________________
૧૦
(૫) શ્રીસંભવનાથનું ચરિત્ર-૧૦૬. સમવસરણની રચના-૧૦૭. આઠ પ્રકારનાં કર્મબંધનાં કારણે-૧૦૮. (૬) શ્રીઅભિનન્દન સ્વામિનું ચરિત્ર-૧૧૦. (૭) શ્રીસુમતિનાથ ચરિત્ર-૧૧૧. પુષસિંહનો પૂર્વભવ-વૃત્તાન્ત દાનાદિ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂ૫–૧૧૩. - યતિધર્મની દુકરતા-૧૧૫. શુભાશુભ કર્મવિષયક પ્રશ્નોત્તરે–૧૧૭. (૮) શ્રી પદ્મપ્રભ-ચરિત્ર-૧૨૦.સમવસરણમાં રહેલા જીવોને થતી વર-શાંતિ ચાર પ્રકારના દેવનું સ્વરૂપ-૧૨૧. (૯) શ્રીસુપાર્શ્વ સ્વામીનું ચરિત્ર-૧૨૩. ધર્મ-દેશના–૧૨૪. (૧૦) ચંદ્રપ્રભચરિત્ર, વસન્ત–વર્ણન-૧૨૫. લેકાતિક દેવોએ કરેલા પ્રતિબોધ, સિદ્ધશિલાનું વર્ણન-૧૨૬. સિદ્ધોનું વર્ણન-૧૨૭. (૧૧) શ્રીસુવિધિનાથ-ચરિત્ર, (૧૨) શ્રી શીતલસ્વામી-ચરિત્ર-૧૨૯. (૧૩) શ્રીશ્રેયાંસનાથ ચરિત્ર-૧૩૧. (૧૪-૧૫) ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બલદેવનાં ચરિત્ર-૧૩૨. સિંહનું વિદારણ –૧૩૪. મરીચિ વગેરે વિશાખાનંદી સુધીના પૂર્વભવો- ૧૩૫. ગૌતમ ગણધરને પૂર્વભવ ૧૩૯. નાટકના રંગમાં ભંગ-૧૪૦. અપશકુને-૧૪૧. યુદ્ધમાં અશ્વગ્રીવનો પરાજય-૧૪૨. શ્રીવાસુપૂજ્ય સ્વામીનું ચરિત્ર, (૧૭–૧૮) દિપૃષ્ઠ વાસુદેવ અને વિજય બલદેવનું ચરિત્ર-૧૪૫. વિજય આચાર્યની આત્મકથા-૧૪૭. ચંદ્રગુપ્તની વિરહાવસ્થા ૧૪૯. રાજકુમારી દેવદત્તા(લીલાવતી)નું વર્ણન-૧૫૧. સંસારત્યાગનું કારણ -૧૩. (૧૯) શ્રીવિમલસ્વામીનું ચરિત્ર-૧૬૦. (૨૦-૨૧) સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર બલદેવનું ચરિત્ર -૧૬૨. પ્રહેલિકાઓ-૧૬૩. ભૈરવાચાર્ય–૧૬૫. મંત્રસિદ્ધિ-૧૬૬. વિદ્યાધરોએ ઋષભ ભગવંતની કરેલ વિવિધ પૂજા-૧૫૮. કનકવતી અને વિધાધરને વૃત્તાન્ત-૧૬૯. દુષ્ટવિદ્યાધરને વિનાશ-૧૭૧. કનક્વતી સાથે અપહરણ- ૧૭૩. વૈરાગ્યને પ્રસંગ-૧૭૫. મેરક પ્રતિવાસુદેવને પરાજય અને મૃત્યુ-૧૭૭.
