SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પત્તિ ] ऋषभपञ्चाशिका. ૧૩૮ પદાર્થ નરક ગતિમાં આપત્તિ (હે દેવ! બીજા ની તો શી વાત કહું?) અણધાર્યા આવી પડેલા (નંદળિયા) ત્યના ભવમાં બે ઘડી અથવા અંતર્મુહૂર્ત કાળ વસીને હું અપ્રતિષ્ઠાનમાં છાસઠ સાગરોપમ મવિચ્છિન્નપણે રહ્યો.”–૪૩ સ્પષ્ટીકરણ તદુલ મ0 જૈન શાસ્ત્રમાં ઈન્દ્રિયની સંખ્યાને ધ્યાનમાં લઈને સંસારી જીવોના એકેન્દ્રિયાદિ પાંચ કાર પાડવામાં આવ્યા છે. આ પૈકી પંચેન્દ્રિય જીવોના દેવ, નારકી, મનુષ્ય અને તિર્યંચ પ્રથમની ત્રણ કોટિમાં જેને સમાવેશ થતો નથી એવા જીવો) એમ ચાર ભેદો છે. વળી માં પણ તિર્યંચ પંચેન્દ્રિયના જલચર, સ્થલચર અને ખેચર એમ ત્રણ પ્રકારો છે. વળી આ કલચર તિર્યંચ પંચેન્દ્રિયના મત્સ્ય, ક૭૫, ગ્રાહ, મકર અને શિશુમાર એમ પાંચ અવાંતર વેદો છે. આ પૈકી મજ્યના અનેક ભેદો છે. એ ભેદોમાં તન્દુલ મત્સ્ય પણ છે. આનું શરીર ન્દ્રલચોખા જેવડું છે. આથી આને આ નામ આપવામાં આવ્યું હશે. આ તન્દુલ મત્સ્યને મંતર્મુહર્ત ગર્ભમાં રહેવું પડે છે. ગર્ભજ હોવાથી તેને મન હોય છે. તેને તેની માતા (માછલી) મેટા મગરમચ્છની પાંપણમાં જન્મ આપે છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે, છતાં પણ નિ અધ્યવસાય અતિશય મલિન હોવાથી તે મરીને સાતમી નરકે જાય છે. આ વાતની સહસાવધાની શ્રીમુનિસુન્દરસૂરિકૃત અધ્યાત્મક૫મના ૧૪ મા અધિકારગત નિગ્ન-લિખિત તીય પદ્ય સાક્ષી પૂરે છે – “મના સંવૃદુ રે વિન–સંવૃતમના થતા याति तन्दुलमत्स्यो द्राक्, सप्तमी नरकावनीम् ॥" ૧ માછલું. ૨ કાચબો. ૩ મગર. ૪ સરખાવો પ્રજ્ઞાપના સૂત્રનું નિગ્ન-લિખિત ૩૨ મું સૂત્ર "से किं तं जलयरपंचिंदियतिरिक्खजोणिया? जलयरपंचिंदियतिरिक्खजोणिया पंचविहा पन्नता, तं जहाच्छा १ कच्छभा २ गाहा ३ मगरा ४ सुसुमारा ५॥ से किं तं मच्छा? मच्छा अणेगविहा पन्नत्ता, तं जहाहिमच्छा, खवलमच्छा, जुंगमच्छा, विज्झडियमच्छा, हलिमच्छा, मगरिमच्छा, रोहियमच्छा, हलीसागरा, गागरा, डा, वडगरा, गब्भया, उसगारा, तिमितिमि गिला, णका, तंदुलमच्छा, कणिक्कामच्छा, सालिसत्थियामच्छा, भणमच्छा, पडागा, पडागाइपडागा जे यावन्ने तहप्पगारा, से तं मच्छा ॥" ૫ શ્રી મુનિસુન્દરસૂરિએ ઉપદેશરવાકરના તૃતીય અંશના પંચમ તરંગની દ્વિતીય ગાથાની વ્યાખ્યામાં ૨૦૯મા પત્રાંકમાં) કહ્યું પણ છે કે – "तन्दुलमत्स्यः पुनयों महामत्स्यस्य चक्षुःपक्ष्मणि तन्दुलप्रमाणोऽन्तर्मुहूर्तायुर्जायते, तथाविधदारुणपरिणामेन बान्तर्मुहूर्तेन तागायुर्बद्ध्वा सप्तमनरकं गच्छतीति" ૬ સરખાવે શ્રી શુભવિજયગણિસંકલિત સેનપ્રશ્નના દ્વિતીય ઉલ્લાસને નીચે મુજબને પ્રશ્નોત્તર– "तथा-महामत्स्यभ्रूत्पन्नमत्स्यस्य तन्दुलमत्स्यस्य गर्भस्थितिरान्तर्मुहूर्तिकी आयुःस्थितिरप्यान्तर्मुहूर्तिकी, तत् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy