SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના (૧) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરે પણ ટીકાથી અલંકૃત કાવ્યાનુશાસનના પાંચમા અધ્યાય (પૃ. ૨૩૧)માં વચન-શ્લેષના અધિકારમાં તિલકમંજરીના મંગલાચરણના નિમ્નલિખિત "प्राज्यप्रभावः प्रभवो धर्मस्यास्तरजस्तमाः। ददतां निर्वृतात्मान आद्योऽन्येऽपि मुदं जिनाः ॥" -દ્વિતીય શ્લેકને ઉલ્લેખ કર્યો છે. વળી તેમણે પણ વૃત્તિથી વિભૂષિત છન્દાનુશાસનના પણ પાંચમા અધ્યાયમાં માત્રા છંદના ઉદાહરણ તરીકે તિલકમંજરી (પૃ. ૧૭૭ )ગત નિમ્નસૂચિત લેકને નિર્દેશ કર્યો છે "शुष्कशिखरिणि कल्पशाखीव निधिरधनग्राम इव कमलखण्ड इव भारयेऽध्वनि । भवभी(ए)मारण्य इह वीक्षितोऽसि मुनिनाथ ! कथमपि ॥" (૨) વળી આ અનુપમ કથાને નિમ્નલિખિત "दिशतु विरतिलाभानन्तरं पार्श्वसर्पन् नमिविनमिकृपाणोत्सङ्गदृश्याङ्गलक्ष्मीः। त्रिजगदपगतापत् कर्तुमात्ताद्यरूप द्वय इव भगवान् यः सम्पदं नाभिसूनुः ॥" -તૃતીય ક ઉપર્યુક્ત કાવ્યાનુશાસન (પૃ. ૩૪)માં ઉપેક્ષા અલંકારના ફુવ નામના દ્યોતકના ઉદાહરણાર્થે આપવામાં આવ્યું છે. (૩) સહસ્ત્રાવધાની શ્રી મુનિસુંદરસૂરિએ ઉપદેશ-રત્રાકરના દ્વિતીય અંશના પંદરમાં તરંગમાં શ્રીષભ-પંચાશિકાની ૪૧ મી ગાથાને નિર્દેશ કર્યો છે એટલું જ નહિ, પરંતુ તેમ કરતાં ધનપાલ પણ્ડિત-રતને ઉદ્દેશીને નીચે મુજબ પ્રશંસાત્મક ઉદ્વારે પણુ કાઢયા છે "तदुक्तं श्रीजिनधर्मावाप्त्यन्तरं लब्धजैनशैवादिसकलदर्शनसमयस्वरूपेण धनपालपण्डितेन श्रीऋषभदेवस्तुतौ 'पावंति जसं असमंजसा वि वयणेहिं जेहिं परसमया। ___ तुह समयमहोअहिणो ते मंदा बिंदुनिस्संदा' ॥" (૪) તિલકમંજરીના ભાવમંગલરૂપ તથા સુંદર અને સરલ શબ્દોથી ગુંફિત એવો નિમ્નલિખિત "स वः पातु जिनः कृत्स्नमीक्षते यः प्रतिक्षणम् । रूपैरनन्तरैकैक-जन्तोर्व्याप्तं जगत्रयम् ॥ १॥" ૧ કાવ્યાનુશાસનના પ્રારંભમાંજ નિર્ધનura” એ ઉલ્લેખ છે. આ ઉપરથી કવીશ્વર ધનપાલની વિદ્વત્તા વિષે સૂરીશ્વર કેવો ઉચ્ચ અભિપ્રાય ધરાવે છે તે સમજાય છે. ૨ શ્રીવાભટવિરચિત કાવ્યાનુશાસનમાં વચન-લેષના અધિકાર (પૃ. ૫૦ )માં આ લોક નજરે પડે છે. ૩ માત્રાનું લક્ષણ એમ આપવામાં આવ્યું છે કે gramશ્ચિતૃતીને જો જી વશક્ષિત પૂર્વી માત્રા” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy