________________
૨ - વૃદ્ધિધાર – અધિકારી વિશેષ
• કેટલાક કહે છે,
કે
:
“કાંઈક અધિક કિંમતનું ઘરેણું રાખી લઈને, શ્રાવકો સિવાયના બીજાઓને (ધીરીને) વ્યાજ વગેરેથી પણ તે (દૈવાદિ-દ્રવ્યો)નો વધારો કરવો ઉચિત છે.” કેમ કે આ પ્રમાણે સમ્યક્ત્વ વૃત્તિ વગેરે ગ્રંથોમાં સંકાશ શ્રાવકની કથામાં કહ્યું છે.
ૐ એ વાત સમજ્યા પછી પ્રશ્નકા૨ પૂછે છે, કે “દેવ-દ્રવ્યના અધિકારમાં વિચારીએ, તો શ્રાવક દેવ-દ્રવ્યની વૃદ્ધિ જ કેવી રીતે કરી શકે ?
ગાથા-૮]
8.
(૨) તથા-પોતાના ઘર, ખેતર, વાડી વગેરે જે વિદ્યમાન હોય, તેને શ્રી જિનમંદિરની નિશ્રામાં સોંપવા-મૂકવા, તે પણ યુક્તિપૂર્વક (વધારો) છે.
(૩) તથા અપવાદે- દેવાદિકના દ્રવ્યોમાં વધારો કરવા માટે- તે (દેવાદિક)ની નિશ્રાએ નવાં ખેતર વગેરે પેદા કરવા વગેરે પણ યોગ્ય છે.”
એમ સેનપ્રશ્નમાં છે.
૨૬
“પોતાના ઘર વગેરે પહેલાં હતાં, તે પર્યાયથી ફેરવીને-દેવાદિક નિશ્રાના સારા શ્રાવકો કરાવતા હોય છે. આ રીવાજ-સ્થિતિ છે.
તેથી-મુનિઓને ઉતરવાના ઉપાશ્રયના-પ્રતિહાર વગરેની માફક, ખેતર વગેરેના ધન વગેરે દ્વારા “(દેવાદિની નિશ્રાએ કરાયેલા હોય છે.)” એમ બોલી શકાય છે. પરંતુ, તે “દ્રવ્યોથી નિશ્રા કરી છે.” એમ સમજવું નહીં. (એટલે, ખેતર વગેરે નહીં, પરંતુ “તેથી ઉપજતા મૂલ્યનું ધન આપ્યું છે,” એમ સમજવાનું છે.) જેથી-સાક્ષાત્ નિશ્રા નથી હોતી, પરંતુ ઉપચારથી નિશ્રા ક૨વામાં આવી હોય છે.
આ કારણે- શ્રી ષષ્ટિશતકની વૃત્તિમાં-પોતાની નિશ્રાદિ વિના તેની નિશ્રાએ કરાય છે, તેનો નિષેધ કરવામાં આવ્યો છે.
તથા-શ્રી યોગશાસ્ત્રવૃત્તિ, શ્રાદ્ધવિધિ, વસુદેવહિણ્ડી બૃહદ્ભાષ્ય વગેરેમાં
“નિર્દોષ ઉપાય ન જ હોય તો, ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમની માફક કરવું.” એમ જુદા જુદા વિકલ્પો બતાવવાનો આશય છે. (મે૦ છા૦)
વ્યાજાદિક વિધિથી ધન વધારવાની વિધિ બતાવે છે.
“વ્યાજમાં સવાયા થાય, અને કષ્ટ રૂપ વેપાર વગેરેથી દોઢા થાય, એ રીતે ધનવૃદ્ધિ ક૨વી યોગ્ય છે.” એમ સમ્યક્ત્વ વૃત્તિમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org