________________
૨. વૃદ્ધિદ્વાર – અધિકારી
૨ જું વૃદ્ધિદ્વાર
$ “એ પાંચેય દ્રવ્યોમાં વધારો કરવાથી (૨૧મીથી ૨૫મી ગાથા સુધીમાં) બતાવેલું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે.” તેથી પ્રસંગ પ્રાપ્ત વૃદ્ધિ કરવાના દ્વારની સમજ આપતાં પહેલાં
ગાથા-૫-૬ ]
૧. અધિકારી
↑ દેરાસર કરાવવાને કે શ્રી જિનપ્રતિમાજી ભરાવવાને યોગ્ય અધિકારીના ગુણો શ્રી પંચાશકમાં નીચેની બે ગાથાઓથી જણાવ્યા છે, તેને ઉપલક્ષણ (બીજી પણ એવી બાબતોમાં એ ગુણોને, યોગ્ય અધિકારીની સૂચના) રૂપ સમજીને,સામાન્યથી પ્રથમ (વધારો કરનાર) 'અધિકારીનું સ્વરૂપ સમજાવવાની શરૂઆત કરવામાં આવે છે,
બહિરી ય નિહન્ત્યો, સુદ્દઢ-સયળો વિત્તમ, ગુલો, હુત-ખો । અ-વુદ્દો ધિક્ વનિઓ, મમ, તહ ધમ્મુ-રાગી ય ારા ગુરુ-પૂઞા-રળ-રર્ફ, દુસૂતા-કફ-મુળ સંચો ચેવ । બાયાડદિય-વિજ્ઞાળસ, વૈધળિયમાળા-પહાળો ય ॥૬॥
(પંચાશક ૭. ગાથા. ૪-૧.)
“(પોતાને) અનુકૂળ કુટુંબકબીલો ધરાવનાર, ધનવાન, સન્માન યોગ્ય-સર્વ લોકપ્રિય, ઉત્તમ કુળમાં જન્મ પામેલ (ખાનદાન) હલકી-કૃપણ-તુચ્છ મનોવૃત્તિ વગરનો ઉદાર), ધૈર્ય, બળયુક્ત-ધીરજવંત (ઉતાવળો કે ઉંછાછળો નહીં, શાંત-ગંભીર), બુદ્ધિશાળી, ધર્મનો રાગી, ગુરુસ્થાને રહેલાઓની પૂજા-સત્કાર કરવામાં તત્પર, શુશ્રુષા વગેરે (બુદ્ધિના આઠ) ગુણો ધરાવનાર, ચાલુ વિષય (દેવદ્રવ્યાદિકને લગતી બધી બાજુ)ની સમજ ધરાવનાર, અને (શ્રી જ્ઞાનીઓના આગમોની) આશાના પાલનમાં ખૂબ દૃઢ, એવા સગૃહસ્થ (મુખ્યપણે) (વૃદ્ધિ આદિકમાં) ખાસ અધિકારી છે- યોગ્ય છે.” ૫. ૬.
“અહિયારી'' ‘મુહ-પૂ૪૦' ત્તિ
↑ અહીં (આ પાંચ દ્રવ્યની વૃદ્ધિ વગેરેનાં કાર્યોમાં),- ઉ૫૨ બે ગાથાઓમાં જણાવ્યા પ્રમાણે લાયકાત ધરાવનાર જે ગૃહસ્થ હોય, તે પ્રાયઃ-ઉત્સર્ગનિયમથીદેવદ્રવ્ય વગેરેમાં વૃદ્ધિ કરવા માટે યોગ્ય અધિકારી છે, એમ શ્રી જિનેશ્વરદેવોએ કહેલું છે.
૧૯
6
1 [વધારો કરવાના અધિકારીનું]
2 [ણિયં=અત્યંત]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org