________________
ચોપન્ન મહાપુરુષોનાં ચરિત
કોઈક સમયે પેાતાના પુત્રોના રાજ્યાભિષેક કરીને પરિવારને નગર આપીને પિતા એવા તીર્થંકરની પાસે દીક્ષા લીધી. તેમાં મેઘરથે સૂત્ર અને અ`તુ અધ્યયન કરીને વીશમાંથી કેટલાંક સ્થાનકાની આરાધના કરીને તીર્થંકર નામ-ગાત્ર ક ઉપાર્જન કર્યું. ત્યાર પછી સલેખના કરીને સંલિખિત દેહવાળા વિધિપૂર્વક કાલધર્મ પામીને અનુત્તરાપપાતિક દેવલાકમાં ઉત્પન્ન થયા. ત્યાં દેવલાકના સુખાને અનુભવ કરીને મેઘરથ કુમારનેા જીવ સર્વાર્થસિદ્ધ નામના વિમાનથી તીથ કરપણે ઉત્પન્ન થયા.
૨૦૪
જમૃદ્વીપ નામના આ જ દ્વીપમાં ભરતક્ષેત્રમાં મધ્યખંડમાં હસ્તિનાપુર નામનુ` નગર હતું. તે નગર પાતાલ સરખી ઊંડી ખાઇએ વડે, ગગનતલ સુધી ઊંચા કિલ્લાની રચના વડે વિવિધ પ્રકારના મણિ–રત્નાથી બનાવેલાં મોટાં ઉજ્જવલ ગૃહા વડે કરી શાલતુ હતુ. શત્રુ પક્ષના તમામ સૈન્યાને જિતનાર · વિશ્વસેન' નામના ત્યાં રાજા હતા, જેને પરાક્રમ એ જ સહાયક, વિવેક એ જ મ`ત્રી, પ્રતાપ તે જ છડીદાર હતા.
:
સમગ્ર અંતઃપુરના યુવતીવ ને જિતનાર લજ્જા અને ક્ષાંતિ એ અંતઃપુર હતું. માધ એ સર્વાધિકારી હતા. વળી સામ`તમડલ તે માત્ર વિનાદ કરવા માટે હતુ, પ્રતિપક્ષ હતા તે માત્ર પ્રતાપ પ્રગટ કરવા માટે હતા. ગુરુવગ વિનય-નિમિત્તે હતા. બુદ્ધિ પ્રગટ કરવા નિમિત્તે શાસ્ત્રો હતાં. કલાસમુદાય હતા. તે સ્વાભાવિક વૈશલ્ય નિમિત્તે, શૃગારમાં ચતુર છે, તે માત્ર જણાવવા માટે કામિનીઓના સમુદાય હતા. તે રાજાને સમગ્ર અંતઃપુરમાં પ્રધાન, રૂપથી દેવી સરખી અચિરા’ નામની અગ્રમહિષી હતી. તે રાજાને તેની સાથે વિષયસુખ અનુભવતાં કાલ વહી રહેલેા હતેા. આમ સંસાર ચાલી રહેલા હતા. કાઈક સમયે વર્ષાકાળ આવ્યેા. તે કેવા પ્રકારના ? શ્યામ મેઘથી ઢંકાઈ ગયેલા આકાશમાં અંધકારથી અદૃશ્ય થયેલ જીવલેાકમાં વર્ષોકાલ વિદ્યુત્પી નેત્રો વડે મુસાફરની સ્ત્રીઓને જાણે જોતા ન હોય ? પ્રલયકાળના મેઘના જેવા શબ્દોથી ગજા રવ કરતા હતા. સાંબેલા જેવી ધારાએ વડે વરસતા હતા. જીવલેામાં કાર્યા દેખતાં જ નાશ પામે છે-એમકે સમજાવતી વીજળી ચમકતી હતી. મેારના કેકારવથી મુખર વનાંતરાલથી ભયભીત થયેલી વટેમાર્ગુ આની પત્નીના નિરંતર વહેતા અશ્રુસમૂહ વડે પહેાંચાને શરીરના ભાગને લીસા ભીંજાયેલા કરાય છે. નવીન જળપૂણૅ કાંઠા પડવાથી જળવાળી, પત વચ્ચેની ખીણાને સહેલાઈથી ભરી દેતી પવત-નદીઓ વહેવા લાગી. આવા જળસમૂહથી દ્રુમાયેલ સમગ્ર પૃથ્વીરજથી પ્રગટ વર્ષાકાળના ભાદ્રપદ કૃષ્ણસતમીના દિવસે પ્રભુ ગાઁમાં ઉત્પન્ન થયા. તે સમયે અચિરાદેવીએ રાત્રિના છેલ્લા પહેારમાં ચૌદ મહાસ્વપ્ના દેખવા પૂર્વક ઇન્દ્રાદિ દેવાથી પૂજિત, ત્રણ જ્ઞાનયુક્ત ભગવંત દેવલાકમાંથી ચવેલા જિનેશ્વરને ગર્ભ માં ધારણ કર્યા. દેવીએ કઈક અધિક નવ માસ સુધી ગર્ભ માં રહેલા સર્વલક્ષણવાળા પુત્રને સુખપૂર્વક જન્મ આપ્યા. આગળ કહી ગયા તે ક્રમે પ્રભુના ઇન્દ્રાદિકે અભિષેક કર્યાં. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સર્વ દેશમાં શાંતિ ઉત્પન્ન થઈ.' એ કારણે માતા-પિતાએ પ્રભુનું · શાંતિ ' એવું નામ સ્થાપન કર્યું. કળા સાથે પ્રભુ વૃદ્ધિ પામ્યા, પછી પ્રભુનાં લગ્ન કર્યા. પિતાએ પુત્રને રાજ્યગાદી પર અભિષેક કરી પોતે આત્મકલ્યાણની સાધના કરી.
રાજ્ય પાલન કરતાં આયુધશાળામાં ચક્રરત્ન છ ખંડવાળા ભરતની સાધના કરી. નવ મહાનિધિ
Jain Education International
ઉત્પન્ન થયું. ચક્રના અનુસારે પૂર્વ ક્રમે ઉત્પન્ન થયા, ચૌદે રત્ના પણ પ્રાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org