________________
रिचिती]
ऋषभपश्वाशका. ચમકે ભારત રાજાને નમન કરી વિનતિ કરી કે આપના પિતાશ્રીને કેવલ-જ્ઞાન ઉત્પન્ન થયું છે અને એ કલ્યાણકારી વાર્તા નિવેદન કરતાં મને અતિશય આનંદ થાય છે. ખરેખર આપ ભાગ્યોદય વડે વૃદ્ધિ પામે છો.
આ સમયે શમકે પણ વધામણી ખાધી કે આપની આયુધ-શાલામાં ચક-રત્ર ઉત્પન્ન થયું છે. આ સાંભળીને ક્ષણ વાર ભરત નૃપતિ વિચારમાં પડ્યા કે મારે પ્રથમ કોનું અર્ચન કરવું? આ પ્રસંગને ઉદ્દેશીને કવિ ટકોર કરે છે કે ભરત રાજાએ કેવલજ્ઞાનના મહિમા અને ચક-રતની પૂજાને સમાન ગણ્યાં. આથી જોકે મોટાનો પણ મતિ-ભ્રમ થાય છે એમ જોઈ શકાય છે, છતાં પણ તેવા મહાત્માઓના સંબંધમાં તે વધારે વાર ટકતો નથી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. કેમકે અનેક જીવોના જાન લેનારું અને તેના રૂધિરથી લિસ બનનારું આ ચક–રલ ક્યાં અને વિશ્વને અભય આપનારા કેવલ-જ્ઞાનથી અલંકૃત પિતાશ્રી ક્યાં એમ વિચારી ભરતે પ્રથમ પોતાના પિતાશ્રીના કેવલ-જ્ઞાનનાજ અર્ચનાર્થ જવા તૈયારી કરવા સેવકોને આજ્ઞા કરી અને તે કાર્યમાંથી મુક્ત થયા પછી જ ચક–રતનું અર્ચન કર્યું. આ પ્રમાણે તેમને મતિ-હ ઉદ્ભવતાંની સાથે જ નષ્ટ થયો એ પણ એમની મહત્તા સૂચવે છે.
पढमसमोसरणमुंहे, तुह केवलसुरवहूकओजोआ। जाया अग्गेइ दिसा, सेवासयमागयसिहि ॥ १८॥ [प्रथमसमवसरणमुखे तव केवलसुरवधूकृतोद्दयोता।
जाता आग्नेयी दिशा सेवाखयमागतशिखीव ॥] प्र० वृ०-पढमसमोसरणत्ति । हे जगद्गुरो! तव प्रथम समवसरणमहोत्सवे आग्नेयी दिक साक्षात् त्वत्सेवोपनतवैश्वानरेव जातेति । तत्र प्रथमं केवलोत्पत्तेरनन्तरमाद्यं यत् समवस. रणं चतुर्विधदेवनिकायविरचितं अष्टप्रातिहार्यजनितचमत्कारं तस्मिन् (तस्य ?) प्रारम्भे। किंविशिष्टा आग्नेयी दिक् ? 'केवलसुरवधूकृतोड्योता' केवला-इतरनरादिजातिव्यतिरिक्ता याः सुरवध्वः-वैमानिकाप्सरसः ताभिः कृतोड्योता-देहदीधितिभिर्जनितप्रकाशा। तस्यां विदिशि पर्षत्रयं भविष्यति । तत्र प्रथमपरिषदि पुरस्सराः साधवः, द्वितीयस्यां वैमानिकदेव्यः, तृतीयायां प्रवर्तिनीसाध्व्यः। तदानीं च तीर्थस्याप्रवृत्तत्वेन साधुसाध्वीविरहितास्ता एव नाकिनितम्बिन्यः सन्ति । अत एव केवलपदोपादानम् । पुनः किंविशिष्टा? स्वयं सेवोपनतदहनदेवतेव । केन? सुरसीमन्तिनीजनिततनुतेजःपुञ्जव्याजेन ॥ इति अष्टादशगाथार्थः॥१८॥
-
'महे' इत्यपि पाठः। २ 'सेवाऽऽशयमागत०' इत्यपि सम्भवति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org