SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ड ઋષભપંચાશિકા, [ श्रीधनपाल છે. તેની ઉપરનાં પાંચ વિમાનોને તે સર્વોત્તમ હોવાથી ‘અનુત્તર વિમાન’ કહેવામાં આવે છે. તે લોકના મુખ—સ્થાનમાં છે. આ પાંચ વિમાનોમાંના સર્વોત્તમ વિમાનને ‘સર્વાર્થસિદ્ધ’ કહેવામાં આવે છે. આ વિમાનથી ખાર યોજન ઊંચે સિદ્ધિ-શિલા આવેલી છે. આ પણ એક પ્રકારની પૃથ્વી છે. તેને 'दृषित्-आग्लारा' यशु अहेवामां आवे छे. ते सोङना ससाट-स्थाने छे, भेनो विस्तार भनुष्यલોકના જેટલો એટલે ૪૫ લાખ યોજન જેટલો છે. આ સિદ્ધિ-શિલાની ઉપર એક યોજને લોકનો અન્ત આવે છે. આ પ્રમાણે લોકની એકંદર ઊંચાઈ ચૌદ રજ્જુ જેટલી છે. વિશેષમાં આ લોકને કોઇએ મનાવ્યો નથી તેમ કોઇએ પકડી રાખ્યો નથી, પરંતુ તે સ્વયંસિદ્ધ અને નિરાધાર આકાશમાં રહેલો છે. કેમકે લોકની બહાર ચારે બાજુ આકાશ સિવાય કોઇ પણ પદાર્થ નથી. આ લોકની બહારના ભાગને ‘અલોક' તરીકે ઓળખાવવામાં આવે છે. આ લોક અનન્ત છે, એથી કરીને લોક એ અનન્ત અલોકનું અત્યન્ત સૂક્ષ્મ મધ્ય બિન્દુ ગણી શકાય. લોકના સંબંધમાં વિશેષ માહિતી માટે તેના જિજ્ઞાસુએ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિકૃત ચેાગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશના ૧૦૩થી ૧૦૭ સુધીના શ્લોકોની વૃત્તિ જેવી અને એથી પણ વધારે માહિતી માટે તો ઉપાધ્યાય શ્રીવિનયવિજયકૃત લોકપ્રકાશમાંનો ક્ષેત્ર-લોક જોવો. ॐ 竑 竑 ॐ तथाऽऽशीःस्तुतिरूपं द्वितीयगाथार्थ (६१) माह जय रोसजलणजलहर !, कुलहर ! वरनाणदंसणसिरीणं । मोहतिमिरोहदिणयर !, नयर ! गुणगणाण पउराणं ॥ २ ॥ [ जय रोषज्वलनजलधर ! कुलगृह ! वरज्ञानदर्शनश्रियोः । मोहतिमिरौघदिनकर ! नगर ! गुणगणानां पौराणाम् ॥ ] प्र० वृ० - जयत्ति । हे भगवन् ! त्वं जय - इतरकुतीर्थितिरस्कारेण सर्वोत्कर्षेण वर्तस्व ! किंविशिष्ट ? ‘रोषज्वलनजलधर' ! रोष एव तदभिरामगुणग्रामाराम दाहकत्वेन स्वपरयोरुपतापकत्वेन च ज्वलन इव ज्वलनस्तस्य रोषदहनस्य जलं धरतीति जलधरः । यथा प्रलयकालकरालानलज्वालाजटालमपि कृपीटयोनिं सजलजलधरधाराधोरणीसम्पातः शमयति, तथा भगवानपि परेषां (रोषम् ? ) । तथाहि - योजन ( सपाद ) शतान्तश्चिरप्ररूढा अपि वैरमत्सरादयः प्रशाम्यन्तीति । कुलहरेति । वरे - अप्रतिपातिनी च ते ज्ञानदर्शने च वरज्ञानदर्शने । तत्राशेषवस्तु (विशेष) विषयं ज्ञानं, सामान्यवस्तुगोचरं दर्शनं, तयोः ( श्रियोः) कुलगृहं - जनगृहम् । यद्वा भगवतो मुक्त्यवस्थामधिकृत्य स्तुतिपदमिदम् । तत्र च केवलयोर्ज्ञानदर्शनयोरेव सम्भवः । तत्र मोहत्ति । तत्र मोहः - अज्ञानं यथावस्थितवस्तुतत्त्वविलोकन प्रतिबन्धकत्वेन तिमिरौघः- तमःसमूहस्तस्य दिनकर इव दिनकरः, तस्यायमर्थः - यथा भास्करकरप्रक १ ' प्रचुराणां' इत्यपि सम्भवति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy