SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૧૯ –આદ્ય લેક શ્રીવાભટકૃત કાવ્યાનુશાસન (પૃ૦ ૩)માં લેકના ત્રણ પ્રકારે સૂચવતી વેળાએ આપવામાં આવ્યું છે.' (૫) શ્રીજિનેશ્વરસૂરિકૃત પંચલગીપ્રકરણની ટીકાના ૨૭મા પત્રમાં તેના કર્તા શ્રીજિનપતિ રિએ નિમ્નલિખિત બે પોને સાક્ષીરૂપે નિર્દેશ કર્યો છે – "सीउण्हवासधारानिवायदुक्खं सुतिक्खमणुभूयं । तिरियत्तणमि नाणावरणसमुच्छाइएणावि ॥ ४४ ॥ अंतो निक्खतेहिं पत्तेहिं पियकलत्तपुत्तेहिं । सुन्ना मणुस्सभवनाडएसु निझाइआ अंका ॥ ४५ ॥" કિતકદી (સ. ૧ના નિમ્નલિખિત પવમાં આ કવિવરની પ્રશંસા કરાયેલી છે – "वचनं धनपालस्य, चन्दनं मलयस्य च । सरसं हृदि विन्यस्य, कोऽभूनाम न निर्वृतः ॥ १६ ॥" ટીકા રચવાને હેતુ– ઘણે ભાગે તે ગ્રન્થકારે જનતાને અને બંધ થાય તેટલા માટે નિજ સમયમાં પ્રચલિત ભાષામાં પ્રત્યે રચે છે, પરંતુ ધીરે ધીરે કાળ વ્યતીત થતાં ભાષાપરિપાટીમાં વિપર્યય થતાં કે લેકેની બુદ્ધિ કુંઠિત થતાં એ જ ગ્રન્થ દુર્ગમ થઈ પડે છે. આવી પરિસ્થિતિમાં તેને સુગમ બનાવવા માટે પાછળથી ટીકાકારે ટીકા રચે છે. કેટલીક વાર ગ્રન્થકારના સમયમાં કે સમીપ ઉત્તરવસ્ત કાળમાં પણ ટીકાઓ રચાયેલી નજરે પડે છે. પ્રસ્તુત ગ્રન્થની ટીકા એની સંક્ષિપ્ત કથન-શૈલી અને અર્થ-ગૌરવને આભારી હોય એમ સંભવે છે. મુનિવર્યોની મદશા ઉપર્યુક્ત વિવેચન ઉપરથી જોઈ શકાય છે તેમ શ્રીહેમચન્દ્રસૂરીશ્વર જેવા પ્રખર પ્રતિભાશાળી જૈન શ્રમણવર્ષે શ્રાદ્ધરત ધનપાલની પ્રશંસા કરી છે. વિશેષમાં આ સૂરિશેખરે પ્રસંગવશાત્ શ્રી ઋષભપંચાશિકા દ્વારા જિનેશ્વરની સ્તુતિ કર્યાને નીચે મુજબને ઉલ્લેખ શ્રીજિનમંડનગણિત કુમારપાલપ્રબન્ધના ૧૦૨ મા પત્રમાં જોવાય છે "अथ प्रदक्षिणावसरे सरसापूर्वस्तुतिकरणार्थमभ्यर्थिताः श्रीहेमसूरयः सकलजनप्रसिद्धां 'जय जंतुकप्प' इति धनपालपञ्चाशिका पेठुः । राजादयः प्राहुः-भगवन् ! भवन्तः कलिकालसर्वज्ञाः परकृतस्तुति कथं कथयन्ति ?। गुरुभिरूचे-राजन् ! श्रीकुमारदेव ! एवंविधसद्भूतभक्तिगर्मा स्तुतिरस्माभिः कर्तुं न शक्यते । एवं निरभिमानश्रीगुरुवाक्यामृतोल्लासितस्वान्ता नृपादयस्तामेव स्तुति भणन्तो राजादनीतरुतले प्राप्ताः श्रीगुरुभिरिति शापिताः।" આ ઉપરથી આધુનિક મુનિરો પૈકી જે કે ગૃહસ્થની વિદ્વત્તાને અપલાપ કરવા પ્રેરાતા હોય તેમને ધડે લેવો ઉચિત થઈ પડશે. આ સંબંધમાં શતાર્થિક શ્રીસેમપ્રભસૂરિએ લક્ષ્મણના સુપુત્ર તથા ઓગણત્રીસ, ઓગણત્રીસ પડ્યોવાળી યમકમય સ્તુતિના તેમજ વડનગર પ્રાકાર” પ્રશસ્તિના કર્તા કવિચક્રવતી ૧ જુઓ Prof. P. V. Kane's Introduction to Sahitya Darpana. એમાં તિલકમંજરીમાંથી અવતરણ અપાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy