SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ . ४ ઋષભપંચાશિકા, [श्रीधनपालતે સર્વોત્તમ દેવ છે. “સર્વાર્થસિદ્ધની જાદી જારી વ્યુત્પત્તિઓ વાચકવર્ય શ્રીઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર (અ. ૪, સૂ૦ ર૦)ને ભાગ્યમાં નીચે મુજબ આપવામાં આવી છે – "सर्वेष्वभ्युदयार्थेषु सिद्धाः सर्वार्थसिद्धाः सर्वार्थेश्च सिद्धाः सर्वे चैषामभ्युदयार्थाः सिद्धा इति सर्वार्थसिद्धाः।......सर्वार्थपु सिद्धाः सिद्धप्रायोत्तमार्था इति ।" ' અર્થાતુ જે સમસ્ત અયુદયના અને વિષે સિદ્ધ છે એટલે કે અભ્યદયના સુખની અધિકતાને લીધે સર્વ પ્રયોજનોને વિષે જે અવ્યાહત શક્તિવાળા છે અથવા જે સર્વ અથથી સિદ્ધ છે એટલે કે જે સર્વ અતિશયશાળી અત્યન્ત મનોહર શબ્દાદિકથી પ્રખ્યાત છે અથવા અભ્યદયના સમગ્ર અર્થો જેના સિદ્ધ થયા છે તે સર્વાર્થસિદ્ધ છે. સર્વ કર્તવ્યની પરિસમાપ્તિને લઈને અથવા અનન્તર ભવમાં સિદ્ધ થનારા હોવાથી પણ તે સર્વાર્થસિદ્ધ કહેવાય છે. આવા એકાવતારી તથા ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવો જે સ્થાનમાં રહે તે સ્થાન ગર્વ ધારણ કરે એમાં નવાઈ નથી, કેમકે આનાથી કોઈ સંસારીનું સ્થાન ઉત્તમ નથી તેમજ સિદ્ધના જીવોનું નિવાસ–સ્થાન પણ આનાથી દૂર નથી. पई चिंतादुल्लहमुक्खसुक्खफलए अउवकप्पदुमे । अवइन्ने कप्पतरू, जयगुरू ! हित्था इव पओत्था ॥ ६ ॥ [त्वयि चिन्तादुर्लभमोक्षसुखपालदेऽपूर्वकल्पद्रुमे। अवतीर्ण कल्पतरवो जगगुरो! झीया इव मोषिताः] प्र० वृ०-पइन्ति । हे जगद्गुरो! अस्प भारतवर्षस्यावनौ त्वय्यवतीणे कल्पद्रवः प्रोषिता हीस्था इव-सलज्जा इव । क सति ? त्वय्यपूर्वकल्पद्रुमे समवतीर्णे सति । चिन्ता नाम सङ्कल्पस्तस्यापि दुर्लभं-दुष्प्रापं मोक्षस्य-निर्वाणस्य सुखं मोक्षसुखं तदेव फलं तद् ददातीति चिन्तादुर्लभमोक्षसुखफलदस्तस्मिन् । भगवतोऽवतारात् प्रथमं हि कल्पमहीरुहः सर्वस्यापि वयं मनश्चिन्तितमर्थ सम्पादयामः। अवतीर्णे च चिन्तादुर्लभमोक्षसुखफलदे भुवनभर्तरि तद्ददाने सर्वाण्येवा(?)स्मदर्थतामात्मनः सम्भाव्यमाना धूर्ताः कल्पतरवस्तिरोबभूवुः । इति षष्ठगाथार्थः॥ ६॥ हे० वि०-भवति समुत्पन्ने किं जातमित्याह-(पइन्ति) ___ जगद्गुरो! त्वथ्यवतीर्णे प्रक्रमाजगतीति गम्यते । किंरूपे ? 'अपूर्वकल्पद्रुमे' विशिष्ट(विबुध )विटपिनि । किम् ? 'हित्था इव' लजिता इव । उत्प्रेक्षायामिवशब्दो द्रष्टव्यः। कल्पतरवः प्रोषिताः-अभावमापन्नाः। किमुक्तं भवति ? कालवशेनैव ते विनष्टाः, परं कविनोत्प्रेक्षिताः । कीडशे त्वयीत्याह-'चिन्तादुर्लभमोक्षसौख्यफलदे' चिन्तया दुर्लभं यन्मोक्षसौख्यं-शिवशर्म तदेव फलं तद् ददाति यः स तथोक्तस्तसिन् । यत एव चिन्तादुर्लभमोक्षसौख्यफलदो भवान् अतोऽपूर्वकल्पद्रुमः । इति गाथार्थः ॥ ६॥ १ 'सर्वथैवानर्थकतामा.' इति प्रतिभाति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy