SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ઋષભપંચાશિકા. [ શ્રીધનવાન વડે એ જાણીને દિલગીર થાય છે કે છ માસ પછી પોતાને આ રાજ-વૈભવને તિલાંજલિ આ પવી પડશે અને એક સાધારણ પ્રાણીની જેમ કર્મને આધીન થઇ અમુક મનુષ્ય કે તિર્યંચ તરીકે પોતાને ઉત્પન્ન થવું પડશે. આ દુઃખનો આબેહુખ ચિતાર ખડો કરવો મુશ્કેલ છે, પરંતુ તેનું યંચિત્ સ્વરૂપ ધ્યાનમાં આવે તેટલા માટે નીચેની હકીકત વિચારીએ. કોઇ ગર્ભ–શ્રીમંતને લગભગ આખું જીવન મોજ શોખમાં ગાળ્યા આદ છેલ્લે કાંટે કર્મવશાત્ પેટનું પૂરૂં કરવા જેટલા પણ પૈસા રહે નહિ તો તેનું દુઃખ કેટલું કહી શકાય ? અથવા તો સુલક્ષણા સુન્દરીને મનપસંદ અનુગુણુ પતિની સાથે તરૂણાવસ્થા વ્યતીત થઇ રહેતાં એકાએક વૃદ્ધાવસ્થાના પ્રારંભમાં તેના પતિના પ્રાણ પરલોક સિધાવી જાય તો તેને કેવું દુઃખ થાય? અથવા તો રાષ્ટ્ર-વિપ્લવાદિકને લઇને કોઇ ચક્રવર્તી જેવી સત્તા ભોગવનારા નૃપતિને એકાએક સંતાઇ છુપાઈને પોતાનું જીવન વ્યતીત કરવાનો વારો આવે તો તેને કેવું દુઃખ થાય? ટુંકમાં એટલુંજ નિવેદન કરવું ખસ થશે કે જેને સુખનો સ્વાદ સરખો પણ ચાખ્યો નથી એવાને ઘોરમાં ઘોર દુઃખ આવેથી જે પીડા થાય તેવી અથવા તો તેથી કંઈક વધારે પીડા સુખી જીંદગી ગાળ્યા પછી દુઃખ પ્રાપ્ત કરનારને થાય છે. આવી કફોડી સ્થિતિ દેવની થાય છે, તો પછી કવિરાજે એ ગતિમાં પણ સુખ નથી એમ જે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તેની વાસ્તવિકતાનું પ્રમાણ આપવું હવે બાકી રહે છે? 法 एवं चतुर्गतिष्वनुभूतं विज्ञाप्य साम्प्रतं तदनुभवस्यैव कालावधिं भज्यन्तरेणाभिधित्सुराह - છે सिंचंतेण भववणं, पलट्टा पलिआ रहटु व । घडिसंठाणोसप्पिणिअवसप्पिणिपरिगया बहुसो ॥ ४७ ॥ Jain Education International [ सिञ्चता भववनं परिवर्ताः प्रेरिता अरघट इव । घटी संस्थानोत्सर्पिण्यवसर्पिणीपरिगता बहुशः ॥ ] ૬૦ રૃ॰—સંવંતેળ ત્તિ ૫ હૈ (તવાર) સંસારવારાવારી! માત્રન! વૈરિવતો: યેસ્તા इति योगः । इह वस्तुनि कर्तुरारघट्टिकेन सह साधर्म्यमभिधेयम्, अतस्तावदादौ स्तुतिकर्तुरेवाभिप्रायः प्रतन्यते । तत्र मयाऽरघट्टिकेनेव सिञ्चता-अभिषेकं कुर्वता भववनं - संसार - काननं 'मिथ्यात्वा-ऽविरति - कषाय-प्रमाद - दुष्टयोगजलेन पलट्टा - परिवर्ता एकदेशेन समुदायोपचारात् पुद्गलपरावर्ताः पिल्लिआ - प्रेरिताः अतिवाहिताः । किंविशिष्टाः ? 'घडिसंठा० परिगया' घटीसंस्थानाभिः आनुपूर्व्या पङ्क्तिक्रमेण परिवर्तमानाभिरुत्सर्पिण्यवसर्पिणीभिः परि ૧ ‘સલાહ (?)'સંસાર॰ કૃતિ પાઠઃ પ્રચસ્તરે । ૨ ‘વરાવતાં:' વિ તાઃ । ૩ સરખાવો તત્ત્વાર્થાધિગમસૂત્રના આઠમા અધ્યાયનું નિશ્ન-લિખિત આદ્ય સૂત્ર— મિયાપુરાના-ડવિનતિ-પ્રમાવુ-પાંચ-ચોળા વહેતવ:'' ४ अनेन 'पिल्लि' इति पाठान्तरं सम्भवति । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy