________________
ચેાપન્ન મહાપુરુષાનાં ચિરતના ગૂ રાનુવાદની
અનુક્રમણિકા
卐
અનુવાદકીય નિવેદન- ૧. પ્રસ્તાવના-૩ અનુક્રમણિકા - ૯
કથા-પી, મંગલ સ્તુતિ-૧. છ પ્રકારના પુરુષો-૪. ગ્રન્થ-નામકરણ-૭. ૧ ઋષભ સ્વામી અને ૨ ભરત ચક્રવતીનું ચરિત્ર-હ. માયાવી મિત્ર-૧૧. માયાથી હાથીના ભવમાં-૧૪. દશ પ્રકારના પત્રક્ષા, હાકારાદિનીતિ --૧૫. ધનસા વાહનો પ્રથમભવ−૧૬. સાથે સાથે સાધુ-પરિવારનું ગમન−૧૭. વર્ષોંકાળની વિપત્તિ-૧૯. સાધુઓની વિવિધ ચર્ચા-૨૦. સમ્યક્ત્વનું સ્વરૂપ-૨૨. ધનને સમ્યકત્વની પ્રાપ્તિ અને આગળ પ્રમાણુ–૨૪. મૃત્યુ પામી ખીજા ભવે દેવ, ત્રીજા ભવે યુગલિક મનુષ્ય થયા-૨૫. મહાબલ રાજાના ચાથો ભવ-૨૬. વિષ્ણુધાનન્દ નાટક-૨૭. પાંચમા ભવે લલિતાંગ દેવ-૪૦. નિ†મિકાની કથા ૪૧. વજંધ અને સૌધર્મ દેવ નામના છઠ્ઠા-સાતમા ભવા–૪૭. જીવાનન્દ વૈદ્યના આઠમા ભવ, વૈદ્ય અને મિત્રોએ કરેલી મુનિની ચિકિત્સા-૪૪. પાંચે મિત્રોને સિદ્ધાચાર્યે આપેલ હિતેાપદેશ-૪૬, વજ્રનાભ ચક્રવતી અને સર્વાર્થસિદ્ધ નામના ૯–૧૦ ભવા–૪૭, વીશ સ્થાનકાનું સ્વરૂપ અને તે તપની કરેલી આરાધના–૪૮. ઋષભસ્વામીના જન્મ અને જન્માત્સવ-૪૯. ૫૬ દિકુમારિકા-૫૦. મેરુ ઉપર જન્માભિષેક-૫૧. ઈક્ષ્વાકુવંશની સ્થાપના, વિવાહ, રાજ્યાભિષેક-૫૪. વિનીતા નગરીની સ્થાપના, ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુન્દરી આદિકના જન્મ-૫૫ લિપિ-કળાદિકના પ્રાદુર્ભાવ, કાળાન્તરે થએલા ક્લાશાસ્ત્રોના નિર્માતાઓ-લિપિના પ્રકારા-પ૬. ગણિત સંખ્યા, વર્ણ વ્યવસ્થા-૫૭, ઋષભદેવની દીક્ષા લાવિધિ. પારણું-૫૮. બાહુબલિએ કરેલ ધર્મચક્ર, પ્રભુને કૈવલજ્ઞાનેાત્પત્તિ, ભરતને ત્યાં ચક્રરત્ન ઉત્પન્ન થયું ૬૧. મરુદેવીને કેવલજ્ઞાન અને નિર્વાણું-૬ ૨. ભરતે કરેલ ભગવન્તની સ્તુતિ, છખંડ સાધના માટે ભરતનું પ્રમાણ-૬૩. ભરતે બાહુબલિને કહેવરાવેલ સન્દેશા, દૂત સાથે વાર્તાલાપ-૬૬, ખાહુબલિના પ્રત્યુત્તર–૬૮. બાહુબલિએ કરેલી પ્રભુની સ્તુતિ-૬૯. ભરતને પાવેલ સંદેશા૭૦. ત્રણ પ્રકારના યુદ્ધનું સ્વરૂપ, હારેલા ભરતે છેાડેલું ચક્રરત્ન, વિષ અને વિષયના તફાવત-૭૧. બાહુબલિની દીક્ષા અને ભરતની ક્ષમાપના, બાહુબલિને કેવલજ્ઞાન-૭૨. દુર્વાંચનથી મરીચિની સંસારવૃદ્ધિ-૭૪. ઋષભ પ્રભુનું નિર્વાણ, ભરતને કેવલજ્ઞાન-૭૫. ભરતના પુત્ર-પૌત્રાદિકની મેાક્ષ-પ્રાપ્તિ–૭૬.
(૩) અજિતસ્વામી તીર્થંકરનું ચરિત્ર-૭૭. સમ્યક્ત્વની દુર્લભતા, સમ્યકત્વ-સ્થિરતા ઉપર ભદ્રિક બ્રાહ્મણ-કથા-૭૯. (૪) સગર ચક્રવતીનું ચરિત્ર-૮૨. પિતા પાસે પુત્રોની પ્રાર્થના, પ્રયાણુ સમયે અપમ’ગન્નના ઉત્પાતા-૮૩. મુનિ-દર્શન, દુઃશીલપત્નીના કારણે થયેલા વૈરાગ્ય ઉપર વસ્તુવર્માની આત્મકથા-૮૪. સગરના પુત્રોના સ્વૈરવિહાર–અષ્ટા પગમન-૯૭. નાગદેવાએ આપેલા પકા-૯૪. સગરના સાઠ હજાર પુત્રોનું દહન-૯પ. સગરને પુત્રમરણુના સમાચાર કેવી યુક્તિપૂર્વક આપ્યા ? ૯૮. પુત્રશાક અને આશ્વાસન-૧૦૦, ગીર્થ પૌત્ર ગંગાને સમુદ્ર તરફ વાળી-૧૦૩. ભાગીરથી—જાનવી નામકરણ-૧૦૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org