________________
विरचिता]
ऋषभपञ्चाशिका. तुहदसणपहरिसूससंताण-ता। शना था मोह ( मोह ) मो. - વિકસિત થતાં.
तम ( तमस् ) २. दढ (दृढ )भामृत. बद्ध (बद्ध ) धायेस.
भमर (भ्रमर )=भर, समशे. दढबद्धारभूत मंधायेस.
विंद (वृन्द )=समुदाय. इव ( इव )=पशु.
मोहतमभमरविंदाई-मो-३४।२३थी प्रभवन। सभुविहडंति( विघटन्ते )-शिथिल मने छे.
हये.
પઘાર્થ જગશુરૂના દર્શનનું ફળ–
(મિથ્યાત્વરૂપી નિશાને નાશ કરનારા અને સન્માર્ગના પ્રકાશક એવા) હેજિન-સૂર્ય! તારા દર્શનના પ્રકૃષ્ટ આનન્દથી વિકસિત થતાં ભવ્ય-કમળમાંથી દૃઢ બંધાયેલા એવા પણ મહાધકારરૂપી ભ્રમરના સમુદાયે છૂટા પડી જાય છે.”—૪
સ્પષ્ટીકરણ પદ્યનું તાત્પર્ય –
સૂર્યના ઉદયે કમળો વિકસ્વર થતાં તેના કોશમાં રાત્રે રાપડાઈ ગયેલા ભ્રમરો જેમ બહાર નીકળી આવે છે, તેમ ભવ્ય પ્રાણીઓને પ્રભુના દર્શન થવાથી તેમની શુભ ભાવના વિકસ્વર થવાથી અનેક ભવોથી એકત્રિત થયેલા લિઇ કર્મક્ષ ભ્રમરો તેમનાથી છુટા પડી જાય છે અર્થાત્ તેવા જીવોનું અજ્ઞાન નાશ પામે છે–તે જીવને સજ્ઞાન અને અંતમાં મુક્તિ મળે છે.
इदानीं भगवतः प्रथमतीर्थपतेश्यवनकल्याणकमुद्दिश्य गाथास्तुतिः--
ल?त्तणाहिमाणो, सबो सबसुरविमाणस्स । पई नाह ! नाहिकुलगरघरावयारुम्मुहे नहो ॥ ५॥
[शोभनत्वाभिमानः सर्वः सर्वार्थसुरविमानस्य ।
त्वयि नाथ ! नाभिकुलकरगृहायतारोन्मुखे नष्टः ॥] प्र० वृ०-लद्वत्तणत्ति । हे नाथ!-हे स्वामिन् ! सर्वार्थाभिधानस्य सुरविमानस्य समग्रोऽपि लष्टत्वाभिमानः-प्रधानत्वाहङ्कारो नष्टः-क्षीणः । क सति? त्वयि नाभिकुलकरगृहावतारोन्मुखे सति । यदा त्वं प्राग्भवे वज्रनाभः षट्खण्डमेदिनीमण्डलाधिपत्यं तृणवदवधूय संयमसाम्राज्यमङ्गीकृत्य तान्यहंदादीनि विंशतिस्थानान्यासेव्य निबध्य सर्वोत्तमतीर्थकृन्नाम कर्मणा अनुत्तरसुरविमाने त्रयस्त्रिंशत्सागरोपमसुखस्थाने उत्पन्नः । यदा त्वं तादृग्गुणागुणविभागज्ञोऽपि सुप्रभस्तथाभूतोऽद्भुतर्द्धिसम्बन्धबन्धुरं विमानमप्यपहाय गृहावतारोन्मुखः स्याः, तदाऽभिमानिनो मानभ्रंशः॥ इति पञ्चमगाथार्थः॥५॥
, 'णाभिमाणो' इत्यपि पाठः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org