SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વિનિt] રામપરાશai, ૧૪૩ નેત્રવાળી તથા ખીલેલ મોગરાની કળીના સુવાસથી ચપળ ભ્રમરની શ્રેણિવાળી એવી તેમજ ઉત્તમ અંબોડાવાળી (અબલા) સમર્થ છે?—૧ वेल्लद्वावल्लभल्लीनिशितशरशताकारधाराललोलत् पत्रव्रातप्रपातत्रुटदखिलतनो रकीयेऽसिपत्रे । कन्दर्पोत्कालबालाकमलदललुलन्नेत्रपत्रत्रिभागे क्षिप्ता लीलाकटाक्षाः कटरि वठर! रे रक्षणाय क्षमास्ते ? ॥ २ ॥ નરક (ભૂમિ)ના અસિપત્ર (વન)માં ચપળ બાવળની શૂળ અને સેંકડો તીક્ષણ બાણોના આકાર જેવી ધારવાળાં ફરકતાં પત્રોના સમૂહના પતનથી જેનું સમસ્ત શરીર ત્રુટી રહ્યું છે એવા તારું રક્ષણ કરવા માટે હે જડ! શું મદનના રમણવાળી બાળાનાં કમળના પત્રની જેમ ચલાયમાન નેત્રપત્રના 'ત્રિભાગને વિષે ફેંકેલા કીડા(સૂચક) કટાક્ષો શક્તિશાળી છે?—૨ तुद्यजिह्वाग्रजाग्रदुदितमतितरामुग्रसन्दंशकाग्रो રી(ર)()પાચમાનઃ ૨૪! નાસ્તિીવતાં નપુસ્તક રજા ઉપરછુધીમાપુરાવપુરા ध्यायेस्त्वं तां वधूनां विधुरविधुतये मुग्ध! रे बन्धकीं स्वाम् ॥ ३ ॥ હે શક! સુપ્રસિદ્ધ મનુષ્યરૂપ કમઠ (દૈત્યો) વડે જખમી થયેલ (અથવા પીડિત) જીભના આગળ ભાગ વડે રૂદન જેમાં જાગી રહ્યું છે એવી રીતે તથા ભયંકર સાણસાના અગ્ર ભાગથી જેનું મોઢું ફાડવામાં આવ્યું છે એવી રીતે ખૂબ તપાવેલા સીસાનું પાન કરાવાશે એવો તું ચંચળ (પાકી) નારંગીના રંગની જેમ કુરતા અધરના અમૃતની મધુરતાથી મનોહર મહિલાઓને વિયોગને દૂર કરવાને માટે પોતાની તે વ્યભિચારિણીનું ધ્યાન ધરજે-૩ आशापाशावनद्धव्यपघृणपरमाधार्मिकैः कुट्यमान स्यासक्तं मुक्तकण्ठं नरकनिपतितस्योग्रमाक्रन्दतस्ते । व्यालोलत्कङ्कणालीतरुणरणझणारावधावद्विलासा दोःपाशा बालिशानां प्रथम(कथय ?) किमु विमोक्षाय मुग्धेक्षणानाम् ? ॥ ४ ॥ આશારૂપ જાળથી બંધાયેલા તથા નિષ્કરૂણ એવા પરમધાર્મિકો દ્વારા આસક્તિપૂર્વક કુટાતા એવા નરકમાં પડેલા અને મોકળે મોંઢે ઉગ્ર આકન્દન કરતા એવા તારા છૂટકારા માટે શું મુગ્ધ લોચનવાળી બાલિશ (બાળાઓ)ના ચપળ કંકણની શ્રેણિથી નૂતન રણઝણ અવાજ વડે દેડી રહેલા વિલાસવાળા ભુજના પાશો શક્તિમાન્ છે?— ૧ આ શબ્દ સુબેધિકા (કલ્પસૂત્રવૃત્તિ) માં “ટાર રાજાશા પાઠમાં તેમજ ભેજ-બધગત સરસ્વતી-કુટુંબ-આખ્યાનના નિઝ-લિખિત "रोटी मोटी दधिघृतघटी जातरूपस्य कोटी वर्णनोटी सुघटितघटी कोमला पट्टशाटी। राटीहानिर्मगमदपुटी गोमटी सद्वधूटी पुण्याव्यानां कटरि निकटे टीकरे भूरिचेटी॥" –૫ઘમાં નજરે પડે છે એટલે એની વાસ્તવિક્તા સંબંધી શંકા રાખવાનું કારણ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy