SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કષભપંચાશિકા, [ શ્રીધનપટ્ટસાંધીને તેને આખી બનાવી) તીર્થંકરનો ઉત્સવ કરનારો લંકાપતિ (રાવણ) જ્યાં ધરણેન્દ્ર પાસેથી અમોઘવિજ્યા શક્તિ પામ્યો, તે અષ્ટાપદ”—૧૯ यत्रारिमपि वसन्तं, तीर्थे प्रहरन् सुखेचरोऽपि स्यात् । 'वसुदेव'मिवाविद्यः, स० ॥ २० ॥ વસુદેવની જેમ જે તીર્થ ઉપર વસતા દુશ્મન ઉપર પણ પ્રહાર કરનારા શુભ ચર પણ વિદ્યાહીન થાય, તે અષ્ટાપદ” –૨૦ अचलेऽत्रोदयमचलं, स्वशक्तिवन्दितजिनो जनो लभते । 'वीरो'ऽवर्णयदिति यं, स०॥२१॥ “આ પર્વત ઉપર પોતાની શક્તિ વડે (આવીને) જે જિનોને વન્દન કરે છે, તે મનુષ્ય (તેજ ભવમાં) અચળ (શાશ્વત) ઉદય (ક્ષ)ને પામે છે એમ વીર (પ્રભુએ) જેનું વર્ણન કર્યું, તે અષ્ટાપદ ”—૨૧ चतुरश्चतुरोऽष्ट दश, द्वौ चापाच्यादिदिक्षु जिनबिम्बान् । यत्रावन्दत गणभृत् , स०॥२२॥ દક્ષિણાદિક ચાર દિશામાં (અનુક્રમે) ચાર, આડ, દશ અને બે એમ જ્યની (ચોવીસ) જિન-પ્રતિમાઓને ચતુર ગણધર ( શૈતમ સ્વામીએ) વન્દન કર્યું છે, તે અષ્ટાપદ ”—૨૨ प्रभुभणितपुण्डरीका-ध्ययनाध्ययनात् सुरोऽत्र दशमोऽभूत् । दशपूर्विपुण्डरीकः, स० २३ “(જે પર્વત ઉપર) (ગીતમ) પ્રભુએ કહેલા પુણ્ડરીક અધ્યયનના અધ્યયનથી (તિર્યગ -જમ્મક) દેવ દશ પૂર્વધારીમાં ઉત્તમ એવા દશમા (વર્ષિ નામના દશપૂર્વધર) થયા, તે અષ્ટાપદo”—૨૩ ___ यत्र स्तुतजिननाथो-ऽदीक्षत तापसशतानि पञ्चदश । श्री गौतम'गणनाथः, स० ॥ २४ ॥ જેના (શિખર) ઉપર (વારંarn નામના ચૈત્યવન્દનરૂપ સ્તોત્ર વડે) જેણે (ઋષભનાથાદિ ચોવીસ) જિનેશ્વરોની સ્તુતિ કરી છે એવા ગૌતમ ગણપતિએ જ્યાં પંદરસો (૧૫૦૦) તાપસને દીક્ષા આપી, તે અષ્ટાપદ”—૨૪ इत्यष्टापदपर्वत, इव योऽष्टापदमयश्चिरस्थायी । व्यावर्णि महातीर्थ, स जयत्यष्टापदगिरीशः ॥ २५ ॥ (આઠ પગથિયાંવાળા અને દીર્ઘ કાળ પર્યત સ્થાયી રહેવાવાળા) અષ્ટાપદ પર્વતની જેમ સુવર્ણમય અને ચિરસ્થાયી જે (પ્રભુએ) આ પ્રમાણે મહાતીર્થનું વર્ણન કર્યું, તે અષ્ટાપદ પર્વતના નાયક શ્રીષભદેવ (અથવા અષ્ટાપદ ગિરીશ્વર) વિજયી વર્તે છે.”—૨૫ ૧ સિદ્ધાણં બુદ્ધાણંના અનેક અર્થવાળા નિગ્ન-લિખિત પંચમ ગાથાના પૂર્વાર્ધ સાથે આને સંબંધ છે સહેલાઈથી સમજાય તેમ છેઃ __ "चत्तारि अढ दस दो, अ वंदिआ जिणवरा चउव्वीसं" ૨ આ સમગ્ર ચૈત્યવન્દન પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ રચ્યું નથી એ વાતનું શ્રીઉત્તરાધ્યયનસૂત્રની શ્રીભાવવિજ્યવાચકૃત વૃત્તિમાં “દિવાસ' સુધીનો આપેલો ઉલ્લેખ સમર્થન કરે છે એમ કહેવું ખોટું નહિ ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy