________________
૧૧
-કૃષ્ણના સહેાદરા-૨૫૯. મુનિએ સૂચવેલ સંસારનું સ્વરૂપ-૨૬૧. મનુષ્યભવ અને વૈરાગ્ય સામગ્રીની દુર્લભતા-૨૬૩. દ્વારકા માટે ભગવંતને વાસુદેવે પૂછેલા પ્રશ્નોત્તર-૨૬૪. વૈપાયનનો રાષ-૨૬૫. દ્વારકા-દાહ-૨૬૬. બલદેવ અને કૃષ્ણની વિપત્તિ-ર૬૭. કૃષ્ણનાં અન્તિમ શાકવચના-૨૬૯. બલદેવનાં વિલાપ–વચના–૨૭૧. સિદ્ધાર્થં દેવે બલદેવને કરેલ પ્રતિમાધ–૨૭૨. માદવકુમારા, પાંડવા આદિકની પ્રવજ્યા, અરિષ્ટનેમિ અને રાજિમતીના પૂર્વભવા-૨૭૫. અરિષ્ટનેમિનું નિર્વાણ-ર૭૯. પાંડવોએ શત્રુ.... જય ઉપર સ્વીકારેલ અનશન-૨૯. બલદેવમુનિનું સૌભાગ્-આકર્ષણ-ર૯. રથકાર, હરણ અને બલદેવનુ દેવલાકમાં સાથે ઉત્પન્ન થવુ–૨૮૦
(૫૨) બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર-૨૮૧. ‘મધુકરીગીત' નાટ્યવિધિ-૨૯૩. બ્રહ્મદત્ત અને ચિત્રમુનિના પૂર્વભવેા-૨૮૫. પૂર્વભવની કથા-૨૮૯. રાજપુરાહિતનુ દુષ્ટવ ન-૨૯૧. છઠ્ઠાભવમાં કેમ વિયેાગ થયા ?, મુનિને ભોગ ભોગવવાની કરેલી પ્રાર્થના, મુનિના પ્રત્યુત્તરા-ર૯૨. બ્રહ્મદને પેાતાની વીતક કથા મુનિને કહી–૨૯૪. વ્યભિચારીઓને પ્રયુક્તિથી પ્રતિખેાધ–૨૯૫. દીધ રાજાનું કાવતરું, પ્રેાદત્ત અને વરધનુ પલાયન થયા-૨૯૭, બંધુમતી સાથે લગ્ન-૨૯૮. અધુમતીના પ્રેમાનુબંધ–૨૯૯. અટવી-ગમન, ઋષિઓના આશ્રમમાં પહોંચવુ-૩૦૦. હસ્તિ-ક્રીડા, જલ-તણુ, પુષ્પવતી સાથે ગાન્ધવ વિવાહ-૩૦૧, પુષ્પવનીનુ વન-૩૦૨. પુષ્પવનીના પરિચય-૩૦૭. શ્રીકાન્તા સાથે લગ્ન-૩૦૪. વરધનુના મેળાપ, મહાસરાવર્વન-૩ ૬. વરધનુની રાજભકિત-૩૦૭. કાપાલિક વેષ ધારણ કરી માતાને મુક્ત કરાવી, એ કૂકડાનું શરતી યુદ્ધ-૩૧૦. વાસભવન-વન—૩૧૧. રત્નવતીનું વર્ણન-૩૧૨. રત્નવતીની કામાવસ્થા–૩૧૩. બ્રહ્મદત્ત સાથે મેળાપ, મગધપુર તરફ પ્રયાણુ-૩૧૪. યક્ષ-વરદાન-૩૧૫. વરધનુની શોધ કરતાં વિદ્યાધરીની પ્રાપ્તિ-૩૧૭. સિદ્ધાયતને-૩૧૮. જિનેશ્વરાની સ્તુતિ, મુનિદર્શન અને ધર્મશ્રવણુ-૩૧૯, એ વિદ્યાધરી સાથે ગાન્ધવ વિવાહ-૩૨૧. રત્નવતી સાથે પાણિગ્રહણું-૩૨૨. ક્રી મિત્ર-સમાગમ-૩૨૩. મગધ રાજપુત્રી સાથે વિવ–૩૨૪. શ્રીમતી સાથે વિવાહ-૩૨૫. ભવન ઉદ્યાન-વર્ણન-૩૩૬. દી રાજા સાથે યુદ્ધની તૈયારી-૩૨૭. દીનું મરણુ-૩૨૯. ચક્રવર્તીના ભજનની બ્રાહ્મણે કરેલી માગણી અને તેનુ વિકૃન પરિણમન-૩૩૦. તેનું શેષ જીવન ૩૩૧.
(૫૩) શ્રીપાર્શ્વનાથ—ચરિત્ર-૩૩૨. કમનુ દુરાચરણ-૩૩૩. પદાર્થાની ક્ષણભંગુરતાથી વૈરાગ્ય ૩૩૫. સાથ, વનહાથી, સરાવર વન-૩૩૭, મુનિએ વનમાં હાથીને પ્રતિષેાધ કર્યાં--૩૩૯. કમઠ કુકુટ સ થયા અને હાથીને ડંખ માર્યાં-૩૩૯. મહર્ષિને સર્પના ઉપસર્ગ-૩૪૧. પિતાજીને પ્રત્યુત્તર-૩૪૨. રાજય—લક્ષ્મીના સ્વભાવ-૩૪૩. મુનિવરને ભિલ્લના મરણાન્ત ઉપર્સીંગ-૩૪૫, કર્માંનાં નામેા અને ભેદ૩૪૭. કમઠ તાપસ, કાશી, વારાણસીનેા પરિચય-૩૪૯. ચૌદ મહાસ્વમ-૩૫૦. મેરુ પર્યંત વર્ણન-૭પર. પ્રભુના જન્માભિષેક-૩૫૩. પ્રભાવતી સાથે પાર્શ્વ પ્રભુનાં લગ્ન-૩૫૫. કમઠ તાપસને સમજાવેલ દયાસ્વરૂપ ધર્મ-૩૫૭. વસંત-વર્ણન-૩૫૯. સંક્રયા સમય–રાત્રિનું વર્ણન-૩૬૧. પાર્શ્વપ્રભુની દીક્ષા, મેધમાલીના ઉપસર્વાં–૩૬૩. ધરણેન્દ્રે કરેલ ઉપસ—નિવારણ-૩૬ ૫. પ્રભુને કેવલજ્ઞાન, ધર્મ–દેશના ૩૬૭, સમ્મેતગિરિ પર પ્રભુનું નિર્વાણ-૩૬૮.
(૫૪) શ્રીવમાન સ્વામીનુ' ચરિત્ર
જન્માભિષેક-૩૭૧. દેવ-દમન- ૩૭૨. દીક્ષા-૩૭૩. (૧) બ્રાહ્મણને વજ્રદાન-૩૭૪. (૨) મૂર્ખ ચાવાળે કરેલ ઉપસર્ગી-૩૭૫. (૩) અસ્થિક નાગે કરેલ ઉપસર્ગ-૩૭૬. (૪) ઉત્પલ મહર્ષિ, (૫) પાખંડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org