________________
(૨૨) શ્રીઅન તનાથ તીર્થંકરનું ચિરત્ર
શ્રીવિમલનાથ તીર્થંકર પછી નવ સાગરોપમ ગયા પછી અનંજિત્ તીર્થંકર ભગવત ઉત્પન્ન થયા. તેમનું આયુષ્ય-પ્રમાણુ ૩૦ લાખ વર્ષનું અને કાયા ૫૦ ધનુષ-પ્રમાણ ઊંચી હતી.
જે તીર્થંકર ભગવંતની સમીપતાની વાત દૂર રાખા, દર્શન પણ દુર્લભ છે, છતાં તેમનુ નામ પણ સસાર પાર કરાવવા સમર્થ છે, એવા તેઓ જગતમાં જયવ'તા વર્તો.
જબૂઢીપ નામના આ દ્વીપમાં ભરતક્ષેત્રમાં લેાકેા, ધન, સુવર્ણ વગેરે શુભ પદાર્થોથી સમૃદ્ધ ‘અાધ્યા’ નામની નગરી હતી. ત્યાં જન્મતાં જ જેણે ખલ-પરાક્રમ મેળવેલા છે, એવા ‘સિંહસેન’ નામના રાજા રહેતા હતા. તેને સર્વ અંતઃપુરમાં પ્રધાન ‘સર્વયશા નામની મુખ્ય પટ્ટરાણી હતી. તેની સાથે વિષયસુખ અનુભવતાં કેટલેક કાળ પસાર કર્યાં. કાઈક સમયે પટ્ટરાણી શ્રાવણુ કૃષ્ણપંચમીના દિવસે રાત્રિસમયે સુતેલી હતી, ત્યારે ચૌદ મહાસ્વપ્રો જોયાં અને જાગી. રાજાને સ્વપ્ના નિવેદન કર્યાં. રાજાએ પણ ‘પુત્રજન્મ થશે' કહી આશ્વાસન આપ્યું. તે જ રાત્રિએ સહસ્રાર નામના દેવલાકથી રેવતી નક્ષત્રમાં ચંદ્રના ચાગ થયા, ત્યારે ચવીને તીથ કર-નામગાત્રકમ વાળા સયશા રાણીની કુક્ષિમાં અવતર્યાં. ક્રમસર ગર્ભ વૃદ્ધિ પામ્યા. નવ માસ અને સાડાસાત રાત્રિ—દિવસ ખરાખર પૂર્ણ થયા, ત્યારે વૈશાખ કૃષ્ણ તેરશના દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રનો યાગ થયે છતે પટ્ટરાણીએ સુખપૂર્વક પુત્રને જન્મ આપ્યા. ભગવંત ગરૃમાં હતા, ત્યારે પિતાએ ‘અન ત એવા શત્રુ-સૈન્યને જિત્યું, એ કારણે યથાર્થ અનંતજિત્ એવું ભગવંતનુ નામ સ્થાપન કર્યું. પૂર્વના ક્રમથી વૃધ્ધિ પામ્યા. પછી વિવાહ કર્યાં. સ`સાર છેડવાની અભિલાષાવાળા ભગવંતન લેાકાંતિક દેવાએ આ પ્રમાણે પ્રતિખેષ કયેર્યાં–
- હું નાથ ! દુઃખદાયક કડવા ફળવાળા આ સ ́સાર-સમુદ્રમાં આપ અહીં કયે। ગુણ દેખા છે? જેથી યથાર્થ સ`સાર-સ્વરૂપ સમજવા છતાં પણ સામાન્ય ગામડિયા મનુષ્યની જેમ પડી રહેલા છે. હે સ્વામી! પુત્ર-પત્ની આદિથી માહિત બનેલા સ્નેહાનુખ ધથી બંધાયેલા પરમાર્થ નહિ દેખતા તેવાઓની વાત ખાજુ પર રાખેા. સ'સારમાં જે દેખાય છે અને ભાગવાય છે, તે જ પરમાથ છે.’ એવા પ્રકારના વ્યવસાય કરનારા સંસાર–અટવીમાં રખડે છે. હું ઉત્તમ પ્રભુ! સંસારનાં નાટકો અને મેાક્ષમાગ ને જાણનારા આપ સરખા પણુ કઈ પ્રકારે તેના બંધનથી ખંધાવ છે; તે હે નાથ ! આવા દુઃખલવાળા ભવસમુદ્રથી આપ વિમા, જો કે આપ તે તે જાણા જ છે, અમે તે માત્ર નિમિત્તરૂપ છીએ. હું નાથ! આ સંસારમાં દુઃખા છે, તે તથા પરમાર્થ સુખ આપ જાણા જ છે તે, પછી કયા કારણથી એક ક્ષણુ પણ અહીં રહેલા છે ? હે નાથ ! આપ કૃપા કરો અને લેાકેાને અનુસરનારી ચેષ્ટાને ત્યાગ કરો, હે સ્વામી! દુર્ગાંતિ તરફ ગમન કરવા ઉત્સુક થયેલ ભરતક્ષેત્રની ઉપેક્ષા ન કર.” આ પ્રમાણે લેાકાંતિક દેવા વડે વિન ંતિ કરાયેલા આધ પામેલા હોવા છતાં પણ ભુવનનાથ પરોપકાર માટે પ્રતિમાધ પામ્યા.
લેાકાંતિક દેવાથી પ્રેરાયેલા પરહિત કરવામાં એકાંત રક્ત વૈશાખ કૃષ્ણચતુર્દશીના દિવસે રેવતીનક્ષત્રમાં ચંદ્રના ચેગ થયે તે ભગવંતે ચારિત્ર અંગીકાર કર્યું... છદ્મસ્થ-પર્યાયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org