(૨૨) શ્રી અનંતનાથ ચરિત્ર-૧૭૮. (૨૩-૨૪) પુરુષોત્તમ વાસુદેવ અને સુપ્રભ બલદેવનાં ચરિત્ર-૧૮૦. પ્રતિવાસુદેવના દૂતને પ્રત્યુત્તર–૧૮૧. મધુ પ્રતિવાસુદેવનું મૃત્યુ-૧૮૨. (૨૫) શ્રીધર્મનાથ તીર્થકરનું ચરિત્ર - (૨૬-૨૭) પુરુષસિંહ વાસુદેવ અને સુદર્શન બલદેવનાં ચરિત્ર-૧૮૩. (૨૮) મધવા ચક્રવતીનું ચરિત્ર૧૮૮. (૨૯) સનકુમાર ચક્રવતીનું ચરિત્ર-૧૮૯. મહેન્દ્ર મિત્રે કરેલ સનકુમારની શોધ-૧૯૧. સનકુમાર સાથે મિલન-૧૯૩. સનકુમારનું સૌભાગ્ય અને અભુત રૂ૫–૧૯૫. દેહની અસારતાથી વૈરાગી થઈ ચારિત્રને સ્વીકાર–૧૯૮. (૩૦-૩૧) શ્રી શાંતિનાથ ચક્રવતી-તીર્થકરનું ચરિત્ર-૧૯૯. સત્યભામા, સુતારા, કપિલ–અશનિષ–૨૦૧. જીવદયા માટે વજીયુધનો ઉપદેશ-૨૦૩. (૩૧-૩૩) શ્રી કુંથુનાથ ચક્રવતી અને તીર્થ કરનું ચરિત્ર ૨૬. (૩૪-૩૫) શ્રીઅરનાથ ચક્રવતી અને તીર્થકરનું ચરિત્ર-૨૦૭. વીરભદ્રને વિનાનાતિ શમવાળો વૃત્તાન્ત–૨૦૯. શાશ્વત શૈત્યો આગળ સંગીત, નાટ્ય-પ્રેક્ષક–૨૧૭. પ્રિયદર્શના. અનંગસુન્દરી અને અનંગમતિને પતિ-૨૧૯. સુપાત્રદાનને પ્રભાવ, (૩૬-૩૭) પુંડરીક વાસુદેવ અને આનંદ બલદેવનાં ચરિત્ર–૨૨૦. (૩૮) સુભૂમ ચકૈવતીનું ચરિત્ર–૨૨૧. પરશુરામ અને સુભૂમને પરિસંવાદ-૨૨૪. (૩૯-૪૦) દર વાસુદેવ અને નંદિમિત્ર બલદેવનાં ચરિત્ર, (૪૧) શ્રીમલ્લિનાથ ચરિત્ર-૨૨૫. મિત્રોને મલ્લિકુમારીએ કરેલ પ્રનિબેધ–૨૭. (ર) શ્રીમુનિસુવન સ્વામીનું ચરિત્ર-રર. અશ્વને પ્રતિબોધ-૨૩૦. (૪૩) મહાપદ્મ ચક્રવર્તી–ચરિત્ર, રામ બલદેવ-લક્ષ્મણ વાસુદેવનાં ચરિત્ર-૨૩૨. (૪૬) શ્રીનમિસવામી નીર્થંકર-ચરિત્ર, (૪૭) હરિણુ ચક્રવતોનું ચરિત્ર-ર૩૪. (૪૮) જયચક્રવર્તીનું ચરિત્ર,
(૪૯-૫૦-૫૧) શ્રીઅરિષ્ટનેમિ, કૃષ્ણ વાસુદેવ, બલદેવનાં ચરિત્ર-૨૩૫. હરિવંશની ઉત્પત્તિ-૨૩૭. વસુદેવજી, વાસુદેવ અને બલદેવ–૨૩૯. જરાસંધનાં દૂતનાં વચન-૨૪૧. રાજનીતિની મંત્રણા–૨૪૨. યુદ્ધમાં જતા સુભટોની વિવિધ ચેષ્ટાઓ ૨૪૫. યુદ્ધ-વર્ણન-૨૪૭, દ્વારકામાં વસંતમહોત્સવ–૨૫૧. જલ–કીડા-૨૫૩. નેમિકુમારને લગ્ન માટે સમજાવટ-૨૫૪. સંવત્સરી દાન, માંસાહાર-નિષેધક પ્રવચન૨૫૫, નેમિકુમારની દીક્ષા-૨પ૬, ગિરનાર પર્વત ઉપર ધર્મતીર્થની સ્થાપના-૨૫૬, દેવકીના છ પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org