________________
૧૨
અચ્છેદક, (૬) ચંડકૌશિક સપને પ્રતિબોધ-૩૭૭. (૭) સુદ્રદેવે કરેલ ઉપસર્ગ-નિવારણ-૩૮૦. (૮) પુષ્ય સામુદ્રિક અને ઈન્દ્રને સંવાદ ૩૮૨. (૯) ગોશાળાને અધિકાર-૩૮૩, (૧૦) વ્યસ્તરીને શીત–ઉપસર્ગ–૩૮૪. ભગવન્તને સમભાવ, ગોશાલકનો નિયતિવાદ-૩૮૫. સૌધર્મ–ઈ કરેલી ભગ વતની સ્તુતિ અને પ્રશંસા-૩૮૭. સંગમ દેવે ભગવન્તને કરેલા ભારી ઉપસર્ગો-૧૮૯. ઉપસર્ગોમાં અડલના-૩૯૧. અનકલ ઉપસર્ગો–૩૯૫. સંગમદેવના વિમાનની દુર્દશા-૩૯૬. (૧૧) વસુમતી-ચંદનાનો પ્રબંધ–૩૯૭. (૧૨) અમરેન્દ્રને ઉત્પાત-૪૦૨. પ્રભુનું શરણ-૪૦૩. ભયંકર ઉપસર્ગ (૧૩) વાળથી શરૂ થએલ અને પૂર્ણ થએલ ઉપસર્ગ–૪૯. પ્રભુના કર્ણ શલ્યની ચિકિત્સા-૪૧૧. પ્રભને કવલજ્ઞાનોત્પત્તિ-૪૧૨. દેવેન્દ્રોનું આગમન-૪૧૩, સમવસરણ- રચના, ધર્મદેશના-૪૧૪. (૧૪) ગણધરપ–સ્થાપના-૪૧૫. બીજ ગણધરની શંકા, પૃચ્છા અને દીક્ષા-૪૧૮. (૧૫) ચંદનબાલા અને મૃગાવતીની દીક્ષા-૪૮. (૧૬) ઉદયન કુમારનો રાજ્યાભિષેક–૪૧૦. (૧૭) મૂળ વિમાન સહિત સૂર્યચન્દ્રનું આગમન-૪ર૧. (૧૮) ગોશાળાને પ્રતિબોધ-૪૨૨. (૧૯) પ્રસન્નચન્દ્ર રાજર્ષિ કેવલજ્ઞાન-૪૨૩. મેકમારની દીક્ષા-૪૨૫. હાથીના ભવમાં કરેલી અનુકંપા-૪૨૭. સંદિપેણની કથા-૪૨૯. નંદિષણ અને ગણિકા-૪૩૧. (૨૦) કનખલની ઉત્પત્તિ-૪૩૨. નદિષણને પશ્ચાત્તાપ-૪૩૫. અપ્રમાદને ઉપદેશ-૪૩૬. અપ્રમત્ત પણાનું દષ્ટાંત-૪૩૭. દઈરાંક દેવ-૪૩૭ તેને પૂર્વભવ–૪૩૯. શ્રેણિકે છીંક સંબંધી પૂછેલા પ્રકનોના પ્રત્યુત્તરો, શ્રેણિકને આશ્વાસન-૪૪૩. (૨૧) અભયકુમારે નિવારેલ શ્રમણની અવજ્ઞા-૪૪૪. (૨૨) છતી શક્તિએ શ્રમણની અવજ્ઞા દૂર કરવી-૪૪૫. (૨૩) પંદરસે તાપસને પ્રતિબોધ-૪૪૬. ગૌતમ સ્વામીનું અષ્ટાપદે આરહણ, (૨૪) અષ્ટાપદની મંદિરાવલિ-૪૪૭. (૨૬) પુંડરીક અને કંડરીક-૪૪૮. અષ્ટાપદ પર ગૌતમરવાની અને તાપસનું મીલન-૪૫૧. પંદરસે તાપસને એક પાત્રની ક્ષીરથી પારણું કરાવ્યું-૪પર. દશાર્ણભદ્ર કરેલ રિદ્ધિપૂર્વક વંદન–૪૫૩. ઈન્દ્ર મહારાજાએ દેવતાઈ સમૃદ્ધિપૂર્ણ વિમાન બનાવી ઉતારેલું દશાર્ણભટ્ટનું અભિમાન ૪૫૫. દશાર્ણભદ્ર અને ઈ-૪૫૭. (૨૭) કુણાલા નગરીને નાશ કેવી રીતે થશે ?-૪૫૮. (૨૮) શ્રીવર્ધમાનસ્વામીનું નિર્વાણ-૪૬૧. ચરિત્રકાર-પ્રશસ્તિ-૪૬૪. અનુવાદક પ્રશસ્તિ-૪૬૫. શુદ્ધિ-પત્રક-૪૬૭. આગમ દ્વારક પ્રવચન શ્રેણીના પ્રથમવિભાગની કેટલીક શઢિઓ ૪૬૯ સહાયકો-ચાહકોની નામાવલી–૪૭૦, મુનિ શ્રી વજગુપ્તની અંતિમ આરાધના ૪૭૧.
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org