________________
ગાથા-૭]
૨. વૃદ્ધિદ્ધાર – અધિકારી તે તે હેયોપાદેય) તત્ત્વને અનુકૂળ પ્રવૃત્તિઓ કરવામાં સહાયક થાય એવો આત્માનો પરિણામ-તે માર્ગાનુસારીભાવ કહેવાય છે.
“જિનેશ્વરદેવની) દ્રવ્ય આજ્ઞા પણ” તે જ કહેવાય છે. તેમાં
માષ-તુષ મુનિ વગેરેની પેઠે દ્રવ્ય જૈન ક્રિયા પણ હોય છે, અને તામલી તાપસ વગેરેની પેઠે દ્રવ્ય જૈન ક્રિયા હોતી પણ નથી. તેથી અન્વય અને વ્યતિરેકે કરીને નક્કી થાય છે, કે “દ્રવ્ય જૈન ક્રિયા હોય જ.” એમ નક્કી નથી.
આથી- “માગનુસારી જીવને દ્રવ્યથી જેન ક્રિયા પણ હોવી જ જોઈએ, એવો નિયમ છે.” એ વાત ટકી શકતી નથી. “૧૬”
ઉત્કૃષ્ટ (કાળ)થી આ માગનુસારીપણું શરમાવતમાં એટલે કે છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં વર્તતું હોય છે.
એ જ ગ્રંથમાં આ કહ્યું છે, -
“ભવાભિનંદીપણાના દોષો દૂર થવાથી ગુણોની વૃદ્ધિ થતાં માગનુસારી ભાવ છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં હોય છે, એમ જાણવું. ૧૭
“છેલ્લા પુદ્ગલપરાવર્તનમાં આત્મા આવ્યા પહેલાના વખતમાં અનંતાનુબંધી કષાયો વગેરેના વિપાકોદય રૂપે શુદ્ધપણું વગેરે જે (આઠ) દોષો (આત્મામાં હોય છે, તે દોષો) ભવાભિનંદીપણું કહેવાય છે. ૧૭
૪ ૨. ઉપરાંત,
મિથ્યાદર્શનમોહનીય કર્મનો ઉદય ન હોવા સાથે જ નિઃશંકિતાદિ ગુણો જેમાં હોય જ, તે-ભવ્યજીવ “અવિરત-સમ્યગૃષ્ટિ” કહેવાય છે.
છે સંસારથી વૈરાગ્ય-વગેરે ગુણો હોવા સાથે જ અપ્રત્યાખ્યાનાવરણીય કષાયોના ક્ષયોપશમ વિ)થી ઉત્પન્ન થયેલો વિરતિપરિણામ જેને હોય, તે ભવ્ય જીવ દેશવિરતિ કહેવાય છે. 3. બીજા ગ્રંથોમાંથી એમ જાણવા મળે છે કે, માર્ગાનુસારીપણું ઉત્કૃષ્ટપણે અર્ધપુદ્ગલ
પરાવર્તનમાં પ્રવર્તે છે, પરંતુ તે પ્રાયિક છે, જેમ કે પાંચસો ધનુષ્યની અવગાહના ધરાવનારા મોક્ષ પામે છે. તેમાં, જે પરપ ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનાવાળા (શ્રી મરુદેવામાતા વગેરે) પણ કોઈક જ મોક્ષ પામતા હોય છે. માટે તે પણ પ્રાયિક
વચન છે. 4. ઉપદેશ આપવા વગેરેથી જે વ્યક્તિ દોષો દૂર કરાવી શકાય તેવી નથી હોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org