SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ विरचिता ऋषभपश्चाशिका. ૧૪૫ वामोरूणामुरूरू विदलितकदलीकाण्डचण्डावलेपौ चित्तान्तः स्तानि(स्वाति ?)शान्तिव्यतिकरचतुरौ तौ न दुश्चारिणस्ते ॥ ८ ॥ દુષ્ટ ચારિત્રવાળા અને (એથી કરીને તો) નરકપતિના ઉપહાસને વિવશપણે પ્રાપ્ત થયેલા એવા, ઉગી નીકળતા મૂળ શળના સમૂહથી વ્યાસ તથા વળી જેણે શરીરને ચાહ્યું છે એવા શામલી (તરૂ)ની સાથે ખરેખર આલિંગન કરાવેલા તને હે મૂર્ખ! મનોહર જંઘાવાળીઓની વિશાળ જંઘા કે જેણે કેળના કાર્ડના પ્રખર ગર્વને દળી નાંખ્યો છે તે તારા ચિત્તમાં આત્માને શાન્તિના યોગને માટે નિપુણ નથી.–૮ हा मातस्तात! हा हा हृदय ! सुदयिते ! हा सुता! भ्रातरो! हा __ हंहो मित्राण्यथैवं नरकभुवि मुहुस्तारमाक्रन्दतस्ते । मुग्धाः स्निग्धा विदग्धा मधुरमधुमुचो हावभावोर्मिफुल्ला ડાપ: પાપ! તાપક્ષપાતુવર યોવતાં ઉર્વ મયુઃ ? / ૧ હા મા! ઓ બાપા! હે હદય! અરે વલ્લભા! હે પુત્ર ! હે બધુઓ! હે મિત્રએ પ્રમાણે નરકમાં ઊંચે સ્વરે વારંવાર રૂદન કરતા–પોક મૂકતા તને હે પાપી ! યુવતિઓના મુગ્ધ, પ્રેમાળ, ચતુર, મધુર મધને વર્ષાવનાર તથા હાવ-ભાવરૂપ ઊર્મિથી વિકસિત એવાં વાકયો સંતાપને દૂર કરી શું સુખકરી થાય?—-૯ ૬૬ સાગરેપમની સ્થિતિ– સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય તો ૩૩ સાગરોપમનું છે, છતાં કવિરાજ ત્યાં ૬૬ સાગરોપમ સુધી અવિચ્છિન્ન રીતે નિવાસ કર્યાનો ઉલ્લેખ કરે છે તો તે કેવી રીતે ઘટે છે? આને ઉત્તર એ છે કે સાતમી નરકમાં ૩૩ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ થતાં તંદુલ મત્સ્ય તરીકે જન્મ અને ફરીથી ત્યાંથી મરીને ઉત્કૃષ્ટ આયુષ્યના બંધપૂર્વક સાતમી નરકમાં જન્મ લે. એટલે કે તંદલ માસ્યના ભવગત આયુષ્ય નહિ જેવું હોવાથી-નરકમાંના પહેલાના નિવાસ અને પછીના નિવાસ વચ્ચે બહુજ થોડો સમય વ્યતીત થયેલો હોવાથી એક સરખો સાતમી નરકમાં ૬૦ સાગરોપમ નિવાસ થયો એમ કહી શકાય. | સર્વથા અવિચ્છિન્નપણે તો નિવાસ સંભવેજ નહિ, કેમકે “નારકી મારીને તરતજ નરકમાં ઉત્પન્ન નહિ જ થાય” એવો જૈન સિદ્ધાન્ત છે. साम्प्रतं तिर्यग्योनिमधिकृत्याह सीउण्हवासधारा-निवायदुक्खं सुतिक्खमणुभूअं । तिरिअत्तणम्मि नाणा-वरणसमुच्छाइएणावि ॥ ४४ ॥ [शीतोष्णवर्षधारानिपातदुःखं सुतीक्ष्णमनुभूतम् । तिर्यक्त्वे ज्ञानावरणसमुच्छादितेनापि ॥] प्र० वृ०-सीउण्हत्ति । हे विश्वजनीन! भगवन् ! मया तिर्यक्त्वेऽपि सुतीक्ष्णं दुःख૧ જુઓ પૃ૦ ૧૪૧. ઋષભ૦ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy