SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ઋષભપંચાશિકા [ શ્રીધનપાણदेशेषु "बहली अडंबइल्ला" इत्याद्यावश्यकोक्तेषु । किंविधेन त्वया इत्याह-प्रपन्नमौनेनविहिततूष्णींभावेन । किमुक्तं भवति? यो हि किल मौनी भवति सोऽन्यस्योपशमविधानेऽसमर्थः । त्वया पुनरित्थंभूतेनाप्युपशमिताः । अथवा किमत्र चित्रम् ? सत्पुरुषाः-सज्जनाः अभणन्त एव-वचनमकुर्वन्त एव । चियशब्दोऽवधारणे प्राकृतलक्षणात् । भणितं च "चिर्यचेव खुर(रि)वयारे वहारणेति निच्छएण मण्णंति । हंहो हो हे आमंतणमि तह किंचि पण्हमि ॥१॥" । कार्य-समीहितं साधयन्ति-निष्पादयन्ति परस्य-आत्मव्यतिरिक्तस्य इति भावः ॥१३॥ શબ્દાર્થ ૩વરામિડા (કપરામિતા)શાંત કરાયા. મત (માતર)=નહિ બોલતા. ૩ (સન)=અનાર્યો, મ્લેચ્છો. ચિ (ga)=જ. રેલુ ( રોપુ)=દેશોમાં. જવું (ાર્ય) કાર્ય. તપ ( ત્વયા)તારાથી. પર્વ (m)=અંગીકાર કરેલ. પલ્સ (ઘર)=અન્યનું. મોજ (મૌન)=મુંગા રહેવું તે. | સાતિ ( સાયન્તિ)=સાધે છે. વક્રમોનેf=અંગીકાર કર્યો છે મૌનનો જેણે એવા. સરિસા (મૂળ ઘણુરિત)=સપુરૂષ, સજજનો. પધાર્થ પ્રભુને અના ઉપર પ્રભાવ (હે નાથ !) તે (બહલી, અડમ્બ, ઇલ્લાનક ઇત્યાદિ અનાર્ય) દેશોમાં અનાર્યોને મૌન ધારણ કરીને શાંત કર્યા (તે ખરેખર નવાઈ જેવું છે. કેમકે કોઇને પણ ઉપશામત કરવાને ઉપાય તો વિફ-ચાતુર્ય છે, અથવા એ વાત ન્યાયસંગત છે, કેમકે) સપુરૂષ નહિ બોલવા છતાં પણ અન્ય (છ)નું કાર્ય સાધી આપે છે.”—૧૩ સ્પષ્ટીકરણ મેન દરેક તીર્થંકર દીક્ષા-ગ્રહણના સમયથી માંડીને તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ પર્યત પ્રાયઃ મૌનવ્રત ધારણ કરે છે. ધર્મનો પણ ઉપદેશ આપવાનું કાર્ય તેઓ કરતા નથી, કેમકે જ્યાં સુધી સર્વજ્ઞતા ન હોય, ત્યાં સુધી તેઓએ ઉપદેશ ન આપવો એવી તેમની મર્યાદા છેપરંતુ એ ધ્યાનમાં રાખવું કે તેમના દર્શન કરવાને ભાગ્યશાળી બનતા એવા અનાર્યોના પણ કષાયો શાંત પડી જાય એ બનવા જોગ છે, કારણ કે મહાત્માના દર્શનનો પ્રભાવ કંઈ ઓરજ છે. १ आव० गा० ३३६ । २ चिय चेव खुरिवकारे अवधारणे निश्चयेन मन्यन्ते । हहो हो है आमन्त्रणे तथा किञ्चित् प्रश्ने ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy