SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ co જૂના (જૂના)=પૂજા, અર્ચન, અવલન (અવસર )=પ્રસંગ. પૂજ્ઞાવલો=પૂજાના પ્રસંગે, સરિસો ( સદરાઃ )સમાન, સરખો. વિટ્ટો ( સદઃ )=જોવાયો. સપ્ત (ચય )=ચક્રના. ૐ (ä )=તું. વ ( અપિ )=પણ. મદ્દેળ (મરતેન )=ભરતથી. વિસમા (વિષના) વિષમ, દુર્જાય. ઋષભપંચાશિકા, શબ્દાર્થ | ૪ (લજી )=ખરેખર. વિલય (વિષય)=વિષય. સિન્હા ( તૃષ્ણા )=તૃષ્ણા, લાલસા. વિષયતિજ્ઞા=વિષયની તૃષ્ણા. નહબાળ (ચુહાળાં )=મોટાઓની. વિ ( રૂપિ )=પણ. પ૬ (રોતિ )=કરે છે. મTM ( મતિ )=બુદ્ધિ. મોદ ( મોઢું )=વિભ્રમ. મોઢું=મતિના વિભ્રમને, પાર્થ કેવલજ્ઞાનનું પૂજન— “ ( હે જીવન–પ્રદીપ! કેવલ–જ્ઞાનની ) પૂજાના પ્રસંગે 'ભરતે ( પ્રસિદ્ધ પ્રભાવવાળા એવા ) તને પણ 'ચક્ર ( રન )ના સમાન જોયા. ( તેનું કારણ એ છે કે) વિષમ એવી જૈવિષય—તૃષ્ણા માટાને (એટલે કે જગત્-પૂજ્ય જનાને) પણ મતિ-વિભ્રમ કરાવે છે...૧૭ સ્પષ્ટીકરણ Jain Education International [ ષનાજ પદ્મ-સંબંધ અચેાધ્યા દેશમાં આવેલા પુરિમતાલ નગરના શરૂટાયન ઉદ્યાનમાં શ્રીઋષભદેવને કેવલ–જ્ઞાન ઉત્પન્ન થયું તેજ સમયે ભરત નરેશ્વરની આયુધ-શાલામાં ચક્ર-રત્ન ઉત્પન્ન થયું. કેવલ–જ્ઞાનની વધામણી આપવાને ઉદ્યાન–પાલક યમક ભરત રાજા પાસે ઉતાવળે આવી પહોંચ્યો. તેજ સમયે આયુધશાલામાંથી ચક્ર-રતની વધામણી આપવા માટે શમક પશુ ત્યાં આવી ચડ્યો. તે બંનેએ અંદર આવવાની રજા છડીદાર દ્વારા માંગી. ભરતે તે આપી એટલે ૧ શ્રીઋષભ પ્રભુના પુત્ર ભરત ચક્રવર્તીની લૢ રૂપરેખા ઉપાધ્યાય શ્રીધર્મવર્ધનગણિકૃત વીરભક્તામરના સ્પષ્ટીકરણ (પૃ॰ ૬-૭)માં આલેખવામાં આવી છે. ૨ આ ચક્રવર્તીના ચૌદ રત્નો પૈકી એક છે. તે પ્રથમ તેમજ અનુપમ છે. એના એક હજાર યક્ષો અધિષ્ઠાતા છે. ચૌદ રત્નો સંબંધી માહિતી માટે જીઓ સ્તુતિ-વિંશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૨૧૦૨૧૩). ૩ વિષય તેમજ તેના ભેદો સારૂં જીઓ શ્રીમે વિજયગણિકૃત ચતુર્વંશતિજિનાનન્દસ્તુતિનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૧૪૮–૧૫૦ ). ૪ આ અવસર્પિણી કાળમાં થઇ ગયેલા પ્રથમ તીર્થંકર ઋષભદેવના જ્યેષ્ઠ પુત્ર હોવાથી, આ કાળમાં પ્રથમ ચક્રવર્તી થયેલા હોવાથી, સૌધર્મ દેવલોકના ઇન્દ્રે તેમને અર્ધાસને બેસાડેલા હોવાથી, ગૃહસ્થાશ્રમમાં પણ રહીને સર્વજ્ઞ અન્યા હોવાથી અને તેજ ભવમાં પરમ પદને પામેલા હોવાથી ભરત રાજર્ષિને મોટા કહેવા તે યોગ્યજ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004848
Book TitleRushabh Panchashika
Original Sutra AuthorDhanpal Mahakavi
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy