________________
૧૭૪
ચાપન્ન મહાપુરુષોનાં ચરિત
પ્રગટી દિવ્યાનથી મેં જાણ્યું કે, સમુદ્રમાં ફેંકાવું, કિનારે આવવું વગેરે હકીકત જે ખની હતી, તે આધારે મે કહ્યું કે- “ હે પુત્રી ! ચાલ, મારા આશ્રમસ્થાનમાં આવ, ત્રીજા દિવસે તને તેની સાથે સમાગમ થશે. માટે સ્વસ્થ થા ’ એમ આશ્વાસન આપીને હું તેને આશ્રમસ્થાનમાં લાવ્યા. મહામુશીબતે કોઇ પ્રકારે ભોજન-પાણી કરાવ્યાં. અશ્રુથી ભીંજવેલાં કેટલાંક વૃક્ષફળી ખાધાં. ત્યાર પછી પુરાણકથા સંભળાવવા પૂર્ણાંક અને તેમાં વિયાગીઓને સમાગમ કેવા પ્રકારે થયા ? એવા કથાના સભળાવતાં કલ્પ-કાળ સરખા એ દિવસા પસાર કરાવ્યા. આજે તા મરી જવાના વ્યવસાયવાળી સમગ્ર કાર્ય ના ત્યાગ કરીને વિદ્યાથી ઓ વડે રક્ષણ કરાતી તેને ધારી રાખી છે, એટલામાં તમે આવી લાગ્યા. ” મેં કહ્યું, · હે ભગવંત! મારા ઉપર ઘણા ઉપકાર કર્યા, તેને અને મને જીવતદાન આપ્યાં.
"
ત્યાર પછી હું કુલપતિ પાસેથી ઊભા થયા અને કનકતી પાસે ગયે. મેં તેને કહ્યું કેહું સુંદરી ! આ સર્વ સ્વછંદ આચરણ કરનાર દૈવના જ વિલાસા છે, આ કમની પરિણતિ છે. આવા પ્રકારના વૃત્તાન્તના ભયથી જ પોતાની સ્ત્રી, ઘર આદિને ત્યાગ કરીને મુનિએ શૂન્ય અરણ્યમાં નિવાસ કરે છે. ભાગના અભિલાષીઓને જ આવા બનાવો બનવાનો પ્રસંગ ઉપસ્થિત થાય છે, માટે ધીરજ રાખ’-એમ કહીને કનકવતીને લઈને પર્વત પરથી વહેતી નદીએ ગયા. વિધિપૂર્વક સ્નાન કર્યું.... ત્યાં જ કેળાં તથા બીજા ફળો વડે પ્રાણવૃત્તિકરી. ભાજન માટે કુલપતિએ ખોલાવવા માકલ્યા. મેં કહ્યું, ‘હે ભગવંત ! પ્રાણવૃત્તિ કરી –એમ કુલપતિને જણાવો-એમ કહીને મુનિકુમારને પાછે મોકલ્યા.
ત્યાંજ કનકવતી સાથે સુઈ ગયે. ફ્રી પણ તે જ વિદ્યાધરના નાનાભાઈ એ તે જ પ્રમાણે કનકવતી સાથે મારું અપહરણ કર્યું. આકાશતલમાં ઊંચે લઈ જઈ ને પછી સમુદ્રમાં ફે કર્યો. કનકવતીને ત્યાંજ બીજી માજુએ ફેંકી. દૈવયેાગે ફ્રી પણ અમે અને ત્યાં જ ભેગા થયા. કનકવતી એ કહ્યું કે—હું આ પુત્ર ! આ શુ હશે ?' હું સુન્દરી ! દેવના વિલાસા.' તેણીએ કહ્યું, હે આ પુત્ર ! એમ ન ખેલશે, કારણ કે—નમાલા- માયલા-બીકણુ પુરુષો ધ્રુવના ઉપર દોષને ટોપલો નાખીને સર્વ સહન કરે છે, પરંતુ જેઓનું પરાક્રમ સ્કુરાયમાન થાય છે, તેનાથી દૈવ પણ શંકિત થઈ ભય પામે છે. ભુવનમા ફેલાયેલા પ્રતાપવાળા હે મહાયશવાળા ! તમે ઉત્સાહ ન છેડશે. જ્યાં સુધી શત્રુ સ્ફુરામાન હેાય, ત્યાં સુધી તેની ઉપેક્ષા ન કરશે. હે દેવ ! મોટા શત્રુને નાશ કરનાર તમારું પરાક્રમ અત્યારે કયાં ગયુ ? કે જે પરાક્રમ વડે દુ:ખાની શ્રેણુ સહી શકાય. સસાર પૂર્ણ કરનારા અમારા સરખા હે નાથ ! કયા હીસામમાં ? તમારા સરખા પણુ આવાને સહી લે છે, તે જ અમને મહાદુ:ખ થાય છે. જેણે દુઃખીઓનાં દુઃખ દૂર નથી કર્યાં. જેણે એકછત્રવાળી પૃથ્વી કરી નથી, મુનિજનથી પણ દુઃખે સેવન કરી શકાય તેવાં તપ અને ચારિત્ર જેણે કર્યા નથી, તેમજ તરુણ રમણીએ સાથે જેમણે મનોહર વિષયે સેવ્યા નથી, તેા પછી આવું દુર્લભ મનુષ્યપણું મેળવ્યું, તેને ફેગટ વેડફી નાખે છે. હે મહાયશવાળા ! તમારા માટે મારું મન ખિન્ન થયું છે, માટે વૈરીને વિનાશ કરવા માટે નિશ્ચય કરેા. તમારા સુખીપણાથી આપણે સુખી થઈશું.”
ત્યાર પછી કનકવતીનાં આવાં વચન કારણ કે દૈવ માફક દેખાયા વગર જ શત્રુ
Jain Education International
સાંભળીને મેં કહ્યું—હે સુંદરી! હું શું કરું ? વિચરે છે, તે હવે તે પ્રમાણે કરીશ, જેથી એ
For Private & Personal Use Only
www.jainelibrary.org