SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભપંચાશિકા, [श्रीधनपालરૂપે વૈતાઢય ગિરિનું રાજ્ય આપું છું. આ રાજ્ય તમને પ્રભુ પાસેથી જ મળ્યું છે એમ માનજે, કેમકે પૃથ્વી ઉપર અરૂણને પ્રકાશ થાય છે, તે સૂર્યથી જ થયેલો છે. એ પ્રમાણે કહીને તે ઈન્ડે પાઠ માત્ર કરવાથી સિદ્ધ થતી એવી ગૌરી પ્રમુખ ૪૮૦૦૦ વિદ્યાઓ પણ તેમને આપી. આ વિદ્યાઓ ગ્રહણ કરી પ્રભુને પ્રણામ કરી તેઓ વૈતાઢય પર્વત ઉપર ગયા અને ત્યાં સુખે રાજ્ય કરવા લાગ્યા. ધન્ય છે અપૂર્વ સેવા કરનારા નમિ અને વિનમિ વિદ્યાધરોને. આ ઉપરથી સાર એ નીકળે છે કે વીતરાગની પણ સેવા ફળે છે એ નિઃસંદેહ વાત છે. ખરી વાત તો એ છે કે સરાગની સેવાથી બહુ તે સ્વર્ગ મળી શકે, જ્યારે વીતરાગની સરાગ સેવા પણ મેક્ષ-પ્રાપ્તિનું સાધન છે એ વાત શ્રીગૌતમસ્વામીના ચરિત્ર ઉપરથી ચરિતાર્થ થાય છે. अथ भगवतो विहरतः प्रथमपारणकविधिमधिकृत्याह भदं से सेअंसस्स, जेण तवसोसिओ निराहारो। वरिसंते निव्वविओ, मेहेण व वणदुमो तं सि ॥ १५ ॥ [भद्रं तस्य श्रेयांसस्य येन तपःशोषितो निराहारः। वर्षान्ते निर्वापितो मेघेनेव वनद्रुमस्त्वमसि ॥] प्र० वृ०-भई सेत्ति । अत एव से-तस्य श्रेयांसस्य भद्रं-कल्याणमस्तु । येन जगद्गुरो! त्वं वर्षान्ते-संवत्सरपर्यन्ते निर्वापितः-सन्तर्पितः । कैः ? सम्प्रदायवशादिक्षुरसैः । किंविशिष्टः त्वम् ? निराहारः-आहाररहितोऽत एव तपसा-अनशनेन शोषितः-सुतरां क्लामितः। यथा केन कः सन्तर्प्यत इत्याह-यथा मेघेन-घनाघनेन तपःशोषितो-भीष्मग्रीष्मोष्मसन्तापकदर्थितो वनद्रुमः-कान्तारपादपः सन्तयते । क्व ? 'वर्षान्ते' वर्षणं वर्षस्तस्यान्ते ॥ इति पञ्चदशगाथार्थः॥१५॥ हे० वि०-(आद्य)पारणकविधिमङ्गीकृत्याह-(भद्दन्ति) भद्रं-कल्याणमभूत् से-तस्य श्रेयांसस्य येन किम् ? त्वं निर्वापितः-शीतलीकृतः वर्षान्ते-संवत्सरावसाने । किंविधः सन् ? तपःशोषितः तथा निराहारो-भोजनविकलः। केनेव क इत्याह-मेघेनेव वनद्रुमः-अरण्यद्रुमः । किमुक्तं भवति ? यथा मेघेन वनद्रुमस्तापेन-ग्रीष्मेण शोषितो निराधारो-जलादिपानविकलो वर्षान्ते-वर्षपर्यन्ते शीतलः क्रियते तथा भगवानपि येनेति भावार्थः ॥१५॥ ૧ આ સર્વ વિદ્યાઓનાં નામ કે તેના સ્વરૂપ પરત્વે માહિતી કોઈ પણ જૈન ગ્રન્થમાંથી અત્યારે મળતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy