્રોના પરસ્પરના સંઘર્ષોંણુથી નિયતા પૂર્વક નાશ કરેલા રથસમૂહવાળું, રથના શબ્દોથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org