________________
૧૪. ધર્મામૃત-ભજનસંગ્રહ શબ્દોની વ્યુત્પત્તિઓ સાથે
સંપાદન ૧૫. ચેઈઅવં દણમહાભાસ
સંપાદન ૧૬. જૈન કથા રત્નકોશ
અનુવાદ (આત્માનંદ જૈન સભા) ૧૭, ધમ્મપદ
અનુવાદ ૧૮. વૈદિક બૌદ્ધ અને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોનો સમન્વય
સ્વતંત્ર લેખ ૧૯, જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ સ્વતંત્ર લેખ ૨૦. જૈન દર્શન (ષદર્શન સમુચ્ચયની ગુણરત્નની ટીકાનો અનુવાદ)
અનુવાદ ૨૧. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ
(મુંબઈ યુનિવર્સિટી સંચાલિત ઠક્કર વસનજી
માધવજી વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાનો) ૨૨. નવકાર મંત્રનો મહિમા
પરિપત્ર ૨૩. શ્રી મહાવીર જીવનનો મહિમા
પરિપત્ર ૨૪. ધર્મશોધક ભગવાન મહાવીરની
પચ્ચીસમી શતાબ્દીનો ઉત્સવ ૨૫. કલ્પસૂત્રનો સાહિત્યિક અનુવાદ
અનુવાદ ૨૬. તત્ત્વાર્થસૂત્ર જૈનાગમસમન્વય પર એક
દષ્ટિ સ્વતંત્ર લેખન જૈનશાસન પાક્ષિકનું સંપાદન નવજીવનની શિક્ષણ અને સાહિત્યની પૂર્તિમાં શબ્દોના વંશો' શિક્ષણ અને સાહિત્યમાં ‘શબ્દોના વંશો”
પુરાતત્ત્વ, જૈનસાહિત્ય સંશોધક, પ્રસ્થાન, બુદ્ધિપ્રકાશ, ફાર્બસ ત્રિમાસિક, અખંડ આનંદ, ભારતીય વિદ્યા, જૈન વિદ્યા, પ્રબુદ્ધ જીવન (પાક્ષિક) વગેરેમાં ભાષા, વ્યુત્પત્તિ અને ધર્મવિચારને લગતા તુલનાત્મક લેખો
ગૂજરાત વિદ્યાપીઠ-ગુજરાત પુરાતત્ત્વ મંદિર દ્વારા પ્રકાશિત અને પંડિત સુખલાલજી સાથે કરેલ સંપાદન
૧. સન્મતિતર્ક પાંચ ભાગ ૨. સન્મતિતર્કનો મૂળનો અનુવાદ વિવેચન સહિત ૩. જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org