________________
विरचिता] ऋषभपश्चाशिका.
૧૦૭ વાથી મોહરૂપી મદિરાના પાનથી ઉત્પન્ન થયેલી ઉન્મત્તતા સર્વથા નષ્ટ થાય એટલે કે અજ્ઞાનરૂપી અંધકારને આત્યંતિક અંત આવે અને સર્વજ્ઞતારૂપી આત્મ-જ્યોતિ સદાને માટે પ્રકટે.
અત્ર કોઈને એ શંકા થાય કે સર્વજ્ઞતા તો જ્ઞાનાવરણીય કર્મનો ઉચ્છેદ થવાથી પ્રાપ્ત થાય છે. તો પછી મોહનીય કર્મનો નાશ થતાં તે પ્રાપ્ત થાય છે એમ કેમ કહ્યું છે? આનું સમાધાન એ છે કે મોહનીય કર્મનો સર્વથા ક્ષય થયા બાદજ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે અને તે પણ વળી અંતર્મુહૂર્તમાં જ થાય છે. વળી સાથે સાથે દર્શનાવરણીય અને અન્તરાય કર્મરૂપી જંજીરા પણ આત્મ-પ્રદેશથી જૂદી પડી જાય છે.
કવીશ્વરને પ્રભુ પ્રતિ અપ્રતિમ પ્રેમ છે એવું સૂચન કરનારા આ પદ્યમાં શોકનું કારણ બતાવતાં કેવલી કેવલીને ન વન્દન કરે એ સૂચવવામાં આવ્યું છે તેમાં અપૂર્વ મહત્ત્વ રહેલું હોય એમ લાગે છે.
इदानीं स्तुतिकृद् भगवति दृढानुरागरञ्जितत्वेन सकलैहिकसुखशाखिवीजभूताः सम्पदोऽपि तृणवदवगणयन्नाह
जा तुह सेवाविमुह-स्स हुंतु मा ताउ मह समिद्धीओ। अहिआरसंपया इव, परंतविडंबणफलाओ ॥ ३६॥ [यास्तव सेवाविमुखस्य भवंतु मा ता मम समृद्धयः।
अधिकारसंपद इव पर्यन्तविडम्बनफलाः ॥] प्र. वृ०-जा तुह त्ति । हे सकलसम्पनिलय! स्वामिन् ! ताः समृद्धयोऽपि मम मा भूवनिति योगः । कास्ताः सम्पद इत्याह-जा तुहेत्यादि । याः त्वत्सेवाविमुखस्य-त्वच्चरणसरोजपर्युपास्तिपराङ्मुखस्य, सर्वथा जिनधर्मबाह्यत्वेन प्रथमगुणस्थानकस्थितस्येत्यर्थः, एवंविधस्य मम समृद्धयः, ताभिः पर्याप्तम् ॥ ननु भगवदाराधनां विनाकृता अनन्ताः सम्पदः स्वसाध्यसाधने (किं) वन्ध्यतां दधति येन न प्रार्थ्यन्त इत्याशङ्कय अप्रार्थने हेतुमाह-पेरंतत्ति।पेरंतेपर्यन्ते विडम्बनै(नमे?)व फलं यासां तास्तथा । कथमेतदिति ? उच्यते-यद्यपि ताः श्रियः स्वोपभोक्तृणां तथाविधैहिकक्लेशावेशाविलसुखलवसम्पादनपरास्तथापि तेषां तस्मात् कुपात्रदानैश्वान्धितधियां जिनधर्मपराङ्मुखत्वेनैवापरपुरन्ध्रिपापर्द्धिमदिरादुरोदेराधिव्यसनसन्तणपरायणानां ता एव पर्यन्ते दुरन्तदुर्गतिपातहेतुत्वेन कथं न विडम्बनमात्रफलाः स्युः? । साम्प्रतं पर्यन्तविडम्बनमात्रफलत्वे एवोपमामाह-ताः का इव? अहिआरत्ति । अधिकारो -राजनियोगः तस्मात् सम्पदोऽधिकारसम्पदस्ता इव । यथा ताः पर्यन्ते विडम्बनफला भवन्ति । नियोगिनो हि पूर्व नरपतिप्रसाददुर्ललिताः स्वलीलयैव सर्वत्र व्यवहृत्य तैरेवापहृतसर्वस्वाः तथाविधहीनजनेभ्योऽपि कां कां विडम्बनां न प्राप्नुवन्ति । अत एवोक्तम्
१ 'कृताः सम्पदः' इति प्रत्यन्तरे। २'दारादिव्य' इति पाठान्तरम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org