SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ અષભપંચાશિકા, [ શીષનreહવે આ જીવોના પણ વ્યાવહારિક અને વ્યાવહારિક એમ જે બે ભેદો પડે છે તે તરફ દષ્ટિપાત કરીએ, કેમકે તેમ કર્યા વિના પ્રથમ ટીકાને આશય સ્પષ્ટ રીતે સમજાય તેમ નથી. જે જીવો આ અનાદિ-સૂક્ષમ–નિગદમાંથી એક વાર પણ બહાર નીકળી અર્થત મરીને પૃથ્વીકાયાદિકરૂપે ઉત્પન્ન થયા છે તે વ્યાવહારિક કહેવાય છે. આ જીવો કર્મવશાત્ ફરીથી સૂમ નિગોદમાં ઉત્પન્ન થાય તો પણ તેમને વ્યાવહારિક કહેવામાં આવે છે, કારણ કે તેઓ એક વાર વ્યવહાર–રાશિમાં આવી ગયા છે અને ફરીથી તેમ થનાર છે એ નક્કી છે. જે જીવો વ્યવહાર–રાશિમાં આવ્યા નથી તે અવ્યાવહારિક છે એ દેખીતું છે. વળી એવા પણ અનંત જીવો છે કે જેઓ અત્યાર સુધી વ્યવહાર-રાશિમાં આવ્યા પણ નથી અને આવશે પણ નહિ (આ જીવોને “જાતિ–ભવ્ય” કહેવામાં આવે છે). વિશેષણુવતીમાં પણ કહ્યું છે કે "अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो। ते वि अणंताणंता, निगोअवासं अणुहवंति ॥" બહ-સંગ્રહણીમાં ૩૦૨ મી ગાથા તરીકે આ નજરે પડે છે. આ સંબંધમાં એ પણ ઉમેરવું આવશ્યક સમજાય છે કે જેટલા જીવો વ્યવહાર–રાશિમાં મુક્તિ-પદને પામે છે, તેટલાજ જીવ અનાદિ નિગોદમાંથી બહાર નીકળે છે અર્થાત્ અવ્યવહાર–રાશિમાંથી વ્યવહારરાશિમાં આવે છે. આ વાતની પ્રજ્ઞાપના-વૃત્તિ સાક્ષી પૂરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે __ "सिझंति जत्तिया किर, इह संववहाररॉसिमझाओ। इंति अणाइवणस्सइ-मज्झाओ तत्तिआ तम्मि ॥" વળી અત્ર લક્ષ્યમાં જેવી હકીક્ત તો એ છે કે અનન્ત કાળે પણ જેટલા જીવો મોક્ષે ગયા હશે, તેની સંખ્યા એક નિગોદના અનંતમે ભાગે છે. કહ્યું પણ છે કે – “હા ય દો પુછ, લિriા મમિ ૩૪ તથા આ इकस्स निगोअस्स य, अणंतभागो उ सिद्धिगओ॥" ૧ પ્રથમ ટકામાં નિવેદન કર્યા મુજબ આગમ–પ્રસિદ્ધ, ચૌદ રજજુ પ્રમાણુક લોકમાં વર્તનારા તેમજ અનન્ત જંતુઓના આધારરૂપ એવાં અસંખ્યય શરીરો “નિગોદ’ કહેવાય છે. સૂફમ સાધારણ વનસ્પતિકાયના જીવોના શરીરને ઉદ્દેશીને અત્ર નિગોદ શબ્દને વ્યવહાર કરવામાં આવ્યો છે. બાકી બાદર સાધારણ વનસ્પતિકાયના જીવોના શરીરને પણ “નિગોદ' કહેવામાં આવે છે. ૨ અવ્યવહાર-રાશિમાંથી જે અભવ્ય બહાર આવે તે કાલાન્તરે વ્યવહાર-રાશિ અભવ્યમય બની જાય એમ કેટલાક માને છે. ૩-૪ છાયા सन्ति अनन्ता जीवा यन प्राप्तस्त्रसादिपरिणामः । तेऽपि अनन्तानन्ता निगोदवासमनुभवन्ति ॥ सिद्धयन्ति यावन्तः किल इह संव्यवहारराशिमध्यतः । आयान्ति अनादिवनस्पतिमध्यतस्तावन्तस्तस्मिन् ॥ ૫ વીઘાણી' પ્રતિ પટાતરા ૬ “તારી' રિ પાટા ૭ છાયા पदा च भवति पृच्छा जिनानां मार्गे उत्तरं तदा । एकस्य निगोदस्य चानन्तभागस्तु सिद्धिं गतः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy