SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રીવીરસ્તુતિ [ કીનgraપાઈઅલછીનામમાલાની ૧૦૬મી ગાથામાં બોટી માત્ર 7 છોટી ગાવસ્કી વંતિ આ પ્રમાણે ઉલ્લેખ નજરે પડે છે. ભાવ-નિરૂપણ – - આ પદ્યમાં કવિરાજે પ્રભુ ચાલતી વેળાએ પોતાનાં ચરણ કમળના ઉપર મૂકે છે એમ સૂચવ્યું છે. આ વાત નડતુ સ્તુતિના નિમ્ન–લિખિત– "येषां विकचारविन्दराज्या, ज्यायःक्रमकमलावली दधत्या । ___ सदृशैरिति सङ्गतं प्रशस्यं, कथितं सन्तु शिवाय ते जिनेन्द्राः ॥२॥" –દ્વિતીય પધમાં તેમજ ભક્તામરના નીચે મુજબના "उन्निद्रहेमनवपङ्कजपुञ्जकान्ति पर्युल्लसन्नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३२ ॥" -પદ્યમાં પણ નજરે પડે છે. દિગમ્બર સમ્પ્રદાયમાં પણ આવી માન્યતા હોવાનું શ્રીજિનસેનાચાર્યત આદિપુરાણ (૫૦ ૨૫)ના નિમ્ન–લિખિત ૨૫૪મા પદ્ય ઉપરથી જોઈ શકાય છે – "मृदुस्पर्शसुखाम्भोज-'विन्यस्तपदपङ्कजः । शालिबीह्यादिसम्पन्न-वसुधासूचितागमः ॥" સોલાપુરવાલા શ્રીયુત વકીલ રાવજી નેમચંદ શાહે કરેલા મરાઠી અનુવાદના ૧૬૯ મા પૃષ્ઠમાં લખ્યું છે કે "गमनसमयीं श्रीजिवाच्या चरणांखाली अत्यन्तरमणीय । व सुगन्धी असे सुवर्णकमल आकाशांत प्रगट झालें" ॥ રૂ૫-સિદ્ધિ જાણષ્યિનુક્યો (૮-૧-૭૦)થી માંસ અને નર૪નાં સંત અને સંતરૂપ બને છે. સુધનું “સર્વાચ્છી સુષ બને. “ના” થી સુધ્ધ થાય અને દ્વિતીથી શુદ્ધ થાય ૪૦થી કર્થનું જ રૂપ બને. ગoથી બને. બનાવૌથી જ થાય. તિર૦થી થાય. ૧ આ “વિન્યસ્ત” શબ્દથી એમ સ્કુરે છે કે તીર્થંકરનાં ચરણને કમળોનો સ્પર્શ થાય છે, પરંતુ જ્યારે કહેવાતી દિગમ્બર માન્યતાથી આ વિરૂદ્ધ હકીકત જણાય છે તો વિશેષજ્ઞો આ સંબંધમાં મીમાંસા કરે એવી અભિલાષા રહે છે. ૨ માંસ જેવા શબ્દોના આદિના અને એ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy