________________
સામવીર પંડિતપુરુષોની આજના સમાજને ખૂબ જરૂર છે. જૈન સમાજને જ્ઞાનથી વિશેષ સમૃદ્ધ બનાવવા પંડિતજીનું જીવન અને કાર્ય સદાય યાદ રહેશે તથા જૈન સમાજ તેમનો ઋણી રહેશે.
(આ જીવનવૃત્ત શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ વર્ષો પૂર્વે લખેલું હતું તે થોડાં સુધારા સાથે યથાતથ લીધું છે.)
પંડિતજીની સાહિત્યસેવા શ્રી. યશોવિજયજી જૈન ગ્રંથમાળામાં પં. શ્રી. હરગોવિંદદાસ સાથેનાં સંસ્કૃત પ્રાકૃત ગ્રંથનાં સંપાદનો ૧. રત્નાકરાવતારિકા
૨. શાંતિનાથમહાકાવ્ય ૩. નેમિનાથ મહાકાવ્ય
૪. વિજય પ્રશસ્તિ ૫. પાંડવ ચરિત્ર
૬. શીલદૂત ૭. નિર્ભય ભીમ વ્યાયોગ
૮. લઘુ પદર્શન સમુચ્ચય ૯. અનેકાંત જયપતાકા (પ્રથમ ભાગ) ૧૦. સ્યાદ્વાદમંજરી ૧૧. અભિધાન ચિંતામણિ કોશ ૧૨. પાર્શ્વનાથ ચરિત્ર ૧૩. મલ્લિનાથ ચરિત્ર
૧૪. જગદ્ગુરુ કાવ્ય ૧૫. શબ્દ રત્નાકર કોશ
૧૬. આવશ્યક નિર્યુક્તિ (પ્રાકૃત) - સ્વતંત્ર કૃતિ, સ્વતંત્ર સંપાદન અને અનુવાદ ૧. પ્રાકૃત માર્ગોપદેશિકા ૨. પાઈએલચ્છી નામમાણ
સંપાદન-અનુવાદ ૩. પ્રદ્યુમ્ન ચરિત્ર
સંપાદન-અનુવાદ ૪. સમરાઈશ્ચકહા (બે ભવ)
સંપાદન-અનુવાદ ૫. ભગવતી સૂત્ર બે ભાગ
સંપાદન-અનુવાદ ૬. પ્રાકૃત વ્યાકરણ
સંપાદન-અનુવાદ ૭. ગિરનાર ચૈત્ય પરિપાટી અને અપભ્રંશ વ્યાકરણ
સંપાદન-અનુવાદ ૮. ભગવાન મહાવીરની ધર્મકથાઓ
સંપાદન-અનુવાદ ૯. ભગવાન મહાવીરના ઉપાસકો
સંપાદન-અનુવાદ ૧૦. રાયપસેણિયસુત્ત
સંપાદન-અનુવાદ ૧૧. દેશી શબ્દ સંગ્રહ (પ્રથમ ભાગ)
સંપાદન-અનુવાદ ૧૨, મહાવીરવાણી
સંપાદન-અનુવાદ ૧૩. હેમચંદ્રાચાર્ય
કૃતિ
કૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org